Breaking News

દેખાવમાં ભોળી મહિલાએ વેપારીને ચીપટીમાં લઈને ન કરવાનું કરી નાખ્યું, જો તમે પણ કરતા હોવ આ કામ તો ચેતી જાજો..!

અત્યારે કેટલીક મહિલાઓ પોતાના સુંદર ચહેરો અને દેખાવડુ રૂપનો ખૂબ જ દુરુપયોગ કરી રહી છે અને ખૂબ જ સારા સારા વ્યક્તિઓ કે જેવો સમાજમાં ખૂબ જ મોટી નામના અને માન સન્માન ધરાવે છે. તેમની સાથે ન કરવાનું કરી બેસે છે. રાજસ્થાનના અલવર જિલ્લાના એક વેપારીને અત્યારે ખૂબ જ માઠું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે..

આ વેપારી નવરાશના સમયમાં એક ઓનલાઇન ચેટિંગ સાઈટ ઉપર સમય વિતાવતો હતો. જેમાંથી તેની મુલાકાત દિલ્હીની રીતિકા નામની યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ રીતિકા સાથે તે ખૂબ જ સારી સારી વાતો કરવા લાગ્યા હતા.. રીતિકા પણ ધીમે ધીમે આ વેપારીને પોતાની તરફ આકર્ષવાનું નક્કી કરીને બેઠી હોય એવી રીતે તેની સાથે વાત ચીતો કરતી..

રોજ રોજ તેઓ એકબીજા સાથે કોલમાં પણ વાતચીત કરવા લાગ્યા, રિતિકા નામની આ મહિલા મહિલાએ આ વેપારીને જયપુરમાં મળવા માટે બોલાવ્યો હતો. જયપુરમાં એક હોટલમાં દિનેશ નામનો વેપારી મહિલાને મળવા માટે પહોંચ્યો, જ્યાં મહિલાએ એક જ્યુસ ઓર્ડર કર્યો હતો. આ જ્યુસને પિતાની સાથે જ દિનેશ બેડ ઉપર ઢળી પડ્યો હતો..

અને ભાન ભૂલી ગયો, ત્યારબાદ મહિલાએ દિનેશને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેના ખૂબ જ ખરાબ ફોટા અને વિડિયો પણ બનાવી લીધા હતા. જ્યારે દિનેશ ભાનમાં આવ્યો ત્યારે રિતિકાએ દિનેશને આ તમામ ફોટા અને વિડીયો દેખાડી અને કહ્યું કે જો તમે મને પૈસા નહીં આપો તો હું તમને .દુ.ષ્ક.ર્મ.ના ખોટા કેસમાં સલવાડી દઈશ..

આ ઉપરાંત મારી ઓળખાણ મોટા મોટા સરકારી અધિકારીઓ સુધી છે. કોઈપણ વ્યક્તિ મારું કશું ઉખાડી શકે તેમ નથી, જો તમે એક વખત સલવાઈ ગયા તો તમારી પારિવારિક જિંદગી તેમજ તમારો વેપાર ધંધો બધું સમેટાઈ જશે. એટલા માટે હું કહું તેમ તમે મને પૈસા આપી દેજો આ વેપારી ખૂબ જ ડરી ગયો હતો.

તેણે એક વખત તો યુવતીને પૈસા આપી દીધા પરંતુ થોડા દિવસ બાદ ફરી એક વખત તેણે આ વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવવાની કોશિશ કરી હતી. આ વખતે વેપારી ખૂબ જ કંટાળી ગયો અને તેને વિચાર્યું કે, જો આ વખતે પણ તે પૈસા આપી દેશે તો હજી એક વખત આ યુવતી તેની પાસેથી પૈસાની માંગણી કરશે..

એટલા માટે તે પોલીસ સ્ટેશન એ હાજર થઈ પોતાની સાથે બનેલી ઘટનાની વાતચીત તો જણાવી હતી. ત્યારબાદ પોલીસે જાળ બિછાવીને મહિલાને પકડી પાડવાનું વિચાર્યું હતું. પોલીસે દિનેશને જણાવ્યું કે, તું આ મહિલાને પૈસા આપીશ એમ જણાવજે અને ત્યારબાદ તેને જયપુરના ટોંક રોડ ઉપર બોલાવજે..

વેપારીએ આ મહિલાને આ રોડ ઉપર પૈસા લેવા માટે બોલાવી હતી. જ્યાં પોલીસે તેને દબોચી લીધી હતી અને હાલ તેની કડક પૂછતા શરૂ કરવામાં આવી છે. અત્યારના ડિજિટલ જમાનામાં સૌ કોઈ લોકોએ ડગલેને પગલે ચેતીને રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ ચેતશે નહીં તો પાછળથી ધરાઈ ધરાઈને પસ્તાવાનો વારો આવી શકે છે..

કારણ કે અત્યારે એક એવી ટોળકી સક્રિય થઈ છે કે, જે વિડિયો કોલ કરે છે. સામેવાળો વ્યક્તિ વીડિયો કોલ ઉપાડતાની સાથે જ વિડીયો કોલ કરનાર વ્યક્તિ ખૂબ જ ખરાબ હાલતમાં હોય છે. આ તમામ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યું હોય છે. ત્યારબાદ જે તે વ્યક્તિનો ચહેરો વિડીયોકોલમાં દેખાવાથી તેને વિડિયો કોલનું રેકોર્ડિંગ મોકલવામાં આવે છે..

અને ત્યારબાદ તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. આ પ્રકારની એક ટોળકીને પોલીસે પહેલા જ પકડી પાડી છે. અને હવે ઘણી બધી ટોળકીઓ આ પ્રકારના કાર્યોમાં સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ડિજિટલ આધુનિક યુગમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નહીં તો કોઈ પણ વ્યક્તિ જીવતીમાં લઈને ન કરવાનું કરી નાખે છે..

જો તમે પણ કોઈ પણ ચેટિંગ નેટવર્કિંગ સાથે જોડાયેલા હોય તો ચેતી જજો કારણ કે ચેટિંગ નેટવર્કિંગના માધ્યમથી ઘણા બધા લોકો સાથે ખૂબ મોટી મોટી છેતરપિંડીઓ થઈ રહી છે. આ બનાવે અન્ય લોકોની પણ આંખો ઉઘાડી નાખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *