Breaking News

ડેમનું પાણી જોઈને ઘરે પરત આવતા પરિવારે રસ્તામાં જોઈ લીધું એવું કે ભલભલાના કાળજા ધ્રુજી ગયા, પોલીસ બોલાવવી પડી.. જાણો..!

ક્યારે આપણી સાથે ચોંકાવનારી ઘટના બની જાય તેનું નક્કી રહેતું નથી, અત્યારે એક પરિવાર બિચારો હરવા-ફરવા માટે ગયો હતો અને તેઓ એવી મોટી ઘટના પોતાની નજર સામે જોઈ લીધી હતી, જેને જાણીને લોકોના હોશ ઉડી ગયા છે. આ ઘટના વિશ્વરૂપ ડેમ પાસેથી સામે આવી છે..

આ ડેમ પાસે ઘણા બધા લોકોને પાણી જોવા માટે આવી પહોંચતા હતા, ડેમને પર્યટકોનુ સંસાધન બનાવી દેવામાં આવ્યું હોવાથી ચોમાસાની સિઝનમાં ઘણા બધા લોકો અહીં ડેમ ઉપરથી ઓવરફ્લો થઈને જતું પાણી જોવા માટે આવી પહોંચતા હતા. આશુતોષભાઈ અને તેમનો પરિવાર પણ ડેમનું પાણી જોવા માટે અહીં આવી પહોંચ્યો હતો..

અને તેઓ પોતાની બાઈક લઈને સંયુક્ત પરિવાર ડેમનું પાણી જોઈને પોતાના ઘરે જતો હતો, ત્યારે અડધે રસ્તે તેઓએ એવું જોઈ લીધું હતું કે તેમના કાળજા ધ્રુજી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને પણ બોલાવી પડી હતી, તેઓ ડેમનું પાણી જોઈને તેમની પત્ની અનિતાબેન તેમનો નાનકડો દીકરો ક્રીશ તેમજ તેમની મોટી દીકરી પિન્કીને સાથે લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા..

સુમસન રસ્તાની બંને બાજુએ ખેતરો આવેલા હતા, તેઓ બાઈક લઈને અડધે રસ્તે પહોંચી ત્યારે એક ખેતરમાં બે થી ત્રણ યુવકો એક વડીલ વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા દ્રશ્યો તેઓએ તેમની નજર સામે જ જોઈ લીધા હતા. આશુતોષભાઈનો નાનો દીકરો ક્રીશ બોલવા લાગ્યો કે પપ્પા આ દાદાને પેલા લોકો મારી નાખશે..

આપડે ઝડપથી જ કશું કરવું જોઈએ. દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને આશુતોષભાઈ પણ હચમચી ઉઠ્યા હતા. કારણ કે, ત્રણ અજાણ્યા વ્યક્તિઓ આ ખેતરમાં એક વડીલ વ્યક્તિને ઢોર માર મારી રહ્યા હતા, આ વડીલ જ્યારે ઢળી પડ્યા ત્યારે આ ત્રણેય વ્યક્તિ તેમને ઊંચકીને નજીકના ડેમના પાણીની અંદર ફેકવા માટે આગળ વધતા હતા..

પરિવારે નજર સામે આ ઘટનાને જોઈ લીધી હતી, આ અજાણ્યા વ્યક્તિઓ વડીલને ઊંચકીને ડેમના પાણીની અંદર પણ ફેંકી દીધા હતા, ડેમ જોવા માટે આવેલા ઘણા બધા લોકો પણ જોતાને જોતા જ રહી ગયા, આશુતોષભાઈએ પોલીસને ફોન કરીને માહિતી આપી કે, અહીં અજાણ્યા ત્રણ વ્યક્તિઓએ એક વડીલ વ્યક્તિને ઊંચકીને ડેમમાં ફેંકી દીધા છે..

તેને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવું પડશે, ત્યાં આસપાસ રહેલા ઘણા બધા લોકોએ બચાવવાની પણ કોશિશ કરી પરંતુ કોઈ પણ વ્યક્તિથી આ વડીલ વ્યક્તિને બચાવી શકે નહીં અને તેમનું તણાઈ જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું, પોલીસની ટીમ ઘટના પહોંચી ત્યાં સુધીમાં તો આ તમામ ઘટના બની ચૂકી હતી..

તેઓ શા માટે આ વડીલ મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધા છે.? તે જાણવા માટે પોલીસે તપાસ કરવાનું પણ શરૂ કર્યું હતું, તપાસ કરી ત્યારે ખબર પડી કે, આ વડીલ વ્યક્તિ અન્ય કોઈ નહી, પરંતુ ખેતરના માલિક પૂછે છે અને તેમના ખેતરમાં કામ કરતા મજૂરી વ્યક્તિઓએ નજીકમાં રૂપિયા ની માંગણી કરી હતી..

અને ખેડૂતે આ રૂપિયા આપવાની મનાઈ કરી દીધી હતી, એટલા માટે રોષે ભરાયેલા મજૂરોએ તેના જ ખેતરના માલિકને મોતને ઘાટ ઉતારી દીધા છે. લોકો સુધી પહોંચી ત્યારે તેમાં પણ માહોલ સર્જાઈ ગયો હતો, વડીલ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ત્યાંથી ચક્કર થઈ ગયા હતા તેમને પકડી પાડીને અત્યારે કડકમાં કડક પૂછપરછ પણ થઈ રહી છે..

આશુતોષભાઈએ સમયસર પોલીસને ફોન કરીને માહિતી આપી દીધી હતી, છતાં પણ આપણી વ્યક્તિને બચાવી શકાયા નથી. આજે દીકરો તેમની દીકરી અને તેમની પત્ની આ ઘટનાને જોઈને ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, તેઓએ આજ સુધી ક્યારે પણ આવી ઘટનાને જોઈ હતી નહીં..

અને અચાનક જ કોઈ વ્યક્તિ પોતાની નજર સામે કોઈ અન્ય વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા જોઈએ, તો તેમાં દ્રશ્યો કોઈપણ વ્યક્તિથી સહન થતા નથી. આવી બાબતો વિષે જ્યારે લોકોને ખબર પડી ત્યારે લોકોના ટોળા આ ડેમ પાસે એકઠા થઈ ગયા હતા. વડીલ ખેડૂતના પરિવાર માથે તો આફતોના આભ ફાટી નીકળ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *