Breaking News

15 વર્ષની દીકરીને ઘરે મૂકી માં-બાપ નોકરીએ ગયા, પરત આવીને બેડરૂમમાં દીકરી સાથે પડોશી એવી હાલતમાં મળ્યો કે જોઈને મોતિયા મરી ગયા..!

માતા પિતાને ઘર ચલાવવા માટે નોકરી ધંધો કરીને કમાવવું પડે છે. અમુક પરિવારમાં માતા અને પિતા બંને નોકરી ધંધે જતો હોય છે. જ્યારે તેમના બાળકો નું ધ્યાન રાખવા માટે પૂરતો સમય મળી રહેતો નથી. અને એવામાં જ તેમના બાળકો સાથે ઘણી વખત એવી ઘટનાઓ પણ ઘટી જતી હોય છે કે, તેના કારણે માતા-પિતા આખી જિંદગી પર પછતાતા હોય છે..

અત્યારે રાજસ્થાનના જયપુરમાંથી કંઈક આવી જે ઘટના સામે આવી છે. તેજાજીના મંદિર પાસે આવેલા સોડાના વિસ્તારમાં શ્યામ વાટીકા જેસીંગપુરા કોલોનીમાં એક પરિવાર રાજુ ખુશીથી રહે છે. પરિવારમાં પતિ અને પત્ની બંને ઘરની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની 15 વર્ષની દીકરી રોજ પોતાના ઘરે એકલી રહેતી હતી..

તેમની પડોશમાં હેમરાજ નામનો 29 વર્ષનો એક યુવક રહેતો હતો. હેમરાજના પિતા ગણપતભાઈ સ્વભાવે ખૂબ જ નરમ વ્યક્તિ હતા અને સૌ કોઈ લોકો ગણપતભાઈ ઉપર વિશ્વાસ મૂકતા હતા. પરંતુ તેમના દીકરા હેમરાજ એ એવી ખરાબ કરતુતો કરી છે કે, જેને લઇ એકાએક હોબાળો મચી ગયો છે.

એક દિવસ માતા અને પિતા બંને નોકરીએ ગયા હતા. ત્યારે તેમની 15 વર્ષની દીકરી ઘરે એકલી હતી. જેને જોઈને આ હેમરાજ નામનો વ્યક્તિ તેમના ઘરે ઘૂસી ગયો હતો. 15 વર્ષની આ દીકરીને ધાક ધમકીઓ આપીને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો. તેમજ ખરાબ હરકતો પણ કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપવાને કારણે આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. અને પોતાના ઉપર થયેલી તમામ આપવીતીઓ સહન કરતી રહી એવામાં રાત્રિનો સમય થતાં નોકરી હતી દીકરીની માતા ઘરે આવી હતી તેને દરવાજો ખોલતાની સાથે જ પોતાના બેડરૂમમાં પોતાની દીકરી અને તેના પડોશમાં રહેતા હેમરાજ નામના યુવકને એવી હાલતમાં જોઈ લીધા કે તે પોતાની સાથે જ તેના કાનમાં એકાએક સુનકાર મચી ગયો હતો..

દીકરીની માતાને જોતાની સાથે જ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. દીકરીની માતાએ આ હેમરાજને પકડવાની કોશિશ કરી પરંતુ હેમરાજ તેને ધક્કો આપીને ભાગી ગયો હતો. જ્યારે દીકરી એની માતાએ દીકરીને પૂછ્યું કે શું થયું છે, ત્યારે તેણે પોતાની ઉપર થયેલી તમામ આપવીતીઓ જણાવી હતી..

અને કહ્યું કે આ યુવકે તેને ધાક ધમકી આપી હતી. અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. આ ઘટનાની જાણકારી મહિલાએ તેના પતિને પણ આપી હતી. ત્યારબાદ બંને પતિ પત્ની પોલીસ સ્ટેશનને હાજર થઈને પોતાના પ્રદેશમાં રહેતા હેમરાજ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધણી અને સાંજના સમયે હેમરાજની ધરપકડ પણ કરી લીધી હતી..

ત્યારે આ ઘટના સામે આવી ત્યારે સમગ્ર કોલોનીમાં એકાએક ચકચાર મચી જવા પામ્યો છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, માતા અને પિતા બંને પોતાની સગીર ઉંમરની દીકરીને ઘરે મૂકીને નોકરીએ જવું ખૂબ જ ભારે પડ્યો છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, ભલે ઘર માં પૈસા ઓછા આવે પરંતુ પોતાના બાળકોની સાર સંભાળ રાખવા માટે માતા કે પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ હંમેશા તેમની સાથે રહેવું જોઈએ..

અને તેમની સાથે શું થાય છે અને તેમની સારી રીતે રાખવાની માહિતીઓ મેળવી લેવી જોઈએ. આ ઘટનાને લઈને કાલે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે પરંતુ સમાજના દરેક લોકો માટે ખૂબ જ ચમકાવનારો બનાવો સાબિત થઈ ગયો છે. આ બનાવને લઈને સોસાયટીના લોકોતો રોષે ભરાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચેકડેમ પાસેથી પસાર થતી વખતે પાણીમાં ચુંદડી તરતી જોઈ મહિલાને અજુગતું લાગ્યું, નજીક જઈને જોતા જ દેખાયું એવું કે મોતિયા મરી ગયા..!

જ્યારે પણ આપણે આપણી નજરથી એવી કોઈ ચોકાવનારી ચીજ વસ્તુઓ જોતા હોઈએ છીએ ત્યારે બે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *