Breaking News

દેખાવડી યુવતી રોજબરોજ સોસાયટીમાં અજાણ્યા સાથે ફરતી, પડોશીને શંકા જતા પોલીસ સાથે લઈને ઘરે છાપો મારતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોશ..!

અમુક અમુક વખતે આપણે માણસને ઓળખતા પણ શીખવો પડે છે, કારણ કે આપણી સાથે ખૂબ જ મીઠા સ્વાભાવથી જે વ્યક્તિ વાતચીત કરતા હોય તે જ વ્યક્તિ પાછળ જઈને આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી પણ કરી નાખે તેવા ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે અને અત્યારે પણ એક અતિશય હચમચાવી દેતો કિસ્સો સામે આવતા સમગ્ર સોસાયટીના લોકોમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે..

આ ઘટના સંકલ્પ પાર્ક કોલોનીનો છે. આ કોલોનીની અંદર માત્ર 23 વર્ષની એક જુવાનજોધ દેખાવડી યુવતી એકલવાયું જીવન જીવતી હતી, તે આ સોસાયટીની અંદર વસવાટ કરીને કોલેજનો અભ્યાસ કરતી હતી, સવારના સમયે તે ઘરેથી નીકળી જતી અને બપોરના સમયે તે ઘરે પરત આવ્યા બાદ તેના ઘર પાસે કેટલાક અજાણ્યા લોકો પણ આવી પહોંચતા હતા..

સોસાયટીના કેટલાક લોકોને આદ્રશ્ય ખૂબ જ અજુગતું લાગતું હતું, કારણ કે રોજબરોજ ઘણા બધા અજાણ્યા લોકો આ યુવતીના ઘર પાસે અવરજવર કરતા અને તેમાંથી કેટલાક લોકો તો આ યુવતીના ઘરમાંથી અંદર બહાર પણ આવજાવ કરતા હતા. આ દ્રશ્ય જોઈ સોસાયટીના લોકોને શંકા ગઈ હતી અને તેઓએ તેમની સોસાયટીની અંદર કયા કારનામાં ચાલી રહ્યા છે..

તેની જાણકારી મેળવવાની કોશિશ કરી હતી, તેઓએ જ્યારે રેકી કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે, તેમની સોસાયટીની અંદર રહેતી નમીતા નામની આ 23 વર્ષની જુવાન દીકરી વિદેશી દારૂના ધંધા સાથે જોડાયેલી છે. તે પોતાના ઘરે કેટલાક યુવકોને બોલાવે છે અને ત્યારબાદ એક પછી એક બોટલો તેમને વેચે છે..

ઘરની અંદર તે દારૂનો એટલો મોટો ધંધો ચલાવતી હતી કે, જેને જોતાની સાથે સોસાયટીના લોકો તો ડોળા ફાડી ગયા હતા, તરત જ આ યુવતીના બાજુના મકાનમાં રહેતા નારાયણભાઈ નામના વ્યક્તિએ આ વાતની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી કે, તેમના પડોશમાં રહેતી અને એકલવાયું જીવન જીવતી આ જુવાન યુવતી ઘરેથી દારૂ જેવી નશીલી ચીજ વસ્તુઓનો વેપાર ચલાવી રહી છે..

પોલીસને માહિતી મળતા જ પોલીસે રનિંગ કપડાની અંદર સૌ પ્રથમ તપાસ મેળવવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સમગ્ર ટીમને સાથે લઈને આ યુવતીના ઘરે છાપો માર્યો હતો, ત્યારે ઘરની અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, જોતાની સાથે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..

ઘરમાં નીચેની બાજુએથી તો કોઈ પણ વસ્તુ મળી આવી નહીં, પરંતુ જ્યારે ઘરના માળિયાની અંદર તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે અહીં તો વિદેશી દારૂનો ઘણો બધો જથ્થો સંતાડી રાખવામાં આવેલો છે. આ યુવતી કેટલાક બુટલેગરોના સંપર્કમાં હતી, ત્યાંથી તે દારૂ લઈ આવતી અને ત્યારબાદ પોતાના ઘરેથી જ છૂટક રીતે દારૂનું વેચાણ કરતી અને પૈસા કમાતી હતી..

આ જુવાનજોધ અને દેખાવડી યુવતીના માતા-પિતા ગામડાની અંદર વસવાટ કરે છે, આ દીકરીના માતા પિતાએ દીકરીને ભણતર માટે શહેરમાં મોકલી આપી હતી, પરંતુ શહેરમાં જઈને નમિતા નામની આ યુવતીએ સારું ભણતર ભણવાને બદલે દારૂ જેવા વ્યસનમાં સંકળાય જવાનું નક્કી કરી નાખ્યું હતું તે ખૂબ જ સારા રૂપિયા કમાવવા લાગી હતી..

ગામડે રહેતા તેના માતા પિતાની એવી તો શી ખબર કે તેમની દીકરી કોઈ સારી નોકરીમાંથી રૂપિયા કમાતી નથી, પરંતુ દારૂ જેવા ગેરકાયદેસર ધંધાઓની અંદર સપડાઈ ચૂકી છે અને હવે તેને ખૂબ જ પછતાવાનો વારો પણ આવ્યો છે, પોલીસે તાત્કાલિક ધોરણે આ યુવતીની પણ ધરપકડ કરી હતી..

જ્યારે તેના ઘરની અંદર મળેલા વિદેશી દારૂના જથ્થાને પણ કબજે કરી લેવામાં આવ્યો છે. આ યુવતી ક્યાંથી દારૂ જેવી ચીજ વસ્તુઓના વ્યસન ની અંદર સંકળાયેલી હતી અને કેવી રીતે તેણે આ વેચાણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓ સંકળાયેલા છે તે તમામ બાબતો ની જાણકારી પોલીસ હાલ મેળવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *