Breaking News

દેવા, લોન અને વ્યાજથી કંટાળેલ વ્યક્તિ જરૂર કરી લે આ એક ઉપાય, બધા સંકટો થશે દુર..

દેવુ એક એવી વસ્તુ છે જે માણસના સુખ ચેન છીનવી લે છે. અત્યારના સમયમાં કોઈને કોઈ વ્યક્તિ ઉઠામણાં કરતો જ હોઈ છે. જેમાં સામાન્ય પરિવાર દુખી થતો હોઈ છે કેમ કે તેઓએ જાત મહેનત કરીને કમાયેલા પૈસા લઈને ઉઠામણુ કરનાર વ્યક્તિ પરિવારની સમું જોતો નથી. જેના માથા પર દેવું હોઈ છે તેની માનસિક શક્તિઓ નબળી પડતી જાય છે. તો આજે આપડે એવા ઉપાયો વિષે વાત કરીશું કે જેથી લોન, દેવા અને વ્યાજમાં ફસાયેલા વ્યક્તિને છુટકારો મળે.

લોનમાં ફસાયેલા વ્યક્તિની હાલત કાદવમાં કુદકો મારીને ફસાયેલા મગર જેવી હોઈ છે. જયારે તેમની પાસે સારી સુખ સગવડ હોઈ છે ત્યારે તે લોન લઈને પોતાની તમામ જરૂરીયાત પુરા કરી નાખવાના સપનાઓ જુવે છે પરતું જયારે સમય ખરાબ આવે છે ત્યારે તે લોનના હફ્તા ભરવા લાયક બચતો નથી.

તેવી જ રીતે વ્યાજખોરીના ધંધામાં ફસાયેલો વ્યક્તિ ક્યારેય સમાજમાં પર આવી શકતો નથી. ઉછીના લીધેલા પૈસાને ન ચૂકવી શકવા પર તે બીજા પાસેથી વ્યાજે પૈસા લે છે. આમ વ્યાજની ચેન શરુ થાય છે. જે ક્યારેય પૂરી થવાની નામ લેતી નથી. તેથી વ્યાજમાં ફસાવું અને તેમાંથી બહાર નીકળવું ખુબ જ અઘરું છે. તો ચાલો આપડે જોઈએ આ ત્રણેય બાબતોના ટેન્શનને દુર કરવાના ઉપાયો વિષે…

ગાયત્રી મંત્રનો જાપ કરો : દેવું દૂર કરવાની યુક્તિ અનુસાર તમારે પાંચ રંગના ગુલાબ અને સફેદ રંગનું કપડાની જરૂર પડશે.આ કપડું ૧.૫ મીટર સુધી લાબું હોવું જોઈએ.જે પછી તમે આ બધા ગુલાબને આ કપડામાં રાખો.અને ગાયત્રી મંત્રનો જાપ ૨૧ વાર કરો. એટલે તમારું દેવું દુર થવાના સાહસો વધી જશે.

જાપ કરતા કરતા આ કપડાંને બાંધી દો. જાપ સમાપ્ત થયા પછી તમારે આ કાપડને નદી અથવા વહેતા પાણીમાં તરતુ મૂકી દેવાનું છે. આ ઉપાય કર્યા પછી થોડાક જ દિવસોમાં દેવું ઉતરવા લાગશે તેવું તમને જણાશે. જે લોકો પર દેવું વધારે હોય છે.તે  લોકો એ આ મંત્રનો જાપ દરરોજ કરે તો લાભ વધારે થાય છે.

નાળિયેર અને કાળો દોરો : દેવાથી દૂર થવા માટે બીજી યુક્તિ તમે અજમાવી શકો છે અને તે નાળીયેર અને દોરાથી જોડેલી છે.આ યુક્તિ નો ઉપયોગ કરવા માટે તમે તમારી ઉચાઈ જેટલો કાળો દોરો લાવજો. આ રીતે નાળીયેર અને કાળા દોરા વડે તમે દેવામાંથી મુક્ત બની શકો છો.

અને આ કાળા દોરાથી પોતાની ઉચાઈ માપ્યા પછી. નાળિયેર પર બાંધી દો.અને આ નાળિયેર ની પૂજા કરો. પૂજા કર્યા પછી આ નાળિયેરને નદીમાં પધરાવી દો. તમે દાયા રાખજો કે આ યુક્તિ શનિવારે કરો.

મસુર ની દાળ : ભગવાનને દાળ ચડવાથી દેવું બોજ પણ ઓછી થઈ શકે છે.અને આ ઉપાય તમારે માંગળવાર ના દિવસે શિવલિંગ દાળ અર્પિત કરવી કરવી જોઇયે .અને દાળ ને અર્પિત કરતા સમય ૐ રૂનમિકેશ્ચર મહાદેવ નમઃ મંત્રનો જાપ કરવો.

સરસવ નું તેલ : શનિવાર ના દિવસ માટી ના કોડિયામાં સરસવ તેલ નો દીવો કરો.અને પછી તેને ઢાંકી દો.આ દીવો બુઝાઈ જાય પછી.તમે આ દિવાને એક નદી કિનારે જાવ અને ખાડો કરો અને તેમાં ડાબી દો.અને આ કર્યા પછી જોયા વગર ઘરે આવતા રો.

નાળિયેર અને ચમચી તેલ : તમે ચમચી તેલમાં સિંદૂર ભેળવીને એક તિલક તૈયાર કરો અને ત્યારબાદ આ તિલકથી નાળિયેર પર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ આ નાળિયેર ભગવાન હનુમાનને અર્પણ કરો. અને આ નાળીયેર જોડે ભોગ પણ ચડાવો.અને તેની સાથે ઋણમોચક મંગળ સસ્ત્રો નું પાલન કરો.અને ઉપાય અપનાવાતી તમારી જોડે ધન આવશે. અને તેનાથી તમે દેવું ચૂકતે કરી શકશો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *