Breaking News

ઢોલ વગાડવા વાળાએ લગ્નમાં ડિસ્કો કરતી યુવતી સાથે કર્યું એવું કામ કે ખબર પડતા જ પ્રસંગની ખુશીઓ થઈ ગઈ વેરવિખેર.. આવા લોકોથી ચેતજો..!

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હોય તે ઘરમાં ખૂબ જ વધારે ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ આ ખુશીના માહોલની પાછળ પાછળ અમુક વખત એવી દુખદ ઘટના પણ બની જતી હોય છે કે, જે જન્મો જન્મ સુધી ભૂલી શકાતી નથી. આ ઉપરાંત લગ્ન પ્રસંગ પણ બગડી જતો હોય છે..

અત્યારે ઉત્તર પ્રદેશના ગાજીપુર પાસે આવેલા બારીયાબાદના એક લગ્ન પ્રસંગમાં ખૂબ જ ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ કિસ્સો સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. તો કેટલાક લોકોને ખૂબ જ સાવચેતીથી દરેક કામકાજો બહાર પાડવાનો વારો આવ્યો છે. આ ઘટના એક લગ્ન પ્રસંગની છે..

પરિવારની દીકરીના લગ્ન લેવાયા હતા અને આ લગ્નમાં દૂર-દૂરના તમામ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌ કોઈ મહેમાનો પોતાના સગા સંબંધીઓ અને પરિવારની સાથે આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. જેમાં અંદાજે 10 વર્ષની દીકરી પોતાની દાદી સાથે આ લગ્ન પ્રસંગમાં આવી પહોંચી હતી..

જ્યારે લગ્નમાં મહેંદીની રસમ ચાલતી હતી. ત્યારે ઢોલ નગારા વાળાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ઢોલ નગારાના તાલે સૌ કોઈ લોકો ત્યાં ખૂબ મોજ મસ્તીથી ડિસ્કો કરતા હતા. એવામાં દસ વર્ષની આ દીકરી પણ ત્યાં ડિસ્કો કરતી હતી. પરંતુ ઢોલ વગાડવા આવેલા એક યુવકે દસ વરસની આ દીકરી ડિસ્કો કરતી જોઈને પોતાના મનમાં દાનત બગાડી નાખી હતી..

અને તેણે આ દીકરીની સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. જેને લઇ સમગ્ર લગ્ન પ્રસંગ અત્યારે બગડી ગયો છે. તેમજ ચારે કોર ચર્ચા વિચારણા થઈ રહી છે. જ્યારે મહેંદી ની રસમ પૂરી થઈ ત્યારે પોતાની દાદી સાથે આવેલી દસ વર્ષની આ દીકરી અચાનક જ કંઈક ગુમ થઈ ગઈ હતી. તેને શોધવા માટે તેની દાદી આમ થી આમ આટા ફેરા લગાવતી હતી..

તેણે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા અન્ય સ્નેહીજનોને પણ જણાવ્યું કે, તેમની પૌત્રી ખોવાઈ ગઈ છે અને તેઓ ક્યારના ગોતી રહ્યા છે. છતાં પણ તેમની પૌત્રીની કોઈ પણ ભાળ મળી નથી. સવારના સમયે આ પ્રસંગ બન્યો હતો અને મોડી રાત થઈ ગઈ છતાં પણ તેમની 10 વર્ષની દીકરી કોઈપણ જગ્યાએથી ન મળી આવતા અંતે ગામના લોકો પણ તેને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા..

સૌ કોઈ લોકો આ દીકરીને શોધી રહ્યા હતા. એમાં ગામની પાદરથી થોડે દૂર આવેલી એક સુમસાન જગ્યા પાસે ત્યાં દીકરીનો રડવાનો અવાજ આવ્યો હતો. ગામના લોકો ત્યાં પહોંચે અને જોયું તો આ દીકરી ખૂબ જ રડતી હતી અને તેની સાથે ખૂબ જ ખરાબ કામો કરવામાં આવ્યો હોય તેવું લાગતું હતું..

તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા આવેલો એક યુવક જેને ચોકલેટ આપવાના બહાને અહીં લઈ આવ્યો હતો અને ત્યારબાદ તેણે મારી સાથે ખૂબ જ ગંદુ કામ કર્યું છે. આ ઉપરાંત તેણે મને ખૂબ જ મારી પણ હતી અને અત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે તે રડતી હતી..

આ સુમસાન જગ્યા ઉપરથી ઢોલ વગાડવા આવેલા યુવકનો ઢોલ પણ મળી આવ્યો છે. આ ઉપરાંત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગનું આયોજન કરનાર પરિવારજનો તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ ફરિયાદ આપી હતી કે, તેમના ઘરે આવેલા મહેમાનની દીકરી ઉપર આ નરાધમ ઢોલવાળા યુવકે ન કરવાના કામો કરી નાખ્યા છે..

જેને લઇ અત્યારે એક દીકરીની જિંદગી બરબાદ થઈ જવા પર આવી પડી છે. તો બીજી બાજુ આ જગ્યા મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો પોલીસને ફરિયાદ નોંધીને આસપાસના વિસ્તારોમાં અધિકારીઓની વોચ ગોઠવી દેવામાં આવી અને આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો અત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *