Breaking News

દીકરાની વહુ 2 બાળકોને રેઢા મૂકી પડોશી સાથે ભાગી ગઈ, સાસુ-સસરાએ પકડી પાડી અને પછી તેની સાથે કર્યું એવું કે જાણીને જીવ તાળવે ચોંટી જશે..!

આજકાલના સમયમાં કયા વ્યક્તિ ઉપર ભરોસો મૂકવો જોઈએ અને કયા વ્યક્તિ ઉપર ભરોસો ના મૂકવો તેનું કોઈ ચોક્કસ તારણ કાઢી શકાતું નથી. હવેના સમયમાં તો નજીકના વ્યક્તિઓ પણ આપણને દગો આપીને જતા રહે છે અને આપણે કશું કરી શકતા નથી. પરિવારના સભ્યોમાં પણ અંદરો-અંદર લડાઈ ઝઘડાની ભાવના પેદાઓ થવા લાગી છે..

જે આવનારા સમય માટે ખૂબ જ મોટો પડકાર જનક પ્રશ્ન સાબિત થઈ જશે. હાલ એક પરિવારને ભારે દુઃખની ઘડી સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટના શીલા નગર વિસ્તારમાં આવેલી રુદ્ર મહાલય સોસાયટીની છે. આ સોસાયટીમાં નૈતિકભાઇ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના બા-બાપુજી અમૃતલાલ તેમજ વિમળાબેનનો સમાવેશ થાય છે..

તેમજ તેમની પત્ની પરીતા અને તેમના બે બાળકો વ્રજ અને ચંદ્રેશનો પણ સમાવેશ થાય છે. નૈતિક ભાઈ હોલસેલના વેપારી તરીકેનો ધંધો ચલાવે છે. જ્યારે તેના બાપુજી નિવૃત્ત હોવાથી આખો દિવસ ઘરકામના કામકાજમાં પોતાનું યોગદાન આપે છે. તેમના બંને બાળકો શાળાનો અભ્યાસ કરે છે.

પરિવાર એકદમ રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ અત્યારે પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે. નૈતિક ભાઈની પત્ની પરિતા બેને ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. જેની પરિવારજનોને ક્યારેય જાણ પણ ન હતી. પરિવારને ચકમો આપીને પરીતાબેન તેમના પડોશમાં રહેતા રોહિતભાઈ નામના યુવકને પ્રેમ કરવા લાગી હતી..

રોહિત અને નૈતિક બંને ગાઢ મિત્રો હોવાથી અવારનવાર તેઓ એકબીજાને ઘરે અવરજવર કરતા હતા. એ સમય દરમિયાન નૈતિકભાઈની પત્ની પરીતા રોહિતભાઈને સાથે આંખો મિલાવી બેઠી અને તેને પ્રેમ કરવા લાગી હતી. રોહિતભાઈ પણ પોતાની પત્ની અને પોતાના પરિવારજનોને ભુલાવી દઈને પોતાના ખાસ મિત્રની પત્ની પરિતાને પ્રેમ કરવા લાગ્યો હતો…

આ પ્રેમ સંબંધમાં તેઓ એટલા બધા મશગુલ થઈ ગયા કે, એક દિવસ તેઓએ પોતાનું ઘર મૂકીને ભાગી જવાનું નક્કી કર્યું હતું. કદાચ તેઓએ વિચાર્યું હશે કે, તેમના આ પ્રેમ સંબંધને સમાજના લોકો ક્યારેય પણ અપનાવશે નહીં. એટલા માટે તેઓ ઘર મૂકીને ભાગી ગયા જ્યારે બહાના બાજી બતાવીને પરીતા ઘરની બહાર જવા લાગી હતી..

ત્યારે સાસુ-સસરાને શંકા જતી હતી. પરંતુ તેઓએ ક્યારેય પોતાની દીકરાની વહુની પાછળ પાછળ જઈને ઘટનાના જોવાની કોશિશ કરી નહીં. પરંતુ હવે તેમની શંકા આટલી બધી તે જ બની ગઈ હતી કે, જ્યારે પિતા તેના પ્રેમી રોહિત સાથે ભાગવા માટે ઘરેથી નીકળી હતી. ત્યારે તેના સાસરે તેની પાછળ પાછળ જવાની કોશિશ કરી અને તેને પકડી પાડી હતી..

અને ત્યારબાદ આ તમામ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. તેઓએ તરત જ પોતાના દીકરા નૈતિકને ફોન કરીને બોલાવી લીધો હતો અને જણાવ્યું કે, તેની પત્ની તેના ખાસ મિત્ર સાથે પ્રેમ સંબંધમાં ભાગી જવાની તૈયારીઓ કરતી હતી. પરંતુ સદનસીબે તેઓએ તેને પકડી પાડી છે. જ્યારે આ બનાવ બની ગયો ત્યારબાદ તેણે તેમના દીકરાની વહુ સાથે એવું કામ કર્યું છે કે..

તે જોઈને સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નૈતિકભાઈ ના પિતા અમૃતલાલે તેમના દીકરાની વહુને જાહેરમાં સૌ કોઈ લોકોની વચ્ચે જ કહી દીધું હતું કે તમે અમારા પરિવારને બરબાદ કરવામાં કશું બાકી મૂક્યું નથી. તમે આ હરકતો કરીને અમારી ઈજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું છે..

એટલા માટે હવે તમને અમારા ઘરની અંદર પ્રવેશ કરવા મળશે નહીં. આજથી અમારી સાથે તમારો તમામ સંબંધ પૂરો ક્યારે પણ હવે અમારા ઘરની અંદર તમે ડગલું મૂકતા નહીં. તમારા બંને દીકરાઓને અમારો દીકરો નહીં તે બરાબર સાચવી લેશે અને તેમને ભણાવી ગણાવીને મોટા પણ કરશે અને આખી જિંદગી સુધી તેની સાથે સાથ રહેશે..

પરંતુ તમે અમારા પરિવારને આપીને ન કરવાની કામગીરીઓ કરવા જઈ રહ્યા હતા. પરંતુ ભગવાનનો સાથ સહકાર હોવાને કારણે તેઓએ તેમને પકડી પાડ્યા છે. પરંતુ હવે આગળની જિંદગી તેમની સાથે જીવી શકશે નહીં. એમ કહીને અમૃતલાલે તેમના દીકરાની વહુ પરિતાને ત્યાંથી જ વિદાય આપી દીધી હતી..

અને ફરી પાછી ક્યારેય તેમના ઘરની અંદર પગ ન મૂકે તેવું જણાવી દીધું હતું. જ્યારે આ બાબતો ત્યાં આસપાસ ઉભેલા લોકોએ પોતાના કાનેથી સાંભળી ત્યારે બે ઘડી તો તેમના પણ મોતિયા મરી ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે અમૃતલાલ સિદ્ધાંતોના આટલા બધા કડક માણસ છે તેઓને ક્યારેય પણ ખબર હતી નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *