Breaking News

દરિયાના મોજા સાથે જોવા મળ્યો આ અદ્ભુત સાપ, વિડીયો પરથી નજર નહી હટે તમારી…. જુવો…!

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડિયો અને ફોટાઓ વાયરલ થતા હોય છે. એવામાં કેટલાક વિડીયો જોઈને વિડિયો જોનાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખૂબ જ સક્રિય હોય છે. લોકો આવા વીડિયો મળતા પોતાના મિત્રો તેમજ સગાસંબંધી ઓ સાથે share કરે છે…

હાલના સમયમાં સૌને આશ્ચર્ય પમાડે તેવું એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વિશાળ સાપ સમુદ્રના મોજાં સાથે રમત કરી રહ્યો છે.. આ વીડિયોમાં સાપ સમુદ્રના મોજાં તરફ જતો જોવા મળી રહ્યો છે. પરંતુ સમુદ્રના મોજાં એ સાપને પાછો ધકેલી દે છે..

પરંતુ આ સાપ હાર માનવા માટે તૈયાર થતો નથી અને તે ફરિવાર હિંમત જૂટાવીને મોઢા તરફ આગળ વધવા લાગે છે. સાપ ની આ હરકત કોઈ વ્યક્તિએ કૅમેરામાં કેદ કરી લીધી છે. અને આ વિડીયો હવે ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો સાપની આ સમુદ્રના મોજાં સાથે રમત ના વિડીયો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે..

આ ઉપરાંત ઘણા યુઝર એ આ વિડીયો પર વેચનારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝર પ્રતિક્રિયા આપતાં કહે છે કે સતત મહેનત થી આ સાપ જલ્દી જ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશે. કેટલાક લોકોએ  પહેલીવાર આ રીતે પાણીમાં રમત કરતો જોયો હશે આવા જ એક યૂઝરે લખ્યું છે કે તેણે પહેલીવાર સાપને પાણી માં આવી રીતે રમતા જોયો છે.

આ ઉપરાંત એક અન્ય યુઝરે પોતાનો આશ્ચર્ય વ્યક્ત કરતાં લખ્યું છે કે સાથે ખૂબ જ ખતરનાક હોય છે. ખરેખર આટલી નજીક રહીને કોણ વીડિયો બનાવી શકે છે??? આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયોમાં વિવિધ પ્રકારના ઇમોજીઓ દ્વારા પ્રતિક્રિયાઓ દર્શાવી રહ્યા છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વિડીયો instagram ના એક royal_pythons_ નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. શેર કર્યાં થોડાક જ સમયમાં આ વિડીયો હજરો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *