Breaking News

ઘઉં દળવાની ઘંટી ચલાવતી મહિલા અજાણ્યા યુવકોને ઘંટીની પાછળના ઓરડામાંથી એક ડબ્બો આપતી, કારીગરે ડબ્બો ખોલતા મળ્યું એવું કે ભાગવું પડ્યું..!

દરેક વિસ્તારની અંદર અનાજ દળવા માટેની ઘંટી આવેલી હોય છે, આ ઘંટી ઉપર મહિલાઓ અનાજ દળાવવા માટે જાય છે. પરંતુ અત્યારે એક વિસ્તારમાં આવેલી અનાજ દળવાની ઘંટી ઉપરથી એક અતિશય ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, આ બનાવને જાણ્યા બાદ ઘંટી ઉપર દળાવવા આવેલી મહિલાઓ પણ દળવાનો ડબ્બો લઈને ત્યાંથી ભાગવા લાગી હતી..

તો બીજી બાજુ આ ઘંટીની અંદર કામકાજ કરનારો કારીગર તો ઉભા રોડે દોડવા લાગ્યો હતો. આ ઘટનાને જાણીને દરેક લોકોની અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી, કારણ કે આ ઘંટી ચલાવનારી એક મહિલા એવા કારનામાં ચલાવતી હતી કે, જેના વિશે કોઈ વ્યક્તિએ ક્યારેય વિચાર પણ કર્યો નહીં હોય..

સામાન્ય રીતે આ મહિલા અનાજ દળવાની ઘંટીનું સંચાલન કરતી અને કારીગરો પાસે ઘંટી ઉપર કામકાજ કરાવતી હતી, આ ઘંટી ઉપર મોટાભાગે અનાજ દળાવવા માટે મહિલાઓ આવી પહોંચતી હતી. પરંતુ ઘણી બધી વાર કેટલાક અજાણ્યા યુવક પણ આવી પહોંચતા અને ત્યાં આવીને તેઓ માત્ર એટલું જ કહેતા કે તેમને દળેલો ડબ્બો જોઈએ છે..

આ શબ્દો સાંભળીને અનાજ દળવાની ઘંટી ચલાવતી ચંદ્રિકા નામની માથાભારે મહિલા અનાજ દળવાની ઘંટીના પાછળના ભાગે આવેલા ઓરડામાં જતી અને ત્યાંથી એક પેટીપેક ડબ્બો કાઢીને આ યુવકને આપી દેતી હતી, એક દિવસની અંદર અંદાજે ત્રણથી ચાર યુવકો અહીં દળેલો ડબ્બો લેવા માટે આવતા હતા..

અને આ મહિલા વારાફરતી એક-એક નવો ડબ્બો પાછળના ઓરડામાંથી કાઢીને આ યુવકોને આપી દેતી હતી, અનાજ દળવાની ઘંટીની અંદર કામ કરતા અશ્વિન નામના આ કારીગરને ખૂબ જ અજુગતું લાગતું હતું કે, આ ડબ્બાની અંદર એવું તો શું હશે કે, રોજબરોજ જુદા જુદા અજાણ્યા યુવકો અહીં આવીને દળેલો ડબ્બો આપો આટલું જ કહે છે..

અને આ મહિલા ઊભી થઈને કોઈપણ વાતની પૂછપરછ કર્યા વગર પાછળના ઓરડામાંથી એક ડબ્બો લાવીને આ યુવકોને આપી દેતી હતી, એક દિવસ ચંદ્રિકાબેનની ગેરહાજરીમાં આ યુવકે પાછળના ઓરડામાં ગયો અને ત્યાં બારીમાંથી પ્રવેશ કર્યા બાદ આ ડબ્બાને ખોલીને જ્યારે જોવાની કોશિશ કરી કે ડબ્બાની અંદર એવું તો શું છે કે રોજબરોજા ડબ્બાને લેવા માટે ઘણા બધા લોકો દળવાની ઘંટી સુધી પહોંચી જાય છે..

આ ડબ્બાને ખોલ્યો ત્યારે અંદરથી એવા અદ્રશ્ય દેખાયા કે, અશ્વિન તો ઘંટી મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. તેણે જ્યારે આ ડબ્બો ખોલ્યો ત્યારે અંદરથી વિદેશી દારૂના બાટલા મળી આવ્યા હતા. એક ડબ્બાની અંદર અંદાજે ત્રણથી ચાર બોટલને મૂકી દેવામાં આવતી હતી, આવા કુલ 100 થી 150 જેટલા ડબ્બા આ ઓરડાની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા..

આ દ્રશ્ય જોઈને તે ખૂબ જ ડરી ગયો અને તેને લાગ્યું કે, જો આ જગ્યા ઉપર પોલીસની ટીમ છાપો મારશે તો અશ્વિન પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે કારણ કે, તે ક્યારેય પણ આ ઘટના વિશે જાણતો હતો નહીં, તે માત્ર ઈમાનદારીનું કામકાજ કરીને પૈસા કમાતો હતો પરંતુ તે ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર પણ ફસાઈ શકે છે..

એટલા માટે તે આ ઘંટી મૂકીને તાત્કાલિક ધોરણે ભાગવા લાગ્યો હતો, અને દોડતો દોડતો પોલીસ સ્ટેશનની હાજર થયો અને તેણે જણાવી દીધું કે તે જે ઘંટી ની અંદર કારીગર તરીકેનું કામકાજ કરતો હતો. તે ઘંટીની માલિક મહિલા ઘંટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહી છે, આ મહિલાને પકડી પાડવી ખૂબ જ જરૂરી છે..

કારણ કે, અહીં રોજબરોજ ચારથી પાંચ યુવકો એક ડબ્બો લેવા માટે આવે છે. આ ડબ્બાની અંદર અંદાજે ત્રણથી ચાર વિદેશી દારૂના બાટલા ગોઠવવામાં આવ્યા હતા, અને આવા 100 થી 150 જેટલા ડબાઓ આ ઓરડાની અંદર પડેલા છે, અશ્વિન નામના આ કારીગરની બાતમીને અનુસાર પોલીસે પહેલા તો પ્રાથમિક માહિતી મેળવી અને ત્યારબાદ ઘંટીની રેકી કરીને અહીં છાપો મારવામાં આવ્યો હતો..

અને ચંદ્રિકાને પકડી પાડવામાં આવી છે, આ સમય દરમિયાન અનાજ દળવાની ઘંટીએ દળાવવા માટે આવેલી ઘણી બધી મહિલાઓ પણ પોતાનો ડબ્બો લઈને ત્યાંથી ભાગવા લાગી હતી કારણ કે, અહીં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે અનાજ દળાવવા માટે આસપાસના વિસ્તારમાંથી આવતી મહિલાઓ પણ ખૂબ જ ચોકી ગઈ હતી..

તેમનું કહેવું હતું કે ચંદ્રિકાના સ્વભાવ ઉપરથી કોઈપણ વ્યક્તિ કહી ન શકે કે, ચંદ્રિકા આવા કારણો ચલાવી રહી છે. અને અઢળક રૂપિયા કમાય છે, ચંદ્રિકા દરેક મહિલા સાથે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન કરતી અને ખૂબ જ સારા સ્વભાવની મહિલા હતી. પરંતુ તેણે જ પાછળથી ખૂબ જ મોટું ભોપાળુ સામે લાવી દીધું હતું. આ પ્રકારના બનાવો જ્યારે આપણી નજર સામેથી પસાર થાય છે, ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *