દરેક માતા-પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈને કોઈ રીતે મહેનત નોકરી-ધંધા કરીને બાળકોનું જીવન અને તેનું ભવિષ્ય ખૂબ જ રહે તેના માટે સખત અને સતત રીતે મહેનત કરતા હોય છે માતા-પિતા માટે તેના બાળકના ભવિષ્ય ઉત્તમમાં ઉત્તમ રીતે પસાર થાય તેને હંમેશા મનમાં ઈચ્છાઓ રહેતી હોય છે, અને આ ઈચ્છા તેઓ બાળકને કોઈ પણ પ્રકારનો ખ્યાલ આવા દેતા નથી.
અને પોતાનાથી બનતી તમામ મહેનત તો કરી કરીને બાળકનું ઉત્તમમાં ઉત્તમ રીતે ઘડતર કરવાના પૂરા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ક્યારેક વ્યક્તિને જીવનમાં શરમનો અનુભવ થાય અને કોઈ આર્થિક સમસ્યામાં ફસાઈ જાય ત્યારે તેનું એક સમય માટે તો મગજ પણ કામ કરતું બંધ થઇ જતું હોય છે આવા સમયે તે કોઈપણ પ્રકારનું પગલું પોતાના હાથમાં પકડી લેતો હોય છે પછી તે ગુનાહિત પ્રવૃત્તિ પણ કેમ ન હોય હાલમાં આવા જ પ્રકારનો કિસ્સો બનવા પામ્યો છે.
વાત કરવામાં આવે તો મુંબઈના મલાડ ખાતે રહેતા 60 વર્ષ ના જૈન આધેડ મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ માવજીભાઈ સસરા ની કોઈ અજાણ્યા વ્યક્તિએ શરીર ઉપર ગંભીર રીતે ધા મારીને હત્યા કરી નાંખી છે આ મામલે પોલીસે ભુજ ખાતે રહેતા તેમના સાધુ ભાઈ મુકેશભાઈ મુળજીભાઈ છેડાએ મુદ્રા મરીન પોલીસ માં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો તપાસ દરમ્યાન ખૂબ ચોંકાવનારા જટકાઓં પરિવારને લાગ્યા.
આ ઉપરાંત તેમણે વધુમાં માહિતી આપી કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે મનસુખભાઈએ 1.20 લાખની સોનાની ત્રણ તોલા ની પહોંચી 1.60 લાખણી સોનાની હાસબાઈ માતાજીનાફોટા વાળી ચેન પણ પહેરી હતી હાલો લોકેટ વાળી ચેનની પણ લૂંટ થઇ ગયેલ હતી, પ્રથમ નજરે તો આ ગુનો કે લોગો મુશ્કેલ જણાતો હતો સમગ્ર સમાજમાં ભયનો માહોલ હતાં સ્થળની આજુબાજુના વિસ્તારને સીસીટીવી કેમેરાના ફૂટેજ ની તપાસ કરવામાં આવી.
ગ્રામજનોને પુછપરછ પણ કરવામાં આવી પણ કોઈપણ પ્રકારની નક્કર કડી હાથ માં ન લાગી પરંતુ આ દરમિયાન પીએસઆઈ ગિરીશ વાણિયા ને બાતમી મળી કે લૂંટાયેલી સોનાની પોચી વડાલા ગામ ના વાલા નાગશી ગઢવીએ મુદ્રાની ફેડ બેન્કમાં ગિરવે મૂકી લોન દીધી છે, ત્યાર પછી તો તરત જ બેંકમાં જઈને તપાસ કરતાં બપોરે દોઢ વાગ્યે બેંકમાં બ્રેસલેટ જમા કરાવી રૂપિયા ૧.૧૦ લાખની ગોલ્ડ લોન લેવાઈ હતી.
તેમ જ જૂની લોનમાં વ્યાજ સહિત ૧૮ હજાર રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા હતા જે આધારે પોલીસે ગઢવી ની પૂછપરછ કરતા તેણે ત્યાં ને ત્યાં જ ભાંગી પડ્યો હતો, વાલા ગઢવી કબૂલાત કરી આપી છે કે પોતાના દીકરાના અભ્યાસ માટે ભરીને ખૂબ જરૂરી હતી મૃત્યુ પામનાર મનસુખભાઈ સોનાની ચેન પડી હતી ત્યારથી તેણે મનોમન નક્કી કરી દીધું હતું.
જમીન આપવાની લાલચમાં વડાલા થી પડધરી રોડ તરફ લઈ ગયા અને ત્યાં 11:30 વાગ્યે શરીરના ભાગે ધા જીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યારબાદ તેને બ્રેસલેટ બેંકમાં જમા કરાવી સાથે લોકેટ ઘરના મંદિરમાં છુપાવી દીધું હતું સોનાની ચેન કોઈ સોની વેપારીને આપી કહ્યું હતું આ કેસમાં વાલીની અટકાયત કરવામાં આવી છે પોલીસે તમામ સોરી કરાયેલ મુદ્દામાલને ઝડપીને તેના પર વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]