Breaking News

ઢાબા ઉપર ચા પીવા ટ્રક ઉભો રાખીને યુવક નીચે ઉતરતો જ હતો ત્યાં બની ગયો એવો બનાવ કે લોકોનો ચક્કાજામ સર્જાઈ ગયો, જાણીને કાળજું ફફડી જશે..!

હાઇવે ઉપર રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. જેમાં ઘણી બધી વાર ખૂબ જ માઠી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અત્યારે ઢાબા ઉપર ચા પીવા માટે એક યુવકે જ્યારે ટ્રક ઉભો રાખ્યો ત્યારે અચાનક જ તેની ઉપર ખૂબ જ મોટી આફત આવી પડી હતી. જેનાથી ઢાબા ઉપર લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને ખૂબ જ મોટો ચકાજામ પણ સર્જાઈ ગયો હતો..

આ ઘટનાને જાણ્યા બાદ ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના કાળજા ફફડી ઊઠ્યા હતા. હાઈવે ઉપર રોજબરોજની ઘણી લાંબી મુસાફરીઓ થતી હોય છે. જેમાંથી ઘણા બધા વાહન ચાલકો હાઇવે ઉપરના ઢાબા તેમજ રેસ્ટોરન્ટની અંદર પોતાના વાહનો થોભાવીને આરામ કરવા માટે નીચે ઉતરે છે..

એક યુવક એક પ્રાઇવેટ કંપનીનો સામાન પોતાના ટ્રકમાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. ત્યારે રસ્તામાં હાઇવે ઉપરના ઢાબા જોતાની સાથે જ તેને તેનો ટ્રક ત્યાં ચા પીવા માટે ઉભો રાખ્યો હતો. આ ટ્રકને ઉભો રાખીને તે જ્યારે નીચે ઉતરવા જતો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે નીચે ઢળી પડ્યો હતો..

નીચે પડતાની સાથે જ પાછળથી આવતી એક કાર ચાલકે તેની અડફેટે લઈ લીધો અને તેને ઉછાળીને અંદાજે 15 ફૂટ જેટલો દૂર ફેંકી દીધો હતો અને તેનું માથું નીચે ઘસડાઈ જવાને કારણે તેને ત્યાં તેનો જીવ જતો રહ્યો હતો. જ્યારે આ ઘટના હાઇવે ઉપરના ઢાબા પાસે બની ત્યારે ઢાબા ઉપર જમી રહેલા તેમજ આરામ ફરમાવી રહેલા તમામ લોકો દોડીને ત્યાં પહોંચ્યા હતા..

અને જોયું તો આ યુવકનો જીવ ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. કારણ કે, ખૂબ જ અતિશય માત્રામાં લોહી વહી ગયું હતું. આ અકસ્માત જોઈને ધીમે ધીમે લોકોનો ચકાજામ સર્જાવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાં ઉભેલા તમામ લોકોનું કાળજુ ફફડવા લાગ્યું હતું. કારણ કે અકસ્માતનું આ દ્રશ્ય એટલું બધું દર્દનાક હતું કે, તેને જોનારા લોકો પણ આંખો મીંચી ગયા હતા..

આ અગાઉ પણ આવો જ એક અકસ્માતની ઘટના સામે આવી હતી કે, જેમાં હાઈવે ઉપર એક પરિવાર બાથરૂમ જવા માટે હોટેલ પાસે ઉભો રહ્યો હતો અને કાર ઉભી રાખવાની સાથે જ સામેની બાજુએથી મોતની ગતિ એ દોડતો આવતો એક ટ્રક કાબુ ગુમાવતા આ કારણે લઈ લીધી અને કારની અંદર બેઠેલા પરિવારના ત્રણ સભ્યોને કચડી નાખ્યા હતા..

અને આ ત્રણેય સભ્યોનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું, હાઈવે ઉપર રોજબરોજ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણા બધા પરિવારના દીકરા દીકરીઓ કે પરિવારના મોભીનું પણ મૃત્યુ થાય છે. જ્યારે જ્યારે આવી ઘટના સામે આવે છે, ત્યારે એકાએક મોતનો માતમ છવાઈ જતો હોય છે..

આ ઘટનાએ સમગ્ર હાઇવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઢાબાના માલિકે આ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધી હતી. પોલીસમાં કાફલો પણ અહીં દોડી આવ્યો હતો, આ અકસ્માત સર્જનાર કારચાલક આ વ્યક્તિને અડફેટે લેતાની સાથે ત્યાંથી કાર લઈને રફુ ચક્કર થઈ ગયો હતો..

આ ઘટના ખૂબ જ ઓચિંતા બની ગઈ હતી. આ યુવકનો પગ લપસી ગયો અને પરિણામે પાછળથી આવતીકાલે બ્રેક લગાવવાને બદલે આ યુવકને અડફેટે લઈ લીધો અને તેને ઉછાળીને ફેંકી દીધો હતો. જ્યારે વધુ તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે આ યુવકને સંતાનમાં ત્રણ દીકરીઓ છે…

જેમાં બે દીકરીઓની ઉંમર અંદાજે બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની છે, જ્યારે એક દીકરીની ઉંમર સાત વર્ષની છે. અને આ યુવક તેના પરિવારજનો માટે કમાણી કરીને પૈસા લાવનાર માત્ર એક જ યુવક હતો. આ ઘટનાને લઈ તેના પરિવારજનો પણ ઊંડા શોકની અંદર વહી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *