Breaking News

દર મહીને વાપરવા માટે 30 હજાર રૂપિયા માંગતી પત્ની ઉપર શંકા જતા પતિએ તપાસ કરી, જાહેરમાં જ એવું કરતા જોઈ લીધી કે ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા..!

જે લોકોને પરિસ્થિતિને અનુરૂપ જીવન જીવતા આવડતું નથી, તેઓને એકની એક દિવસ જરૂર પછતાવું પડતું હોય છે. પરંતુ જે લોકો દરેક પરિસ્થિતિ અને સમજે છે, અને કેવી પરિસ્થિતિમાં કેવું જીવન જીવવું જોઈએ અને કેવી રીતે દરેક લોકો સાથે વર્તન કરવું જોઈએ તે જાણે છે, તેઓ ક્યારે પણ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતા નથી..

અત્યારે એક મહિલા તેને સાસરે ગયા બાદ એવી રીતે વર્તન કરવા લાગી હતી કે, જાણે તે અબજોપતિની દીકરી હોય અને સહેજ પણ સારી મળી ચીજ વસ્તુઓ ચલાવી લેવામાં માનતી ન હોય. એવી મહિલા એ બિચારા એક સામાન્ય પરિવારને રોડે ચડાવી દીધો હતો, આ ઘટનાને સમાજના દરેક લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે..

કારણ કે, સમાજમાં જ ઘણા બધા લોકો આ પ્રકારની પરિસ્થિતિ ઓનો ભોગ બની રહ્યા છે, અને બિચારા ખૂબ જ પીડાતા હોય છે. આવા સમયે તેઓ કોઈને કહી પણ શકતા હોતા નથી, હાલ આ ઘટનાએ ભલભલા લોકોના ડોળા ફડાવી દીધા છે, ચોંકાવનારો આ બનાવો રાધા ક્રિષ્ના સોસાયટીમાં રહેતા મૌલિકભાઈના ઘરેથી સામે આવ્યો છે..

એ મૌલિકભાઈ નામના વ્યક્તિ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે, તેમના લગ્ન થયા તેના ત્રણ વર્ષ સુધી ચુક્યા હતા. તેઓના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં અંજુ નામની મહિલા સાથે થયા હતા, અંજુનો પરિવાર આર્થિક પરિસ્થિતિઓનો ભોગ બની ગયો હતો. મૌલિક ખૂબ જ સારી નોકરી ધરાવતો હોવાને કારણે અંજુના માતા-પિતાને રહેવા તેમજ ખાવા પીવા માટેના પૈસા પણ મૌલિક પુરા પાડતો હતો..

જ્યારે બીજી બાજુ સાસરે આવ્યા બાદ અંજુ આટલી બધી બદલાઈ ચૂકી હતી કે, પરિવારની પરિસ્થિતિ સમજવાની બદલે તે તેના પતિ પાસે દર મહિને વાપરવા માટે 30 હજાર રૂપિયા માંગવા લાગી હતી. શરૂઆતના થોડા સમયમાં તો મૌલિકે તેની પત્નીની ઈચ્છાઓ પૂરી કરી પરંતુ રોજબરોજ તેની માંગણી અને મોજશોખ ખૂબ જ વધતા જતા હતા..

જે પરિવારની સ્થિતિ પ્રમાણે અનુકૂળ ન હોવાને કારણે મૌલિકે તેની પત્ની અંજુને સમજાવી હતી કે, આ સમયની અંદર રૂપિયાની બચત કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આવનારો સમય ખૂબ જ વિકટ પણ સાબિત થઈ શકે છે, જો આપણી પાસે બચાવેલી મૂડી હશે તો એ સમયે આપણને કામ આવશે પરંતુ અંજુ રોજબરોજ ફેશન અને મોજશોખ કરવા લાગી હતી..

તે સવારના સમયે ઘરેથી નીકળી જતી અને રાતના સમયે પરત આવતી હતી, ઘણી બધી વાતો હતી તેની સહેલીઓની સાથે હરી ફરી રહી છે, તેવું કહીને રાત્રે પણ ઘરે ન આવતી હતી. અંજુનું આવું વર્તન જોઈને મૌલિકના માતા પિતા પણ ખૂબ જ ચિંતામાં હતા કારણ કે સમાજના લોકો વાંચી તો કરવા લાગ્યા હતા કે, અંજુ અજાણ્યા વ્યક્તિઓની સાથે હરી ફરી રહી છે..

એક વહુ તરીકે તેનામાં શરમ નામનો કોઈપણ ગુણ નથી, આવી બધી વાતો સાંભળીને મૌલિકના માતા પિતા ખૂબ જ દુઃખી થયા હતા, મૌલિકને પણ હવે તેની પત્ની ઉપર શંકા જવા લાગી હતી કે તે દર મહિને આટલા બધા રૂપિયાની માંગણી કરીને એટલા બધા રૂપિયા અને મહોત્સવ તરીકે કેવી રીતે વેડફી રહી છે..

તેને આ ઘટનાને લઈને તપાસ કરવાનું નક્કી કર્યું હતું અને એક દિવસ સવારના સમયે તેણે પોતાની નોકરી પર રજા રાખી અંજુની પાછળ પાછળ જવાની કોશિશ કરી ત્યારે તેને ખબર પડી કે, અંજુ તેમની સોસાયટીમાં રહેતા એક અજાણ્યા યુવકની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. આ યુવક અંજુને જુદી-જુદી રીતે પૈસાની માંગણી કરતો હતો..

અને અંજુ તેની માંગણીઓને પૂરી કરવા તેના પતિ પાસેથી પૈસા લઈ લેતી અને ત્યારબાદ તે તેના પ્રેમીને આ રૂપિયા આપતી હતી, બિચારો મૌલિક તેનું ઘર ચલાવવાની સાથે સાથે તેની પત્નીના માતા-પિતાનું પણ જીવન ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો. જ્યારે તેની પત્નીના શોખ પણ પૂરા કરતો હતો..

પરંતુ જોઈએ તેના પતિની કોઈ પણ પ્રકારની કદર કરી નહીં અને જાહેરમાં જ તેના પ્રેમીની સાથે તે હાથમાં હાથ નાખીને રખડી રહી હતી, જ્યારે આ દ્રશ્ય મૌલિકે તેની નજર સામે જોયું ત્યારે તેની ઈજ્જત આબરૂના તો ધજાગરા થઈ જવા પામ્યા હતા, તે મનોમન ખૂબ જ મુંજાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે ત્યાં આવનારું જીવન કેવી રીતે જીવશે..

તે આ મહિલાની સાથે એક પણ ક્ષણ વિતાવવા માંગતો નથી, કારણ કે જે મહિલા તેને સાથે ખોટું બોલીને અન્ય કોઈ યુવકની સાથે રંગરેલીયા મનાવી રહી હોય એવી મહિલાઓ સાથે તે ક્યારેય પણ રહી શકશે નહીં, આ ઘટનાએ પરિવારને ખૂબ જ ચમકાવી દીધો હતો..

મૌલિકે તેની પત્નીની એકલ ઠેકાણે લાવવા માટે તેની સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેણે મૌલિક તેમજ તેના પરિવારની સાથે છેતરપિંડી કરીને રૂપિયા લઈ જઈ તેના પ્રેમીને આપી દીધા છે. આ ઘટના હવે કાયદાકીય પગલાઓમાં ફેરવાઈ ચૂકી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પાડોશીના ઘરે થેપલા-ખીર જમતા જ થયું એવું કે એક સાથે 4 લોકોના જીવ ખેંચાઈ ગયા, સોસાયટીના લોકોને મોઢે ફીણ આવી ગયા..!

રોજબરોજના સમાચાર વાંચતાની સાથે જ આપણે વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ કે કેટલાક લોકો માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *