Breaking News

દીકરાની વહુ સાંજના ભોજનમાં ટીકડા ભેળવીને પરિવારને બેભાન કર્યા બાદ પ્રેમીને ઘરે બોલાવતી અને પછી કરતા એવા કામ કે જાણીને ઊંઘ ઉડાડી દેશે તમારી..!

પરિવારમાં અંદરો અંદર જ એવી ઘટનાઓ ઘટવા લાગી છે કે, જે ઘટના જ્યારે બહાર આવે છે ત્યારે પરિવારના દરેક સભ્યો ને શરમથી માથું નીચે ઝુકાવીને ચાલવાનો વારો આવી જતો હોય છે. છેલ્લા કેટલાક સમયની અંદર આવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ ચૂકી છે..

તો કેટલીક ઘટના તો આપણા સગા સંબંધીઓમાં પણ બનેલી નજર આવી હશે, અત્યારે એક એવો બનાવ બની જવા પામ્યો છે. જે આજ સુધી તમે ક્યારેય પણ સાંભળ્યો નહીં હોય, આ ઘટના બલરામપુર ફળિયાની પાછળના ભાગે આવેલા સંતોક નગર સોસાયટીની છે. આ સોસાયટીમાં વશરામભાઈ તેમના દીકરા તેમજ તેમના દીકરાની વહુ સાથે રહેતા હતા..

વશરામભાઈ એક કારખાનામાં દેખરેખનું કામકાજ કરે છે. તો તેમનો દીકરો વિદેશની કંપનીમાં ઘરે બેઠા જ નોકરી કરતો હતો. તેઓએ તેમના દીકરાના લગ્ન આજથી બે વર્ષ પહેલા ત્રમ્બકભાઈ ની દીકરી નિરાલી સાથે કર્યા હતા. નિરાલી જ્યારથી પરણીને સાસરે આવી છે ત્યારથી તેનું વર્તન ખૂબ જ બદલાયેલું હતું શરૂઆતમાં તો વશરામભાઈ અને તેમના દીકરા કાર્તિક બંનેને એવું લાગતું હતું કે, નિરાલી ને આ ઘર બિલકુલ નવું લાગે છે..

એટલા માટે તે ના હાવ ભાવ એકદમ જુદા રહે છે. પરંતુ લાંબો સમય વીતી ગયો છતાં પણ તેના હાવભાવમાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નહીં અને એક દિવસ એવી ઘટના ઘટી ગઈ હતી કે ભલ ભલ્લા લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. સાંજના સમયે નિરાલીએ જમવાનું બનાવ્યું હતું અને આ ભોજન કર્યા બાદ વશરામભાઈ પોતાની રૂમમાં સૂઈ ગયા..

તો નિરાલી અને તેનો પતિ કાર્તિક પણ પોતાની રૂમમાં તેલ ગયા હતા. રોજ રોજ સવારે જાગીને કાર્તિક એવું કહેતો હતો કે, તે જ્યારે જાગે છે ત્યારે તેને ખૂબ જ બેચેનીનો અનુભવ થાય છે. અને તેની ઊંઘ પૂરી ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત વશરામભાઈ પણ કાર્તિકને કહેતા હતા કે છેલ્લા કેટલાક સમયથી તેમને ઊંઘ તો આવે છે, પરંતુ આ ઊંઘ કોઈ પણ કારણોસર પૂરી ન થતી હોય તેવું લાગી રહ્યું છે..

આખો દિવસ થાક નો અહેસાસ થાય છે. આ તમામ બાબતો બનવાનું કારણ નિરાલી હતી. કારણ કે નિરાલી સાંજના સમયે ભોજનમાં ઘેનના ટુકડા ભેળવી દેતી હતી અને આ ટીકડા ભોજનમાં ભેળવી આ બંને વ્યક્તિને ખવડાવી દેતી હતી. ત્યારબાદ તેઓ સહેલાઈથી સુઈ જતા હતા અને એ પછી નિરાલી પોતાના પ્રેમીને ફોન કરીને ઘરે બોલાવતી હતી.

વશરામભાઈ અને કાર્તિક બંને બેભાન થઈ જતા હતા. ત્યારે નિરાલી તેના પ્રેમી સાથે પોતાના જ ઘરે રંગરેલીયા બનાવતી હતી. તેના આ કારનામાં જ્યારે પરિવારની સામે આવ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને વિચારમાં પડ્યા કે આખરે નિરાલી ને એવું તો શું સુજ્યું હશે કે તેઓ અમને બેભાન કરીને આવા કારણો કરવા લાગી હતી.

એક દિવસ કાર્તિક ખૂબ જ ઓછું જમ્યો હતો, એટલા માટે આ ઘેનના ટીકીડાની અસર તેને થઈ નહીં અને તે જ્યારે અડધી રાત્રે પાણી પીવા માટે જાગી ગયો ત્યારે તેણે જોયું તો તેની પત્ની નિરાલી તેના પ્રેમી સાથે રંગરેલીયા બનાવતી હતી. પોતાની પત્નીને તેણે અન્ય યુવક સાથે એવી હાલતમાં જોઈ લીધી હતી કે, તેનો પિત્તો હલી ગયો હતો.

તેણે જોરથી શરૂ કરી દીધી હતી. આ બુમ સાંભળીને વશરામભાઈ પણ જાગી ગયા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. જ્યારે આ ઘટનાનો ભાંડો ફૂટ્યો ત્યારે જણાવ્યું કે, તેઓને શા માટે આખો દિવસ બેચેનીનો અનુભવ થાય છે. તેમજ થકાન અનુભવાય છે, કારણ કે ભેળવીને તેમને બે પણ કરી દેતી હતી. એટલા માટે તેઓને જોઈએ તેટલી ઊંઘ પૂરી થતી હતી નહીં અને બીજા દિવસ તેમનો ખૂબ જ ખરાબ રીતે પસાર થતો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *