Breaking News

50 લાખ દહેજ માંગતાનો મામલો, બે સંતાનોની માતાએ કંટાળી કર્યો આપઘાત, આ ઘટના પાછળ કર્યા અનેક ખુલાસા..!

ગુજરાત રાજ્ય ના બે મુખ્ય શહેરો જેમાં પ્રથમ સ્થાને અમદાવાદ અને ત્યારબાદ સુરત આ બંને મોટા મોટા સિટીમાં જેમ જેમ વ્યવસ્થા અને લોકોના જીવન ધોરણો ઉંચા થતા જાય છે જેમ કંઈક ને કંઈક માનસીક્તાઓ નબળી પડી જતી હોય એવા કિસ્સાઓ અવાર-નવાર આપણી સામે આવતા જ રહેતા હોય છે જેમાં મુખ્યત્વે અનેક કારણો ને લીધે કિસ્સાઓ એક નવો જ આકાર મેળવી લેતા હોય છે અને આવી ઘટના ઓ ના પરિણામ તો બોવ જ ખરાબ અસરો પમાડનાર આવતા હોય છે.

ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષો માં આવી બાબતો માં બનતી કાર્યવાહીઓ ને આધારે જો વાત કરવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં પતિ અને પત્ની વચ્ચે ના ઝઘડાઓ સસ વહુ ની માથકૂટ આવા તો અનેક સબંધો ને આધારે બનતી ઘટનાઓ આપણી સામે રોજ આવતી જ રહેતી હોય છે પણ એના મૂળ માં જોવામાં આવે તો એકબીજા પ્રત્યેના અણબનાવ સહેજ પણ સહન ના કરવાની ભાવનાઓ અથવા જુના કાવા-દાવા ઓ ની ધ્યાનમાં રાખી ખુબ મોટા પ્રમાણ માં ઝઘડાઓ સામે આવે છે.

હાલમાં પણ એવી જ એક સામાજિક રીત-રિવાજો ને આધારે એક કિસ્સો સામે આવ્યો છે જે આમતો દરેક વ્યક્તિએ એક વાર જરૂર સમજનવૃત્તિ થી જાણવાનો પ્રયત્ન કરવોજ જોઈએ જેથી કદાચ ભવિષ્યમાં જો આપણા સંપર્કમાં પણ જો આવા કંઈક બનાવો બને તો સારી રીતે આપણે પણ સમાધાન લાવવાનો પ્રયત્ન કરી શકીયે અથવા કોઈ ચોક્કસ નિવારણ લાવવા માટે સક્ષમ બની શકતા હોઈએ છીએ અને હાલના સમયમાં આ બાબતનો ને સાથે જોળેયલ વ્યક્તિ ની ખાસ જરૂર જણાતી હોય છે.

હાલ બનેલ ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો સુરતમાં આવેલ  વેસુ વિસ્તારમાં રહેતા કાપડ ના વેપાર સાથે જોડાયેલ ની પત્ની આજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપ-ઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખુબ જ ચકચાર મચી જવા પામી હતી ખૂબ જ ખુશ અને આનંદમય રહેતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇને હવે અનેક સવાલો ઉભા થયા છે, પિયર પક્ષ દ્વારા સાસરિયાઓ ગરીબ ને લઈને ત્રાસ આપતા હોવાને કારણે આ મહિલાએ આપઘાત કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,

આ કરેલ આક્ષેપો ને આધારે પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે જોકે પિયર અને સાસરી પક્ષ ખાતે આમને-સામને થઇ જતા થોડા સમય માટે તો મામલો બિચક્યો હતો જોકે પોલીસે બંને પરિવારની ફરિયાદના આધારે આ મામલે તપાસ શરૂ કરી છે, આ ઘટના સાથે જોડાયેલ જ્યોતી જે દિલ્હીની રહેવાસી છે. તેના પતિ સાહિલ હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. લગ્નને માત્ર પાંચ વર્ષ જેટલો સમય થયો છે. અને કંઈક આવી ઘટના બની છે મૃ-તક જ્યોતિ બે સંતાનાની માતા છે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિવારો વચ્ચે ચકમક શરૂ થઈ ગઈ હતી. શંકાસ્પદ આ-પઘાત પહેલા જ્યોતિએ પોતાના પતિ સાહિલ સાથે વાત પણ કરી હતી. અંદાજે સાંજે 5:30 વાગે આવ્યા બાદ જ્યોતિ ફાં.સો ખાધેલી હાલતમાં મળી ઘરમાં મળી આવી હતી. સાહિલના આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીને તો આને 35 લાખ આપીને છૂટાછેડા લીધા હતાં. હવે આ ઘટના બાદ અને સવાલો ઉભા થયા છે સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે તેમાં પણ,

મહિલાઓ દ્વારા આપઘાત કરવાના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર સાથે જોડાયેલા સાહિલ નામના વેપારીની પત્નીએ પોતાના ઘરે ગળે-ફાંસો ખાઇને આપ-ઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી કાપડ વેપારીની પત્ની આવી રીતે આપ-ઘાત કરી લેવા ને લઈને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. અત્રે જ્યોતિ ની માસી એવા સિહરોદેવી બહલે જણાવ્યું કે, હું દિલ્હીથી સુરત આવી છું.

ગઈકાલે જ જ્યોતિ સાથે મારી ફોન ઉપર વાત ચાલતી હતી. તે સમયે જ તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ પર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે, મારા પતિનો ફોન આવે છે, એની સાથે વાત કર્યા પછી તમને કોલ કર્યો છે. એના થોડા સમય બાદ પડોશીનો ફોન આવ્યો કે, જ્યોતીએ કંઈક કરી લીધું છે. સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. અમે એમની ઘણી બધી માંગણીઓ તો પૂર્ણ કરી હતી. મને એવી પૂરી ખાતરી છે કે, જ્યોતિને આપઘાત કરવા માટે એના પતિ અને અન્ય પરિવારજનોએ જ ઉશ્કેરી હશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *