Breaking News

દીકરાની વહુએ અડધી રાત્રે કર્યો એવો કાંડ કે CCTVનો વિડીયો જોઈને પરિવાર ડોળા ફાડી ગયો, સાસુ તો ભાન ભૂલી ગઈ..!

આજના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે, કોણ ક્યારે વિશ્વાસઘાત કરી જાય તે કહી શકાતું નથી. આજકાલ સૌ કોઈ લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે, જેના કારણે લોકો ખૂબ જ છેતરાઈ રહ્યા છે. વારંવાર સમાજમાં બનતા લુટેરી દુલ્હનના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો.

હરિયાણાના રોહતકમાં રહેતા પરિવારના લોકો સાથે બન્યો હતો. પરિવારના લોકોએ તેમના દીકરાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થોડા દિવસો પહેલા કરાવ્યા હતા. અને પોતાના ઘરે નવી દુલ્હનને લાવ્યા હતા. આ દુલ્હનને તેઓએ પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકારી હતી. દુલ્હનના લગ્ન 20 દિવસ પહેલા કરાવવામાં આવ્યા હતા.

અને તેમને ખૂબ જ વધારે સોનાના ઘરેણા અને રોકડ પૈસા આપ્યા હતા. આ ઘટના રોહતકમાં રહેતા સોનીપતના રહેવાસી પરિવાર સાથે બન્યો હતો. પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. કારણ કે તેમના ઘરે તેમના દીકરાની વહુ આવી હતી. લગ્નનો માહોલ પૂરો થયો હતો અને પરિવારના લોકો દરરોજ હળી મળીને ખુશીથી રહેતા હતા.

પરિવારમાં નવી દુલ્હન પણ પોતાના સાસરીયાઓ સાથે ખૂબ જ હળીમળીને રહેતી હતી પરંતુ તે ક્યારેક ક્યારેક કોઈ અજાણ્યા યુવક સાથે ફોન પર વાત કરતી હતી. જ્યારે તેમનો પતિ તેમને કોની સાથે વાત કરી રહી છે, તેમ પૂછતા તે પોતાના ભાઈનું નામ આપી દેતી હતી. છતાં પણ પતિને શંકા થઈ ન હતી.

પરંતુ એક દિવસ સાંજના સમયે પરિવારના લોકો સાંજનું ભોજન સાથે બેસીને જમ્યા હતા. ત્યારબાદ દરેક લોકો પોતાના રૂમમાં સૂવા માટે જોઈ ગયા હતા. નવી દુલ્હન પોતાના પતિ સાથે સૂતી હતી. સમગ્ર પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો. તે સમયે અચાનક જ એવી ઘટના બની કે સવારે ઊઠતા જ પરિવારના લોકોના આંખના ડોળા ફાટી ગયા હતા.

પરિવારના લોકોએ જોયું કે નવી દુલ્હન પોતાના રૂમમાં ન હતી અને સવાર થતા નવી દુલ્હન પોતાના રૂમમાંથી બહાર ન આવી એટલે તેમના સાસુએ તેમનો દરવાજો ખોલ્યો પરંતુ રૂમમાં દુલ્હન નવી વહુ દેખાય નહીં જેના કારણે સમગ્ર પરિવારના લોકો ભેગા થયા હતા. દરેક લોકોએ જોયું કે દુલ્હન રૂમમાં ન હતી. દરેક જગ્યાએ નવી વહુ ને શોધવામાં આવી હતી.

પરંતુ તે કોઈ પણ જગ્યાએથી મળી નહીં અને તેમ પતિએ પોતાના રૂમમાં કબાટમાં ખુલ્લા જોયા હતા. જેના કારણે તેમણે કબાટમાં જોયું તો તેમના દરેક સોનાના દાગીના અને સાથે મૂકવામાં આવેલા 50,000 રૂપિયા રોકડા ગાયબ હતા. જેના કારણે નવી વહુ સોના ચાંદીના દાગીના અને રોકડ પૈસા લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં એક બે વાગ્યાની આસપાસ નવી વહુ પોતાના ઘરેથી બહાર નીકળી હોવાનું દેખાઈ રહ્યું હતું. ત્યારબાદ પોલીસની આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને તમામ ફરિયાદ પોલીસને આપવામાં આવી હતી. પોલીસ નવી વહુની તપાસ કરી રહી હતી.

અને પોલીસની તપાસ દરમિયાન પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, કબાટમાં સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, એક વીટી ગાયબ થઈ છે. જેના કારણે પોલીસ નવી દુલ્હનની તપાસ કરી રહી હતી. નવી દુલ્હન પોતાના સાસરિયાંઓની સુતા મૂકીને ભાગી ગઈ અને સાથે રોકડ પૈસા પણ લઈ ગઈ હતી. નવી દુલ્હન પોતાના પરિવારને લૂંટીને ભાગી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *