Breaking News

દીકરાની સ્કુલ ફી ભરવાની બાબતે પતિ સાથે લડાઈ થતા પત્નીએ કેરોસીન છાંટીને દીવાસળી મૂકી દીધી, બળતી મહિલાને જોઈ લોકો ધ્રુજી ગયા..!

નાની મોટી બાબતોને લઈને લડાઈ ઝઘડા તો થતા રહે છે, પરંતુ આ લડાઈ ઝઘડાઓને ભુલાવી દઈને હંમેશા હસતું ખેલતું જીવન જીવવું જોઈએ જે લોકો પરિવાર ઘર સંસાર બાંધીને બેઠા છે, તેમને ઘણી બધી વાર કોઈ અમુક ઝગડાને સહન કરવા પડતા હોય છે, અથવા તો કોઈ નાની મોટી ભૂલ પણ થતી હોય છે..

આ તમામ બાબતોનો ઉપાય માફી માંગવાથી આવી જતો હોય છે, પરંતુ અત્યારે એક મહિલાને એટલું બધું માઠું લાગી આવ્યું હતું કે તેણે પોતાના જ શરીરે  કેરોસીન નાખીને દિવાસળી મૂકી દીધી હતી. આ દ્રશ્યને જે લોકો નજર સામે જોઈ ગયા છે, તેને તો હંમેશા માટેની ઊંઘ પણ જતી રહી છે..

આ ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી સામે આવી છે, અહીં આઝાદ નગર વિસ્તાર પાસે આવેલા ઈદની નગરમાં 35 વર્ષની અનુબાઈ નામની મહિલા તેના પતિ પ્રહલાદની સાથે જીવન ગુજારે છે. અનુભાઈ અને પ્રહલાદના લગ્ન થયા તેના ઘણા વર્ષો વીતી ચૂક્યા હતા અને તેમને એક નાનકડો દીકરો પણ હતો, આ દીકરો શાળાનો અભ્યાસ કરતો હતો..

પ્રહલાદભાઈ અને અનુભાઈનો દીકરો નજીકમાં આવેલી સંજીવની સુકુલની અંદર ધોરણ છ માં અભ્યાસ કરતો હતો, શાળાએથી ઘણી બધી વાર ફી ભરવા માટે લઈને મેસેજ પણ આપવામાં આવ્યા હતા. આ મેસેજ જ્યારે અનુબાઈએ વાંચ્યા ત્યારે તેને ખૂબ જ દુઃખ લાગ્યું હતું કારણ કે તેનો પતિ ખોટી રીતે પૈસાની વેડફણી કરતો હતો..

જ્યારે પોતાના જ દીકરાની સ્કૂલની ફી બાકી રહી જતી હતી, પ્રહલાદ એક ઇલેક્ટ્રિશિયન તરીકેનું કામકાજ કરતો હતો અને ઘણી બધી વાર તે અનુબાઈની સાથે નાની નાની બાબતોને લઈને મારપીટ પણ કરવા લાગતો હતો, પોતાના દીકરાના ભવિષ્યની બાબતને લઈને અનુભાઈ ખૂબ જ ચિંતિત રહેતી હતી..

વારંવાર શાળાએથી ફી ભરવા બાબતને લઈને મેસેજ આવતા હતા, એટલા માટે એક વખત અનુભાઈ તેના પતિ પ્રહલાદ ભાઈને ફી ભરી દેવા માટે જણાવ્યું હતું, પરંતુ પ્રહલાદભાઈએ એક અઠવાડિયા સુધી ફી ન ભરતા ગુસ્સે ભરાયેલી અનુબાઈએ તેના પતિ સાથે લડાઈ ઝઘડો શરૂ કરી દીધો હતો..

તો બીજી બાજુ ગુસ્સે ભરાયેલા પ્રહલાદભાઈ પણ તેની પત્નીને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું, આ ઘટનામાં પતિ અને પત્ની બંને વચ્ચે ખૂબ જ મોટી દલીલ ઊભી થઈ ગઈ હતી. આ ઘટનાની જાણકારી અનુબાઈ તેના ભાઈ સોહનને પણ જણાવી હતી કે, પ્રહલાદભાઈ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે..

અને ઢોર મારવાનું પણ શરૂ કરી દીધું હતું, સોહન અન્ય કોઈ બાબત તેની બહેનને સમજાવે એ પહેલા તો પ્રહલાદે તેની પત્ની અનુબાઈના હાથમાંથી મોબાઇલ છીનવીને તોડી નાખ્યો હતો. આ મામલો એટલો બધો આગળ વધી ગયો કે, અનુબાઈને માઠું લાગી આવ્યું હતું અને તેણે સમગ્ર સોસાયટીના લોકોની સામે જઈને કેરોસીન પોતાના શરીર ઉપર છાંટીને દીવાસળી સળગતી મૂકી દીધી હતી..

જોત જોતામાં તેનું શરીર બળવા લાગ્યું હતું, કોઈ પણ વ્યક્તિ તેની પાસે જવાની પણ કોશિશ કરી નહીં કારણ કે આગે એટલું મોટું સ્વરૂપ પકડી લીધું હતું કે, જો કોઈ વ્યક્તિ તેની નજીક જાય તો તેને પણ પોતાનો જીવ જોખમમાં મુકવાનો ડર હતો અને નજર સામે જ અનુબાઈનું બળી જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સોસાયટીમાં તો હોબાળો મચી જવા પામ્યો હતો, તેને હોસ્પિટલે સારવાર માટે પણ લઈ જવામાં આવી પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને બચાવી શક્યું નહીં અને અનુબાઈનું મૃત્યુ થઈ ગયું હતું, તેના દીકરાની શાળાની ફીની બાબતને લઈને પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડો શરૂ થયો હતો..

લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, જેમાં એક મહિલાનો મોત થયું છે. અનુદેવીના માતા પિતા તેમજ તેનો સગો ભાઈ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતા, આ મહિલાના મૃત્યુના આઘાત અને કોઈપણ વ્યક્તિ સહન કરી શક્યા નહીં, અનુદેવીના ભાઈનું કહેવું હતું કે, તેના સાસરિયાવાળા લોકો ઘણી બધી વાર તેને હેરાન પરેશાન કરતા હતા..

જુદી-જુદી બાબતોને લઈને હેરાન કરતી પહોંચાડવાને કારણે હંમેશા તેની બેન ખૂબ જ ચિંતિત રહેતી હતી અને ઘણી બધી વાર તેણે તેના ભાઈને પણ આ બાબત વિશે જણાવવી હતી, પરંતુ હંમેશાં સોહન તેની બહેનને સારી રીતે સમજાવવાની કોશિશ કરતો અને દરેક વ્યક્તિ સાથે હસતી ખેલતી જિંદગી જીવવાનું કહેતો હતો..

પરંતુ બીજી બાજુ પ્રહલાદ તેમજ તેના માતા પિતા પણ અનુદેવીને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા, એટલા માટે તેણે આ પગલું ભરી લીધું હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને પોલીસ કેસ પણ થયો છે. તેમજ હોસ્પિટલમાં પણ લોકોની ભીડ ઉમટી પડી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *