Breaking News

ઢોકળાની અંદર ઝેર ભેળવીને મહિલાએ પરિવારના 4 લોકોને પતાવી દીધા, કારણ જાણીને ભલભલા લોકો મોઢું ફાડી ગયા..!

અત્યારે લોકો પોતાના મગજમાં રહેલી વાતોને સત્ય સાબિત કરવા માટે કોઈ પણ પગલું ભરવા માટે તૈયાર થઈ જતા હોય છે, એવા કેટ કેટલાય કિસ્સાઓ આપણે રોજબરોજના જીવનમાં સાંભળતા હોઈએ છીએ અથવા તો આપણે નજીકના વ્યક્તિઓમાંથી જ અનુભવ કરતા હોઈએ છીએ..

અત્યારે એક પરિવાર બરબાદ થઈ જવા પામ્યો હતો કારણ કે, પરિવારની મહિલાએ એવું કરી નાખ્યું હતું કે જેમાં એક જ પરિવારને કુલ ચાર લોકોના મૃત્યુ થયા છે. આ મહિલા પોતાની વાતની જીદ પકડીને એવી રીતે બેસી ચૂકી હતી કે, તેણે કુલ ચાર વ્યક્તિઓના જીવ પણ લઈ લીધા હતા..

અને એક પણ વાર તેને શરમ સંકોચ અનુભવાયો નહીં, ભલભલા લોકોના કાળજા ફફડાવી દેતી આ ઘટના શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા સાધના સોસાયટીમાંથી સામે આવી છે. આ સોસાયટીની અંદર ભાનુ પ્રતાપભાઈનો પરિવાર વસવાટ કરે છે, એ પરિવારમાં ભાનુપ્રતાપ ભાઈના બે દીકરા અને એક દીકરીનો પણ સમાવેશ થતો હતો..

તેના મોટા આશિષના લગ્ન થઈ ચૂક્યા હતા, જ્યારે નાનો દીકરો અને નાની દીકરીના લગ્ન હજુ પણ બાકી હતા, જ્યારથી ભાનુપ્રતાપ ભાઈએ તેમના મોટા દીકરા આશિષના લગ્ન કર્યા હતા, ત્યારથી જ આશિષની પત્ની ઉર્મિલા પરિવારને કોઈને કોઈ બાબતમાં હેરાન પરેશાન કરી રહી હતી..

પરિવાર ઉર્મિલાની આ હેરાનગતિથી ખૂબ જ કંટાળી ગયો હતો, દરેક લોકો ઉર્મિલાને સમજાવતા કે પરિવારની અંદર રૂપિયા અને સંપત્તિની કોઈપણ કમી નથી, જે ચીજ વસ્તુ જોઈએ તે ચીજ વસ્તુઓ માત્ર ગણતરીની અંદર જ હાજર થઈ જતી હોય છે. તો ઉર્મિલાને શા માટે આ ઘરની અંદર રહેવું ગમતું નથી..

અને તે ઘરના દરેક લોકોને હેરાન પરેશાન કરી રહી છે, પરંતુ ઉર્મિલા કોઈ પણ વ્યક્તિની વાતને સમજવા માટે તૈયાર હતી નહીં, અને તે એણે પોતાની હેરાન પરેશાન કરવાની ગતિવિધિઓ ચાલુ જ રાખી હતી. પરિવારના દરેક લોકો ઉર્મિલાથી ખૂબ જ કંટાળી ચૂક્યા હતા, અને એક દિવસ તો ઉર્મિલાએ એવડું મોટું પગલું ભરી લીધું કે, જેમાં એક જ પરિવારને કુલ ચાર લોકોના મૃત્યુ પણ થઈ ગયા હતા..

હકીકતમાં ઉર્મિલાએ સવારે નાસ્તામાં ઢોકળા બનાવ્યા હતા, આ ઢોકળા અને પરિવારના દરેક સભ્યોએ ખાધા હતા. એમાં સૌથી વધારે ઢોકળા ભાનુપ્રતાપભાઈ આશિષ આશિષની નાની બહેન અને આશિષની માતાએ ખાધા હતા, આ ઢોકળા ખાતાના માત્ર અડધો કલાકની અંદર જ દરેક લોકોને તબિયત બગાડવા લાગી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી..

આ સાથે સાથે ઉલટીઓ પણ શરૂ થઈ ગઈ હતી, પરિવારને લાગ્યું કે તેમનાથી ઢોકળા ખાવામાં કોઈ મિસ્ટેક થઈ ગઈ હશે અને દરેક લોકોની તબિયત બગડી ચૂકી હતી, તરત જ તેમને હોસ્પિટલે સારવાર માટે ભાનુપ્રતા ભાઈનો નાનો દીકરો દોડતો થઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો આ ચાર લોકોએ જીવ ગુમાવી દીધો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે ઉર્મિલા ઘરનો સામાન પેક કરીને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગી હતી, પરંતુ આસપાસના પડોશીઓએ ઉર્મિલાને પકડી પાડી અને કહ્યું કે, તેના ઘરની અંદર એક સાથે કુલ ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અને તું કપડા સામાન પેક કરીને કઈ બાજુ જઈ રહી છે..

ત્યારે ઉર્મિલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું, પડોશીઓને શંકા ગઈ કે નક્કી આ ઘટના પાછળ ઉર્મિલાનો જ હાથ હોવો જોઈએ, એટલા માટે તેઓ ઉર્મિલાને પકડી રાખી હતી અને તરત જ પોલીસને પણ જાણકારી આપી દીધી કે, સાધના સોસાયટીમાં કુલ ચાર વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા છે..

તેમજ પરિવારમાં દીકરાની વહુ ઘરનો સામાન પેક કરીને જઈ રહી છે, પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી જુદી-જુદી બાબતોની તપાસ પણ શરૂ કરવામાં આવી તલાસી લેવામાં આવી રહી હતી, એ વખતે જણાયું કે ઘરના અંદરના રૂમમાંથી ઝહેરની એક ડબ્બી મળી આવી હતી..

આ ઉપરાંત ઢોકળા ની આસપાસ રહેલી જીવંતો પણ ત્યાં મરેલી દેખાઈ આવતાની સાથે જ પોલીસનો કાફલો સમજી ચૂક્યો હતો કે, નક્કી આ ઉર્મિલા નામની મહિલાએ પરિવારના દરેક સભ્યોને ઢોકળાની અંદર જાહેર ભેળવીને ખવડાવી દીધા છે. જેને કારણે એક જ પરિવારના કુલ ચાર લોકોના મૃત્યુ થયા હતા..

પરંતુ દરેક લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા કે, ઉર્મિલાએ શા માટે આવડું મોટું પગલું ભર્યું હશે. અને તેના જ પરિવારના કુલ ચાર લોકોના મૃત્યુ થઈ ગયા છે, એ વખતે ઉર્મિલાએ કડક પૂછપરછ દરમ્યાન જણાવ્યું કે તે શહેરના ખૂબ જ જાણીતા નામચીન ઉદ્યોગપતિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..

અને તેની સાથે જ તે આગળનું જીવન વિતાવવા માંગે છે, એટલા માટે તેને ઘરના તમામ સભ્યો પોતાના રસ્તા ઉપર થી સાફ કરવા માટે તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા, કદાચ ઉર્મિલા છુટાછેડા આપીને એ પ્રેમી ઉદ્યોગપતિની સાથે જીવન વિતાવવા માટે જતી રહી હોત તો આજે આચાર લોકોના જીવ ન ગયા હોત..

પરંતુ ઉર્મિલાએ પોતાના પ્રેમીને પામવા માટે ખૂબ જ ખરાબ રસ્તો અપનાવ્યો અને પોતાના જ ઘરના ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, આ ઘટનાએ ભલભલા લોકોને ચોંકાવી દીધા છે. સમાજના દરેક લોકો હચમચી ઉઠ્યા હતા કે આવા કિસ્સાઓ બનવાના જ્યાં સુધી ઓછા નહીં થાય ત્યાં સુધી દરેક લોકોને હેરાન પરેશાન થવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

4 સંતાન હોવા છતાં પણ મહિલા એક સાથે અન્ય 2 યુવકો સાથે પ્રેમચાળાઓ ચલાવતી, પતિને ખબર પડતા જ થયું એવું કે સૌ કોઈ ફફડી ઉઠ્યા..!

આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *