Breaking News

દીકરો અડધી રાત્રે ઉઠીને કહેતો કે, “મને પાછળના જન્મનું બધું યાદ આવે છે”, ડોકટરે મગજનું ચેકિંગ કર્યું તો રીપોર્ટ જોઇને ડોળા ફાટી ગયા..!

ઘણી બધી વાર આપણા મગજનું પણ પડીકું વળી જાય તેવી અતિશય ચોંકાવી દેતી ઘટનાઓ આપણી સામે આવી જાય છે. શરૂઆતમાં તો આપણને એ ઘટનાઓ પર વિશ્વાસ આવતો નથી. પરંતુ જ્યારે લાઈવ ઉદાહરણ સહિત આપણી આંખોએ દ્રશ્ય જુએ છે, ત્યારે આપણને પણ વિશ્વાસ આવી જાય છે..

અત્યારે એક માતા પિતા તેના પાંચ વર્ષના દીકરાને જોતા ને જોતા જ રહી ગયા હતા. કારણ કે, તેમનો દીકરો અડધી રાત્રે ઉઠીને ખૂબ જ અવનવી હરકતો કરતો હતો. આ ઘટના જીવરાજપુરાની છે. અહીં કાંતિલાલ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની લીલાબેન તેમજ તેમનો પાંચ વર્ષનો દીકરો અનુપનો સમાવેશ થાય છે..

અનુપ અચાનક જ અડધી રાત્રે ઉઠી જતો હતો અને કહેવા લાગતો કે, મને પાછળના જન્મનું બધું યાદ આવે છે. આ ઉપરાંત તે પાછળના જન્મમાં જે ઘરે રહેતો હતો તે ઘરનું વર્ણન પણ કરતો હતો. શરૂઆતમાં તો અનુપના માતા પિતાને લાગ્યું કે, અનુપને કોઈ ડરામણું સપનું જોઈ રહ્યો છે. અને વધારે પડતો ડર લાગી જવાને કારણે તે ઊંઘમાં જ બોલવા લાગ્યો છે..

પરંતુ આ ઘટના જેમાં એક અઠવાડિયાથી સતત થતી હતી. એટલા માટે તેઓએ હવે દવાખાને તેમના દીકરા અનુપના મગજનું ચેકિંગ કરાવવા માટે જવાનું વિચાર્યું હતું. તેવો નજીકની નેત્રંગ હોસ્પિટલની અંદર પહોંચી અને ત્યાં મગજના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે અનુપની સારવાર કરાવવાનું વિચાર્યું હતું..

ડોક્ટરે તેના મગજનું તપાસ કર્યું ત્યારે જણાવ્યું કે, અનુપનું મગજ સામાન્ય વ્યક્તિના મગજ કરતા પાંચ ગણું વધારે એક્ટિવ છે. આટલી નાની ઉંમરમાં અનુપની મગજની યાદશક્તિ એટલી બધી જોરદાર છે કે, તે એક વખત જે કોઈ ચીજ વસ્તુ જુએ છે. તેને જોયા બાદ આજીવન તેને ભૂલી શકશે નહીં…

આવું મગજ લાખોની સંખ્યામાં માત્ર ગણ્યા ગાંઠિયા લોકોની અંદર જોવા મળે છે. કદાચ કારણે તેને પાછળના જન્મની ઘણી બધી વાતો યાદ રહી ગઈ હશે, ડોક્ટરના શબ્દો સાંભળીને અનુપની માતા લીલાબેને ડોક્ટરને જણાવ્યું કે, અનુપ એક દિવસ અડધી રાત્રે જાગી ગયો અને બોલવા લાગ્યો હતો કે તે પાછળના જન્મમાં ખૂબ જ પૈસા વાળો માણસ હતો…

તેના ઘરે ઘણા બધા નોકર ચાકર પણ કામ કરતા હતા. પરંતુ તેને તેના જે સગા સંબંધીઓએ દગો કરીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. અને હજુ પણ તે તેના પાછળના જન્મની અંદર જ જીવવા માંગે છે. બસ આવા શબ્દો માત્ર પાંચ વર્ષના બાળકના મોઢેથી સાંભળતા તેના માતા પિતાના હોશ છૂટી ગયા હતા..

તો ડોક્ટરને પણ રિપોર્ટ જોઈને ડોળા ફાટી ગયા હતા કારણ કે, આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ થયો નહીં પરંતુ જ્યારે અનુપના માતા પિતાએ તેમના મોઢેથી આ કહાની ડોક્ટરને સંભળાવી કે, હકીકતમાં તેમના દીકરા સાથે ખૂબ જ અજુગતી ઘટના બની રહી છે..

ત્યારે તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. અત્યારે આ દીકરાની સારવાર ચાલી રહી છે. અનુપની માતા લીલાબેનતો માનતા પણ માની લીધી છે કે, જો તેમનો દીકરો સારો થઈ જાય તો તેઓ પગપાળા ચાલીને દર્શને જશે. અનુપના પિતા પણ આ વાતહી ખુબ જ દુખી છે. આ અગાઉ પણ એક ઘટના સામે આવી હતી. જે ખુબ જ ચોંકાવનારી સાબિત થઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *