Breaking News

દીકરાની માથાભારે વહુ બોલતી કે, “તમારે ભગવાન ભજવા હોઈ તો ઘરમાં પગ નહી મુકતા” બિચારા વડીલ સાસુ-સસરાએ કીધેલી આ વાતો સાંભળીને તમે રડવા લાગશો.. જાણો..!

આ સમય કેવો આવી ગયો છે, તેના વિશે કોઈ વ્યક્તિ ચોક્કસ માહિતી આપી શકતું નથી. કારણ કે દરેક પરિવારમાં હાલના સમયમાં એવી બધી ઘટનાઓ ઘટે છે કે, જેને જાણ્યા બાદ ભલભલા લોકોના માથા દુખવા લાગ્યા છે. અત્યારે એક એવો પારિવારિક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોની ઊંઘ ઊડી ગઈ છે.

આ બનાવ યતીનપુર વિસ્તાર પાસે આવેલી બ્રિંજલનગર સોસાયટીમાં રહેતા મથુરદાસ નામના વ્યક્તિ સાથે બન્યો છે. મથુરદાસભાઈ તેમના એકના એક દીકરા ધવલ સાથે જીવન ગુજારે છે. મથુરદાસભાઈ અને તેમની પત્ની ચંપાબેન ઘરના કામકાજમાં મદદરૂપ બને અને ભગવાનની ભક્તિ કરીને રાજી ખુશીથી જીવન વિતાવતા હતા..

પરંતુ એક દિવસ તેમના માથે ખૂબ જ મોટી આફત આવી પડી છે. તેમના દીકરા ધવલની પત્ની ચંદ્રિકા છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે દૂર વ્યવહાર કરવા લાગી હતી. ધવલભાઇ ફેક્ટરીમાં મેનેજર તરીકેની કામકાજ કરતા હતા. આ મધ્યમ વર્ગીય પરિવારમાં સાસુ અને વચ્ચે ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો..

ચંદ્રિકાબેન નવા-નવા તેમની સાસુ ચંપાબેનને કહેતા કે, તમારે આ ઘરની અંદર રહેવું હોય તો શાંતિથી રહેજો હું જેમ કહું તેમ તમારે કરવું પડશે નહીં તો તમને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીશ, બિચારા ચંપાબેન અને મથુરદાસભાઈ ચૂપચાપ તેમના દીકરાના વહુની આ બધી વાતો સહન કરતા હતા તેઓ તેમના દીકરાનો વિચાર કરતા કે, કદાચ જો તેઓ આ બાબતનો વાંધો ઉઠાવશે..

તો તેમના દીકરાનું લગ્નજીવન બરબાદ થઈ જશે, એટલા માટે તેઓ ચૂપચાપ આ બધી બાબતો સહન કરતા હતા. એક દિવસ તો ધવલભાઈની માથાભારે પત્ની ચંદ્રિકાએ તેના સાસુ સસરાને કહી દીધું હતું કે, જો તમારે ભગવાન ભજવા હોય તો તમે આવતીકાલથી આ ઘરની અંદર પગ નહીં મુકતા કારણ કે, તમારી ભક્તિથી હું હવે કંટાળી ગઈ છું..

અને તમને ઘરની અંદર મારે રાખવાના થતા નથી. જ્યારે ચંદ્રિકાના મોઢેથી મથુરદાસભાઈ અને ચંપાબેન આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. તેઓએ તરત જ તેમના દીકરાને ફોન લગાવી દીધો અને કહ્યું કે તેઓ તેઓ વતનમાં જઈને રહેવા ઈચ્છે છે. કારણકે અહીં ચંદ્રિકા સાથે તેમને રહેવાનું નહીં ફાવે..

ચંદ્રિકાને અમારી કોઈપણ બાબત પસંદ નથી, અમે ભગવાનને ભજીએ એમાં પણ ચંદ્રિકાને વાંધો છે. આ ઉપરાંત તમારી દરેક ગતિવિધિ અને કાર્યપ્રણાલીઓમાં ચંદ્રિકા રોકટોક કરે છે. અને અમને ઘરમાંથી બહાર કાઢી મુકવાનો બાબતો પણ કહેવા લાગી છે. તેઓ રડતા રડતા પોતાના દીકરાને પોતાની ઉપર તમામ આપત્તિઓ કહેવા લાગ્યા હતા..

ધવલભાઇ તાત્કાલિક ધોરણે ફેક્ટરીએથી કામ પડતું મૂકીને પોતાને ઘરે પરત આવ્યા અને પોતાના મા બાપને રડતા જોઈ તેમને ખૂબ જ દુઃખ લાગી આવ્યું હતું. તેઓએ આ ઘટનાની જાણકારી તેમના નજીકના અન્ય સગા સંબંધીઓ સુધી પણ પહોંચાડી હતી કે, હવે આ બાબતની અંદર તેઓએ શું કરવું જોઈએ ત્યારે તેઓએ જણાવ્યું કે, ચંદ્રિકાબેનને સમજાવવા જોઈએ કે વડીલ માતા પિતાને રાખવા એ દરેકની ફરજ છે..

ધવલભાઇએ તેમની પત્નીને સમજાવી હતી. પરંતુ ચંદ્રિકા તેના સાસુ સસરાને રાખવા માટે તૈયાર હતી નહીં અને અંતે ધવલભાઇએ તેના સાળાને ફોન કરીને જણાવ્યું કે તમારે એક નાટક ભજવવાનું છે. અને તમારે તમારા મા બાપને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકવાના છે. એ મુજબ તેઓએ તેમના ઘરમાંથી તેમના મા-બાપને કાઢી મૂક્યા..

અને જ્યારે ચંદ્રિકાને ખબર પડી કે તેના સગા માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું હતું અને એ વખતે ધવલભાઈએ ચંદ્રિકાબેન ને સમજાવ્યું કે અત્યારે તને જે પ્રકારનું દુઃખ અનુભવાય છે, તે પ્રકારનું દુઃખ અમને પણ અનુભવાય રહ્યું છે. એટલા માટે તું હવે સમજી જા તો સારી બાબત કહેવાય અને ત્યારબાદ ચંદ્રિકાબેન સમજી ગયા હતા અને તેમને સાચું ભાન થઈ ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *