Breaking News

ઢોંગી તાંત્રિકે વિધિના બહાને બંધરૂમમાં બાળકીને ફૂલ સુંઘાડી ઢાળી દીધા બાદ આચર્યું દુષ્કર્મ, જાણ થતા જ ગામજનો ડોળા ફાડી ગયા, જાણો..!

અમુક વ્યક્તિ માત્ર બે થી પાંચ મિનિટની વાતો સાંભળીને જ જે તે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી દેતા હોય છે. પરંતુ તેમને મુકેલો આ વિશ્વાસ એકની એક દિવસ જરૂર તૂટે છે. કારણ કે આજકાલના સમયમાં જલ્દી વિશ્વાસ મૂકવો સહેલો નથી. ક્યારે કયો વ્યક્તિ છેતરપિંડી કરીને તેમજ મોટું નુકસાન પહોંચાડીને જતો રહે તેનું નક્કી હોતું નથી..

હાલ એક પરિવારને એક તાંત્રિક ઉપર મુકેલા વિશ્વાસને કારણે ખૂબ જ મોટું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ બનાવો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના કુંડા પાસેનો છે. આ વિસ્તારમાં દૂધનાથ યાદવ નામનો એક તાંત્રિક આસપાસના ગામડાઓમાં તાંત્રિક વિધિઓ કરવા માટે જતો હતો..

જેમાં એક પરિવારે આ તાંત્રિકને પોતાના ઘરે વિધિ કરાવવા માટે બોલાવ્યો હતો. પરિવારની દીકરીને ઉપર કાળા સાયો હોવાની આ શંકા હતી એટલા માટે આ તાંત્રિકની વિધિ કરવા માટે બોલાવ્યો હતો. જેથી વિધિ કરવાની શરૂ કરે એ પહેલા પરિવારના તમામ સભ્યોને રૂમમાંથી બહાર કાઢી મૂક્યા હતા..

ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં અંધારું પણ કરી દેવામાં આવ્યું હતું. રૂમમાં માત્ર તાંત્રિક અને પરિવારની જુવાન દીકરી હતી. ત્યારબાદ આ તાંત્રિકે દીકરી ઉપર નજર બગાડીને તેની સાથે ન કરવાનું કરી નાખ્યું છે. તેણે આ દીકરીને એક ફૂલ સૂંઘવા કહ્યું હતું. આ ફૂલની અંદર તેણે ઘેની પદાર્થ છાંટિયો હોય તેવું લાગતું હતું..

આ ફૂલ સુંઘતાની સાથે જ જુવાન દીકરી ત્યાં ઢળી પડી હતી. અને ત્યારબાદ આ તાંત્રિક એ તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારીયું હતું. આ સાથે સાથે તેણે થોડી જ વારમાં ઘરની બહાર નીકળીને ભાગવા લાગ્યો હતો. જ્યારે આ દીકરી જાગી ત્યારે તેને પરિવારજનોને જણાવ્યું કે, આ તાંત્રિકે તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે.

આ ઉપરાંત પરિવારે ગામના અન્ય લોકોને પણ આ વાતની જાણકારી આપી હતી. ગામના સૌ કોઈ લોકો આ તાંત્રિકને પકડવા માટે તેની પાછળ પાછળ ભાગ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો આ ઢોંગી તાંત્રિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંતે પરિવારજનોએ મહેશગંજ પોલીસ સ્ટેશનમાં આ તાંત્રિક કે જેનું નામ દુધનાથ યાદવ હતું..

તેની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સૂત્રો દ્વારા નજીકના પુલ પાસેથી તેની ધરપકડ કરી લીધી હતી. અને તેની સામે ફરિયાદ નોંધણી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે આસપાસના સૌ કોઈ લોકો પરિવારજનોને ચેતવણી આપીને કહી રહ્યા છે કે, આ ઢોંગી તાંત્રિક ઉપર વિશ્વાસ કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ..

આ તાંત્રિક છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિસ્તારોમાં હરી ફરીને લોકો સાથે છેતરપિંડી કરવાના કામકાજ કરતો હતો અને હવે તે પોલીસની પકડે ચડી ગયો છે. તેની સામે બોક્સો હેઠળની કલમો નોંધીને કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. આગળ પણ એક ખૂબ જ ઉદ્યોગપતિ ઘરની સાસુ વહુ ને તાંત્રિકે પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી અઢળ રૂપિયા ખંખેરી નાખ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *