Breaking News

ધોરણ 12માં ભણતી ભાણકી સાથે મામાએ કરી એવી ખરાબ હરકતો કે જાણીને મગજનો પીસ્ટન ફાટી જશે, હોશ ઉડાવતી કિસ્સો..!

અમુક બનાવો એવા સામે આવે છે કે, એ બનાવોને સાંભળ્યા બાદ કોઈ નજીકના વ્યક્તિ પર પણ વિશ્વાસ ઉઠી જાય કારણ કે હવે કોઈ સંબંધી પોતાના સંબંધોને ભૂલાવી દઈને એકબીજા સાથે એવી હરકતો કરવા લાગતા હોય છે કે, જેની ન પૂછો વાત.. ક્યાંક ને ક્યાંક એકબીજાના સંબંધોનું ભાન ભૂલાવવામાં આવી રહ્યો છે..

અને ન કરવાના કાંડ પણ થઈ રહ્યા છે. એવામાં સગીર વયની દીકરીઓ ઉપર રોજ રોજ ઘણા બધા અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ.ના બનાવો પણ બનવા લાગ્યા છે. ગઈકાલે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક સગીરા સાથે .દુ.ષ્ક.ર્મ.નો બનાવ બન્યો છે. આ સગીરા ગોમતીપુર વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે રહે છે..

તેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. પરંતુ તેના માતા પિતા અમદાવાદના ગોમતીપુરામાં રહી પરિવારનુંગુજરાન ચલાવે છે. આ સગીરા ગોમતીપુરની એક શાળામાં ધોરણ 12 ની અંદર અભ્યાસ કરે છે. અને સાથે સાથે સીવણ ક્લાસીસ પણ જાય છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની અંદર વિશાલ ગુપ્તા નામનો એક યુવક રહે છે..

જે સગીરાના મામા થાય છે. સગીરાના મામા ધીમે ધીમે તેની સગી ભાણકી ઉપર નજર બગાડીને બેઠા હતા. દિન પ્રતિદિન તે પોતાની ભાણકી સાથે ન કરવાની હરકતો કરવાનું વિચારી રહ્યા હતા. આજથી બે વર્ષ પહેલા તેણે પોતાની ભાણકીને પ્રપોઝ પણ કર્યો હતો. પરંતુ સગીરાએ આ તમામ બાબતોમાં પડવાની મનાઈ કરી દીધી હતી..

પરંતુ વિશાલ ગુપ્તા નામનો આ મામો ખૂબ જ નરાધમ હતો. અને તે આ સગીરાને ધાક ધમકી પણ આપવા લાગ્યો અને ફોન પર વાતચીત કરવા માટે દબાણ આપતો હતો .અને અવાર-નવાર આ સગીરાના ઘરે આવી પહોંચતો અને ત્યારબાદ કોઈને કોઈ કારણસર તે પોતાની ભાણકીને સાથે લઈને અમરાઈવાડી વિસ્તારમાં જતો રહેતો અને ત્યાં બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.

આ સગીરા સ્કૂલેથી છૂટે એટલે તરત જ તે સ્કૂલ પાસે આ સગીરાને લેવા માટે પહોંચી જતો અને પોતાના ઘરે મૂકી આવશે એમ જણાવી અમરાઈવાડી વિસ્તારમાં લઈ જતો અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરશે તેમ કહીને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. માત્ર 12 વર્ષની આ દીકરી અન્ય કોઈ બાબત સમજે એ પહેલા જ તે વારંવાર તેને ધાક ધમકી અને દબાણ આપવા લાગ્યો હતો.

જો આ ભાણકી કોઈપણ બાબતમાં મનાઈ ફરમાવે તો તેને ખૂબ મોટી મોટી ધમકી આપતો અને કહેતો કે હું તારા પિતા અને તારા ભાઈને ધ્યાનથી મારી નાખીશ એટલા માટે આ સગીરા એ બિલકુલ ચૂપ રહી હતી. તે જ્યારે સ્કૂલે અને સીવણ ક્લાસીસે જતી ત્યારે તે બાઈક લઈને તેને લઈ જતો અને વારંવાર શારીરિક સંબંધ આચરતો હતો..

પરંતુ જ્યારે સંગીતા તમામ બાબતોથી ખૂબ જ કંટાળી ગઈ ત્યારે એક વખત તેને હિંમત કરીને તેના ભાઈના તમામ બાબતોની જાણ કરી હતી આ મામલો સામે આવતા તાત્કાલિક પરિવારજનો ગોમતી પોલીસ સ્ટેશન એ હાજર થયા અને આ નરાધમ મામા વિશાલ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે આસપાસના વિસ્તારોમાં એકા એક અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો અને સૌ કોઈ લોકો વિચારો પર મજબૂર બન્યા કે આખરે કોઈ મામા પોતાની ભાણકી સાથે આ પ્રકારની હરકતો કેવી રીતે કરી શકે..? પરતું આજકાલના આ ઘોર કળીયુગના સમયમાં કઈ વ્યક્તિ કોના સાથે શું કરે તેનું નક્કી હોતું નથી. લોકોની માનસિકતામાં ખુબ જ બદલાવ થઇ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *