Breaking News

દારૂડિયો પતિ તેની પત્નીને સુવાવડ સમયે પણ ઢોરમાર મારતો, એક દિવસ આસપાસના પાડોશીએ ભેગા મળીને કર્યું એવું કે લોકો આંખો ફાડીને જોતા રહી ગયા..!

સારા અને ખરાબ સમયની અંદર જો પતિ અને પત્ની તેમજ પરિવારના અન્ય સભ્યોનો પણ સાથ સહકાર મળી રહેતો જીવનમાં ક્યારે પણ દુઃખનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત આવેલું દુખ પણ માત્ર થોડી જ વારમાં જતું રહેતું હોય છે. પરિવારમાં રહેલી એકતા જ માણસને આત્મવિશ્વાસ પૂરો પાડે છે..

પરંતુ અત્યારે એક પતિએ તેની પત્નીને ડગલેને પગલે સાથ સહકાર આપવાને બદલે તેની પત્નીને તે સુવાવડના સમયે પણ ઢોર મારવા લાગ્યો હતો. આ ઘટના ગહન નગર વિસ્તાર પાસે આવેલી ઓપેરા કોલોનીનો છે. આ કોલોનીમાં ચંદ્રકાંત નામનો વ્યક્તિ તેની પત્ની દીક્ષા સાથે જીવન ગુજારતો હતો..

ચંદ્રકાંતની લોકડાઉન પછીથી નોકરી છૂટી જતા તે તેના મિત્ર સાથે અવળા રવાડે ચડી ગયો અને દારૂના વ્યસનમાં સપડાઈ ગયો હતો. આ વ્યસનમાંથી એટલો બધો અંદર ઘુસી ગયો કે તે પરિવાર માટે કાળ સમાન સાબિત થઈ ગયો હતો. તે અવાર નવાર દારૂનો નશો કરીને ઘરે આવતો અને તેની પત્ની સાથે લડાઈ ઝઘડો કરવા લાગતો હતો..

તેની પત્ની દીક્ષા આ બધી બાબતોને સહન કરતી હતી, તે વિચારતી કે જો તે પોતાના પિયર ચાલી જશે તો તેમનું લગ્નજીવન બરબાદ થઈ જશે. એટલા માટે તે ચૂપચાપ આ બધી બાબતો સહન કરતી હતી અને તેના પતિને વારંવાર સમજાવવાની કોશિશ કરતી હતી. પરંતુ ચંદ્રકાંત કોઈ પણ કાલે સમજાવવા માટે તૈયાર હતો નહીં..

જ્યારે દીક્ષાનો સુવાવડનો સમય આપ્યો ત્યારે તે પોતાને ઘરે જ આરામ કરતી હતી. ત્યારે દારૂડિયો પતિ સાંજના સમયે ઘરે આવતો અને તેની પત્નીને ઢોર મારવા લાગતો હતો. તેમની કોલોનીમાં આસપાસ રહેતા અન્ય પડોશીઓ પણ રોજબરોજ રહસ્ય જોતા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તેમની પણ આંતરડી ધ્રુજી ઉઠતી હતી..

પરંતુ તેઓ અન્ય કોઈ વ્યક્તિના મામલામાં પડવા માંગતા હતા નહીં, પરંતુ એક દિવસ જ્યારે ચંદ્રકાંતની બાજુમાં રહેતી બીનલ નામની મહિલાથી રહેવાયું નહીં ત્યારે તેણે ચંદ્રકાંતના ઘરે જઈને ચંદ્રકાંતને સમજાવવાની કોશિશ કરી હતી. બીનલે તેની સાથે અન્ય પડોશીઓને પણ બોલાવ્યા અને ચંદ્રકાંતને સમજાવીને સીધો દૂર કરવા માટે કામગીરી હાથ ધરી લીધી હતી…

એક બાજુ બિચારી દીક્ષા રડી રડીને બેહાલ થઈ ગઈ હતી. કારણ કે તેનો પતિ તેને રોજબરોજ એટલો બધો ઢોર મારતો હતો કે, જેની ન પૂછો વાત આ ઘટનાને લઇ આસપાસના પડોશી હોય એક દિવસ ચંદ્રકાંતને પકડી પાડ્યો અને તેની સાથે એવું કરી નાખ્યું કે, ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો આંખો ફાડીને જોતા રહી ગયા હતા..

આસપાસમાં રહેતી તમામ મહિલાઓએ ભેગા મળીને ચંદ્રકાંતને માર માર્યો હતો અને કહ્યું હતું કે જો આજ પછી ક્યારેય પણ તેણે તેની પત્ની ઉપર હાથ ઉપાડ્યો છે તો સૌ મહિલાઓ તેને જાહેરમાં બહાર લાવીને બદનામ કરી નાખશે, પોતાની બદનામીનો ડર હોવાને કારણે ચંદ્રકાન્તે કસમ ખાધી હતી કે હવે ક્યારે પણ તે તેની પત્ની સાથે લડાઈ ઝઘડો કરશે નહીં..

આ ઉપરાંત દારૂની ખોટું વ્યસન પણ છોડી દેશે અને હકીકતમાં ચંદ્રકાન્ત એક દિવસ બાદ આ વ્યસન મૂકી દીધું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના માથા ધ્રજી ગયા હતા કે, ચંદ્રકાંતને કોલોની માં રહેતી મહિલાનો એ સુધારી નાખ્યો છે. એ બદલ સૌ કોઈ લોકો બિનલ બેન તેમજ તેમની સાથે રહેલી અન્ય મહિલાઓનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *