Breaking News

દીકરીની ઉંમરની કામવાળી મહિલા પર વડીલે નજર બગાડી, ઘસડીને ખેતરે લઈ ગયો અને.. ખાસ વાંચજો..!

આજકાલ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોઈ છે કે જે સાંભળ્યા બાદ આપડું માથું પણ શરમથી જુકી જતું હોઈ છે. પરિવારમાં અમુક મોભી સભ્યોની ખરાબ હરકતોના કારણે સમગ્ર પરિવારને જુક્વાનો વારો આવતો હોઈ છે. આવો જ એક બનાવ હાલ ચર્ચામાં આવ્યો છે..

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમા 62 વર્ષીના વડીલે પોતાનાં જ ઘરમાં કામ કરવા આવતી 19 વર્ષની યુવતી પર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. હકીકતમાં ઉમરેઠ શહેરના ભાટવાડામાં મુકેશ પટેલ અને તમનો પરિવાર વસવાટ કરે છે. તેમના ઘરે ઘરકામ કરવા માટે માતા અને તેની 19 વર્ષની દીકરી આવે છે.

પરિવારના મોભી મુકેશ પટેલની નજર કામવાળી મહિલાની માનસિક અસ્થિર યુવતી પર રહેતી હતી. યુવતી માનસિક રીતે અસ્થિર હોવાથી તેને હેવા.નિ.ય.તનો શિકાર બનાવી હતી. 62 વર્ષની ઉંમરે આ પ્રકારનું કાર્ય કર્યા હોવાનો ભાંડો ફૂટતા પરિવારના અન્ય સભ્યો પણ શરમમાં મુકાઈ ગયા છે.

યુવતી બે દિવસ પહેલા સાંજનાં સમયે મુકેશ પટેલના ઘરે ઘરકામ અર્થે ગઈ હતી. ત્યારે મુકેશ પટેલ એકલતાનો લાભ લઈને યુવતીને ફોસલાવીને ગાડી પર બેસાડીને ખેતરમાં લઈ ગયો હતો. યુવતીની લાખ કોશિશ બાદ પણ તે હદ છોડી નોહતી અને યુવતીને ઘસિને લઈ ગયો હતો. જયાં તેણે યુવતી પર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

યુવતી રાત્રે ઘણા સમયથી ઘરે ન આવતા યુવતીનાં પરિવારજનોએ મુકેશ પટેલનાં ઘરે તપાસ કરી હતી. ત્યાં તેનો અને મુકેશ પટેલનો અતો પતો ન મળતા પરિવાર ગોતણે ચડ્યો હતો. ત્યારબાદ યુવતી દામોદરીયા વડ પાસેથી મુકેશ પટેલ સાથે મળી આવી હતી. તેણીનાં પરિવારજનોએ પુછપરછ કરતા યુવતીએ પોતાની સાથે દુ.ષ્ક.ર્મ. આચર્યું હોવાની હકીકત જાણવા મળી હતી.

જેથી આ બનાવ અંગે તેણીનાં પરિવારજનો યુવતીને લઈને ઉમરેઠ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે મોડી રાત્રે યુવતીની માતાની ફરિયાદનાં આધારે નરા.ધમ મુકેશ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *