Breaking News

દરવાજો ખુલ્લો મૂકીને પડોશી સાથે ફડાકા મારતી મહિલા સાથે બની ગઈ એવી ઘટના કે બધાના ધબકાર ઉપડી ગયા..!

સવાર સવારમાં ઘણી બધી વાર સોસાયટીમાં રહેતી મહિલાઓ તેમના પ્રદેશમાં રહેતી મહિલાઓ સાથે કારકામની બાબતોને વાતચીત કરવા માટે જતા હોય છે, એવામાં સોસાયટીમાં રહેતા દરેક લોકોના ધબકારા વધી જાય એવી ઘટના બની જતા દરેક લોકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ કિસ્સો કલ્પના સોસાયટીમાં બન્યો છે, સોસાયટીની અંદર સુસ્મિતાબેન નાની મહિલા તેમના પરિવાર સાથે રહે છે, સુસ્મિતાબેનના પતિ સવારથી જ અન્ય શહેરની અંદર પોતાના કામકાજ માટે ચાલ્યા ગયા હતા. તેમજ સુસ્મિતાબેનના બંને બાળકો પણ શાળાએ ગયા હોવાથી સવારના સમયે ઘરકામ કરતી વખતે તેઓ ઘરે બહાર આવી પહોંચ્યા..

અને ત્યાં તેમના પડોશમાં રહેતા વનીતાબેનની સાથે તેઓ કોઈ બાબતને લઈને વાતચીત કરવા લાગ્યા હતા. આ વાતચીતની અંદર તેઓ એટલા બધા મશગુલ બની ગયા કે, સુસ્મિતાબેનના ઘરેથી કોઈ વ્યક્તિ હાથ ફેરો કરીને જતું રહ્યું પરંતુ તેમને ખબર પણ રહી હતી નહીં, જ્યારે બે દિવસ બાદ તેઓએ તેમના કબાટનું લોકર ખોલ્યું ત્યારે અંદરની ચીજ વસ્તુ ગાયબ જોઈ ત્યારે તેઓ ડોળા ફાડી ગયા હતા..

તેઓએ તરત જ તેમના પડોશમાં રહેતા વનીતાબેનને પોતાના ઘરે બોલાવી અને કહ્યું કે, તેમના ઘરે ખૂબ જ મોટી કિંમતના ઘરેણાંની ચોરી થઈ ચૂકી છે અને આ ચોરી ક્યારે થઈ તેની તેમને કોઈ પણ ખબર રહી નથી. તેઓ છેલ્લા બે દિવસથી ઘર મૂકીને કોઈ પણ જગ્યાએ બહાર ગયા નથી તેઓ માત્ર સવારના સમયે તેમની સાથે વાતચીત કરવા માટે બહાર આવ્યા હતા..

અને ત્યારબાદ તેવો ઘરની અંદર જ છે, છતાં પણ એટલી મોટી ચોરી થઈ ગઈ હોવાથી તેમની મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે, આ ઘટનાને લઈને જ્યારે સોસાયટીના પ્રમુખ સાથે વાતચીત કરી સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, સુસ્મિતાબેન તેમના પડોશમાં રહેતા વનીતાબેનની સાથે સવારમાં ફડાકા મારી રહ્યા હતા..

એ વખતે પોચા પગે કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરની અંદર પ્રવેશ કર્યો અને સોના ચાંદીના ઘરેણા પોતાના ખિસ્સામાં ભરીને બહાર નીકળતો પણ નજરે ચડે છે, આ ઘટના બની એ દરમિયાન સુસ્મિતાબેન તેમના પડોશી સાથે વાત કરવામાં ખૂબ જ મશગુલ હતા અને એ વખતે આટલી મોટી રકમની ચોરી થઈ જતા સોસાયટીમાં રહેતા લોકોના પણ ધબકારા ઉપડી ગયા હતા..

કારણ કે, સવાર સવારના સમયે આ ચોર લૂંટારા અને સોસાયટીની અંદર પગ મુકતા સહેજ પણ ડર લાગ્યો નહીં અને હળવા પગે તે ચોરી કરીને જતો રહ્યો હતો, આ ચોરને જો પકડવામાં નહીં આવે તો આવતીકાલે તે અન્ય કોઈ વ્યક્તિના ઘરે પણ ખૂબ જ મોટી ચોરી કરી શકે છે. સુસ્મિતાબેન તેમના પડોશીઓને સાથે લઈને તરત જ પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા..

અને ત્યાં તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ મેળવી આ ચોર લૂંટારાઓ કોણ છે? તેની ભાળ મેળવી હતી, અને ત્યારબાદ તેને ધરપકડ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *