Breaking News

દારૂડિયા બાપે નશો કરી પોતાની જ દીકરીને દુષ્કર્મની ભોગ બનાવી, દીકરીથી સહન ન થતા કરી લીધો આપઘાત, રુંવાટા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

બાપ-દીકરીનો પ્રેમ કઈક અલગ જ હોઈ છે, દીકરી તેના પિતાને ખુબ જ પ્રેમ કરે છે અને પિતા પણ તેની લાડકી દીકરીને દરેક લાડ લડાવે છે. પરતું આજકાલના સમયમાં ક્યાંક ને ક્યાંકથી એવા મામલાઓ સામે આવવા લાગ્યા છે કે જેને જોતા જ બાપ-દીકરીના સબંધ શરમમાં મુકાઈ જતા હોઈ છે. ખરેખર આવા ચોંકાવનારા બનાવોને કારણે સમાજમાં માહોલ બગડતો જાય છે..

હાલ ઉત્તર પ્રદેશના બાંદામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો બન્યો છે. અહી એક દારૂડિયા બાપે તેની સગી દીકરીને રૂમમાં બંધ કરીને ન કરવાના કામો કરી નાખ્યા છે, જેના કારણે સૌ કોઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે, સૌ કોઈ લોકો આ નરાધમ બાપને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

હકીકતમાં એક પરિવારનો મોભી અને દીકરીનો બાપ રોજ રોજ સાંજે નશામાં ધુત થઈને ઘરે આવતો અને ન કરવાના કામો કરી બેસતો હતો, ક્યારેક જોર જોરથી ગાળો બોલતો તો ક્યારેક શરમજનક દેખાવ કરવા લાગતો અને હવે તો તેણે તમામ હદોને વટાવી દિધિ છે.  એક પિતાએ પોતાની સગી દીકરી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે.

અને આ દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત પણ કરી લીધો છે. આ મામલો બાંદા જિલ્લાના માર્કા પોલીસ સ્ટેશન વિસ્તાર રેંજમાંથી સામે આવ્યો છે. એક દિવસ બાપ નશો કરીને ઘરે આવ્યો અને તેની દીકરી સાથે ખરાબ હરકતો કરવા લાગ્યો હતો. દીકરી કશું સમજે અને નાં કહે એ પહેલા જ તે તેની દીકરીને રૂમમાં ખેચીને લઈ ગયો..

અને ત્યાં તેને રૂમનો દરવાજો બંધ કરીને તેની સગી દીકરી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આવા નરાધમની આ વાતો જાણતા જ આમારા પણ રુંવાટા બેઠા થઈ ગયા હતા. હકીકતમાં બહેનો અને દીકરીઓને રોમિયો-લફંગાઓની સાથે સાથે હવે નજીકના વ્યક્તિઓથી પણ ડર લાગવા લાગ્યો છે..

કારણ કે છેલ્લા 6 મહિનામાં આવા ઘણા બનાવો બની ચુક્યા છે. જ્યારે આ નરાધમ બાપ ન કરવાના કામો કરતો હતો ત્યારે તેની દીકરી ચીસો પાડતી રહી અને ત્યાં બહાર હાજર અન્ય બહેને પણ તેનો વિરોધ કર્યો હતો પરંતુ નશામાં ધૂત પિતાએ કોઈની વાત સાંભળી નહી.. આ ઘટનાથી દીકરી ખુબ જ દુઃખી થઈ ગઈ હતી અને તે આ દુખને સહન ન કરી સકતા તેણે ખુબ જ મોટું પગલું ભરી લીધું છે..

આ દીકરીએ રૂમમાં જઈને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. દીકરીના મોત બાદ તેની બહેને તેના પિતા સામે દારૂના નશામાં તેના પર .દુ.ષ્ક.ર્મ.નો કેસ દાખલ કર્યો છે. ઘટના બાદ વિસ્તારમાં સનસનાટીનો માહોલ છવાયો છે. લોકો આશ્ચર્યમાં છે કે, આખરે એક સગા બાપે આવું શું કામ કર્યું હશે..?

આ બનાવ અંગે મૃતક યુવતીની બહેને આરોપી પિતા સામે લેખિત ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકની બહેનની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ આરોપી પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *