Breaking News

દયા વગરની દીકરાની વહુ તેના સાસુ-સસરાને ભૂખ્યા રાખીને રૂમમાં પૂરી દેતી, દીકરાને ખબર પડતા જ કર્યું એવું કે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો..!

જ્યારે કોઈ મહિલા લગ્ન કરીને તેના સાસરીયે જાય છે, ત્યારથી જ તેના પતિ તેમજ તેના સાંસો સસરા અને ભવિષ્યમાં તમારા બાળકોને સારી રીતે સાચવણી કરવી તે તેની નૈતિક ફરજ બની જતી હોય છે, પરંતુ અત્યારના ઝડપથી આગળ વધતા જમાનાની અંદર ઘણા બધા પરિવારની અંદર એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે કે..

પરિવારની વહુ તેના બાળકો પતિ તેમજ સાસુ સસરાને વ્યવસ્થિત રીતે સાચવણી કરતી ન હોય અને ખોટી રીતે હેરાન પરેશાન કરી નાખે છે, આવા પરિવારમાં દિન પ્રતિદિન લડાઈ ઝઘડાઓ પણ ઊભા થઈ જાય છે. અને અંતે છુટાછેડા સુધીની વાતો પણ નીકળી જતી હોય છે. હાલ એક દયા વગરની દીકરાની વહુએ એવું કરી નાખ્યું હતું કે બિચારો પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો હતો..

આ ઘટના અને ચક્રપુર ગામની છે, આ ગામમાં વિનોદ નામના વ્યક્તિ તેમની પત્ની અમૃતાબેન તેમજ તેનો દીકરો દિનેશ અને દિનેશ ની પત્ની ચંદ્રિકાનો સમાવેશ થતો હતો. વિનોદલાલભાઈ એ તેમના દીકરા દિનેશના લગ્ન કરાવ્યા તેના બે વર્ષ સુધી ચૂક્યા છે, અને દિનેશ ની પત્ની ચંદ્રિકાએ માત્ર બે જ વર્ષની અંદર ઘરની અંદર પોતાનો અસલી રંગ દેખાડી દીધો હતો..

ચંદ્રિકાની અંદર દયાભાવની કોઈપણ ચીજ વસ્તુઓ હતી નહીં, તે રોજબરો વચ્ચેના સાસુ સસરાને ખૂબ જ નફરત કરવા લાગી હતી, અમુક વખત તો તેને જમવાનું પણ આવતી હતી. બિચારા વિનોદલાલભાઈ અને અમૃતાબેન તેના દીકરાની વહુને આ બધી હરકતોને લઈને ખૂબ જ કંટાળી ગયા હતા..

પરંતુ તેઓ એક પણ વાર તેના દીકરાને આ બાબત વિશે ફરિયાદ કરી નહીં તેઓ સતત વિચારતા રહ્યા કે, જો તેઓ તેના દીકરાને આ બધી જાણકારી પહોંચાડશે તો તેના દીકરાનું લગ્ન જીવન મુશ્કેલીમાં મુકાઈ જશે. એક વખત તો ચંદ્રિકાએ તેના સાસુ સસરાને ભૂખ્યા રાખીને રૂમમાં પૂરી દીધા હતા..

અને અંદાજે બે દિવસ સુધી રૂમમાંથી બહાર કાઢ્યા નહીં બે દિવસ સુધી ભૂખ્યા તરસ્યા આ સાસુ સસરા રૂમમાંથી બહાર નીકળવા માટે મથામણ કરવા લાગ્યા પરંતુ આ રૂમને બહારથી તાળું લગાવીને ચંદ્રિકા તેના ચાલી ગઈ હતી અને એ સમયે દિનેશ પણ તેના વ્યવસાયને લઈને થોડાક દિવસો માટે ઘરથી બહાર રહ્યો હતો..

જમીનના કાગળીયાઓ અને મકાનના કાગળિયાઓમાં સહી લેવાની બાબતને લઈને પણ ચંદ્રિકા તેના સસરા સાથે રોજબરોજ લડાઈ ઝઘડો કરતી અને કડવા વેણ વચન કહેવા લાગી હતી, એક વખત આ તમામ બાબતોની માહિતી દિન સુધી પહોંચી ગઈ હતી. જ્યારે દિનેશને ખબર પડી કે, ચંદ્રિકાની હેરાનગતિ રોજબરોજ તેના ઘરડા માતા-પિતાને ખૂબ જ માનહાની પહોંચાડી રહી છે..

બસ એટલું ખબર પડતાની સાથે તરત જ દિવસે તેની પત્નીને બરાબરની ખખડાવી નાખી હતી અને કહ્યું કે, હેતુ આજ પછી ક્યારેય પણ આ ઘરની અંદર પગ મૂકતી નહીં ત્યારે જ્યાં પણ જવું હોય ત્યાં તું જઈ શકે છે અને તારે છૂટાછેડા આપવો હોય તો તું છુટાછેડા જ પણ આપી શકે છે..

તારી આ ઘરની અંદર કોઈપણ જરૂરિયાત નથી, જોતું મારા માતા-પિતાને બરાબર સાચવી શકે નહીં તો આ ઘરની અંદર તારું રહેવું જરૂરી નથી. જેમ તારા પિયરમાં તારા સગા માતા પિતા રાજી ખુશીથી જીવન જીવી રહ્યા છે. તેવીજ રીતે મારા ઘરમાં પણ મારા માતા-પિતા આજે ખુશીથી જીવન જીવવા જોઈએ..

જો મારા માતા પિતાનો વાંક હશે તો તેમને પણ ઠપકો આપવામાં આવશે અને જો તારો વાંક હશે તો તને પણ બરાબરનો ઠપકો મળશે પરંતુ આ વાતનું ચંદ્રિકાને માઠુ લાગી ગયું અને તે હંમેશા માટે પોતાના પિયરે જવા માટે નીકળી પડી હતી, આ ઘટનાને લઈને બિચારો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો..

કારણ કે, તેની માથાભારે વહુના કારણે દિવસનું લગ્ન જીવન તૂટી જવા પામ્યો હતો. દિનેશ એકદમ સત્ય વાત હોય તેની પત્નીને સમજાવાની કોશિશ કરતો હતો, પરંતુ ચંદ્રિકા પોતાની વાત ઉપર અડગ રહીને પરિવારને હેરાન પરેશાન કરવા માંગતી હતી. સમાજમાં આવા કેટ કેટલાય કિસ્સાઓ રોજબરો છે સાંભળવામાં આવતા હોય છે, જેમાંથી કેટલાક કિસ્સાઓ ખૂબ જ વિચિત્ર રીતે વળાંક લઈ સૌ કોઈ લોકોની સામે રજૂ થાય છે. જ્યારે કેટલાક બનાવો અંદરો અંદર જ સુલજી જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *