Breaking News

દીકરાની વહુએ ઘરડા સાસુ-સસરા સાથે કર્યો એવો કાંડ કે બિચારો પતિ રોડ ઉપર આવી ગયો, જાણીએ તમે પણ કહેશો કે આવી બયરી કોઈને ન મળે તો સારું..!

દરેક પરિવાર અને કુટુંબમાં સામાજિક સળગતા પ્રશ્નો દરેક લોકોને હેરાનગતિ પહોંચાડી રહ્યા છે. અવાર નવાર એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં પારિવારિક લડાઈ ઝઘડાને કારણે પરિવાર બરબાદ થઈ જતો હોય છે. તેમજ કેટલીક વખત તો પરિવારના કોઈ સભ્ય કંટાળી જઈને એવું કરી લે છે. જેને લઇ બાકીના સભ્યોને મોઢા ફાડીને જોતો રહેવાનો વારો આવી જાય છે.

અત્યારે એક અતિશય ચોંકાવતો એક બનાવ ગીરીરાજભાઈના પરિવારજનો સાથે બન્યો છે. ગિરિરાજભાઈ અને તેમની પત્ની નિર્મલાબેન બંને તેમના દીકરા સાથે શહેરમાં રહે છે. તેમનો એકનો એક દીકરો રજનીશ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના લગ્ન આજથી 11 વર્ષ પહેલા ઓસીપુરની લક્ષ્મી નામની મહિલા સાથે થયા હતા..

લક્ષ્મી અને રજનીશ બંને શરૂઆતમાં સુખમય જિંદગી વિતાવતા હતા. પરંતુ જેમ જેમ લગ્નજીવન આગળ વધતું ગયું તેમ તેમ લક્ષ્મીને તેના સાસરિયાવાળા લોકોને બદલે તેના પિયરના લોકો વધુ સારા લાગવા લાગ્યા હતા, તે તેના સાસુ સસરાને સાચવવાને બદલે તેના જઈને તેના માતા પિતા સાથે જીવન ગુજારવા લાગી હતી.

ધીમે-ધીમે તેની સાસરિયા પ્રત્યે રસ રૂચી ઓછી થઈ જતી હોય તેવું લાગતું હતું. પરંતુ આ તમામ બાબતો રજનીશ સહન કરતો હતો. એક દિવસ તેને તેની પત્નીને કહ્યું કે, તું શા માટે અમારી સાથે સરખી રીતે જીવન જીવતી નથી. ત્યારે તેને જણાવ્યું કે તેના માતા-પિતા ખૂબ જ ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે..

તેમજ તેના ભાઈને પણ વધારે પડતા રૂપિયાની જરૂર છે, એટલા માટે તે તેના માતા પિતાને મદદ કરવા માટે જાય છે. લક્ષ્મીએ તેના ઘરડા સાસુ સસરા સાથે એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, જેનો ખુલાસો થતાની સાથે જ બિચારો રજનીશ રોડ ઉપર આવી ગયો હતો. હકીકતમાં લક્ષ્મી તેના સાસુ અને સસરા બંને પાસે જેટલી પણ સંપત્તિ કે સોના ચાંદીના દાગીના હતા..

એ તમામ સંપત્તિ અને દાગીના ઝડપી લીધા હતા અને આ તમામ સંપત્તિ તેના માતા પિતાને સોંપી દીધી હતી. સાસરિયાની તમામ સંપત્તિ લઈને તેણે તેના પિયરમાં આપી દીધી હતી. જેની જાણકારી જ્યારે રજનીશને થઈ ત્યારે તેણે હોશ ખોઈ બેઠા હતા. કારણ કે, દિવસ રાત મહેનત કરીને તેણે જે રૂપિયા કમાયા હતા..

તે તમામ રૂપિયા તેની પત્ની તેના પિયરમાં આપી દેતી હતી. પરિણામે તેઓ ક્યારે પણ બે પાંદડે થઈ શક્યા નહીં. જ્યારે તેની પત્નીના પિયરજનો કોઈપણ પ્રકારનું કામ ધંધો કર્યા વગર રજનીશના પૈસાથી મોજ શોખ કરતા હતા. આ બાબતથી રજનીશને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે તેની પત્નીને જણાવી દીધું કે, તારે હવે અમારા ઘરની અંદર આવવાની કોઈ પણ જરૂર નથી..

કારણ કે અમારા ઘરનો સાથ સહકાર આપવાને બદલે તે હંમેશા તારા પિયરજનોને સૌપ્રથમ સાથ સહકાર આપ્યો છે. અને અમારા ઘરની તમામ સંપત્તિ તે લૂંટવી લઈ તારા પિયરમાં આપી દીધી છે. લક્ષ્મી એ તેના સસરાને ધમકીઓ મારીને આ તમામ સંપત્તિઓ કઢાવી લીધી હતી. તે તેના સસરાને કહેતી કે, જો તમારે આ ઘરની અંદર રહેવું હોય તો તમારે બધી સંપત્તિ મારા નામે કરી દેવી પડશે..

અને પોતાના પતિની જાણની બહાર તેણે બધી સંપત્તિ પોતાના નામે કરાવી લીધા બાદ સંપત્તિને વેચી દીધી અને જે પૈસા આવ્યા તે પૈસાથી તેણે પિયરમાં તેના માતા-પિતાને ઘર બનાવી આપ્યું તેમજ કાર પણ લઈ આપી હતી. આવી મારફડ પત્નીની કહાની સાંભળીને સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે હે ભગવાન આવી પત્ની કોઈ પણ વ્યક્તિને ન આપતો..

બિચારો પતિ મહેનત મજૂરી કરીને રાત દિવસ એક કરી દેતો હતો. જ્યારે તેની પત્ની પૈસા ઉડાડવામાં કશું બાકી મુક્તિ હતી નહી. જો પતી અને પત્ની બંને વચ્ચે સારો સુમેળ હોય તો જ લગ્નજીવન સરખું ચાલે છે. જો સરખો સુમેળ ન હોઈ તો બંને વચ્ચે લડાઈ અને ઝઘડાઓ સતત ચાલતા રેહતા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *