અત્યારે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગાંધીના ગુજરાતમાં દારૂ પર સખત પ્રતિબંધ છે છતાં પણ લોકો દારુલાવતા હોય છે અને દારુની હેરફેર કરતા હોય છે આવામાં પોલીસ દ્વારા પ્રયત્નથી આવા લોકોને પકડી પાડવામાં આવે છે પરંતુ ઘણી બધી વખત દારૂ ગમે તેમ કરીને બચાવીને પાર કરવામાં આવે છે પરંતુ આવામાં કુદરત તેઓને જવા દેતા નથી..
અને તેના કારણો છે જેથી તે દારૂ આખરે પકડાઈ જાય છે અથવા તો તેનો વિનાશ થઈ જાય છે વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર એક લાલ કલરની ક્રેટા સાથે આવો જ કંઈક અકસ્માત બન્યો અકસ્માત થતાં જ તેમાં રહેલા વ્યક્તિઓ ને થોડી ઇજા થઇ પરંતુ તેઓ ત્યાંથી ખટપટ કરીને ભાગી નીકળ્યા ત્યાં કોઈને અંદર આવ્યો કે આ શા કારણોથી અહીંથી ભાગી ગયા
ત્યાર બાદ નાના સ્થાનિક લોકોએ તે ગાડી ને ચેક કરી તેમાં જ જોવા મળ્યું તેમાં ઘણા બધા લોકોને મજા પડી ગઈ હતી અને ઘણા લોકોએ પોલીસને તાત્કાલિક જાણ પણ કરી નેશનલ હાઈવે પર તેઓએ ધોળે દિવસે દારૂબંધીના લીરેલીરા ઉડતા જોયા હતા દમણથી સુરત તરફ જઇ રહેલી એક ક્રેટા કાર પલટી ખાઈ ગયા બાદ રસ્તા પર પડી હતી ત્યારે તે ગાડીની અંદર દારૂ ભરેલો હતો
અને ગાડી પલટી ખાવાના કારણે દારૂ ની રમઝટ મચી ગઈ એટલે તે લોકો ભાગી ગયા હતા દારૂબંધી હોવા છતાં કેટલાક લોકોએ દારૂની બોટલ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી જેટલી હાથમાં આવે તેટલી બોટલો લઇને પોચા પગે ત્યાંથી નીકળતા હતા પરંતુ તે લોકો પણ બચી શકે એમ નથી કારણ કે ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તે ગાડીના માલિક ને તથા વીડિયો વાયરલ થયો છે
તેમાં જેટલા વ્યક્તિઓ મળશે તેટલાની ઉપર કાર્યવાહી કરવામાં આવશેઆ ઘટના બાદ લોકો દારૂ લઈને જતા હતા તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં ૨૦ થી વધુ લોકો દારૂની બોટલ લેવા માટે પડાપડી કરતા હતા અને હાથમાં આવે એટલી લઈ લઈને નીકળી જતા હતા આ અકસ્માતને લીધે ઘણા બધા લોકોને મજા પડી અને ત્યાં કેટલાક લોકો મોડા પહોંચેલા તે લોકો કારમાં અંદર ડોકિયું કરીને જોતા હતા
કે કંઈક રહી નથી ગયું ને તો તેઓ પણ એકાદ બે બોટલ હોય તો લઈને ત્યાંથી નીકળી શકાય સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે તેનાથી લોકો હાસ્ય અનુભવી રહ્યા છે પરંતુ ખરેખરમાં તો આના પર વિરોધ કરવો જોઇએ અને આ હેરાફેરી કરનાર વ્યક્તિઓને ઝડપમાં જોઈ અને દારૂની લઈને ભાગી રહ્યા વ્યક્તિઓને પણ ઝડપથી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની આ ઉપરાંત પોલીસે ગાડીના માલિક,
ને પોતાની કામગીરી વ્યક્તિઓ અહીંથી એકાદ બે જેટલી દારૂની બોટલ આવે તેટલી લઈને ભાગી રહ્યા હશે તે તમામને ઓળખીને પકડવામાં આવે છે અને તે દરેક ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને સજા પણ યોગ્ય મળશે તે બધા વ્યક્તિને પહેલાં તો સારું લાગ્યું છે કે રસ્તા પર મિત્ર મંડળ સાથે ચાલીને જઈ રહ્યા હતા એટલામાં આ દ્રશ્ય થયું અને તેઓને થોડા સમય નું થઈ ગયું પરંતુ તેઓ પર પોલીસની કાર્યવાહી થશે અને હવે તેઓ મુંજવણ માં હશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]