દાદી સાથે ખેતરમાં કામ કરવા ગયેલી માસુમ દીકરીને વાઘ આવીને ઉપાડી ગયો, જંગલમાં જઈને ગામના લોકોએ જોયું તો…!!!

આપણે જાણીએ છીએ કે આજકાલ પ્રાણીઓ પણ લોકો પર હુમલો કરીને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર મૂંગા પ્રાણીઓને કારણે પણ ઘણી બધી ચોકાવનારા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો ખૂબ જ દર્દના બન્યો હતો.

મધ્ય પ્રદેશમાં શહડોલ જિલ્લામાં આ ઘટના બની હતી. પરિવારની એક માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના જીવ ગુમાવવાનું કારણ જાણીને દરેક લોકો ચોકી ગયા હતા અને પરિવાર સાથે આવી કરુણ ઘટના બની જતા ગામના લોકો પણ શોકમાં હતા. આ ઘટના શહડોલ જિલ્લામાં આવેલા જયસિંહનગરમાં બની છે.

આ નગરમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં દાદી તેમજ તેમના દીકરો અને વહુ અને તેમના ત્રણ સંતાનો રહેતા હતા. ત્રણ સંતાનમાં બે દીકરીઓ અને દીકરો હતા. જેમાં વચલી દીકરીનું નામ પૂનમ હતું. પૂનમ ચોથા ધોરણમાં ભણતી હતી. પૂનમને એક મોટી બહેન અનેક નાનો ભાઈ હતો. પરિવાર પાસે બે થી ત્રણ એકર જેટલી જમીન હતી.

જે આ જમીનમાં ડાંગરનું વાવેતર દર વર્ષે કરીને તેઓ ખૂબ જ સારી એવી કમાણી કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પૂનમ તેમની દાદી સાથે ડાંગરની વાવણી કરી હોવાને કારણે ડાંગર કાપવા માટે ખેતરે ગઈ હતી બંને દાદી અને પૌત્રી ડાંગર કાપી રહ્યા હતા તે સમયે પૂનમ દાદીથી બે ત્રણ મીટર દૂર ડાંગર કાપતી હતી.

તે સમયે અચાનક જ દાદીને પૂનમનો અવાજ સંભળાયો હતો ચીઝ નો અવાજ સંભળાતા દાદી ને લાગ્યું કે પૂનમને હાથમાં દાતરડું વાગી ગયું હશે પરંતુ દાદીએ પુનમને અવાજ કર્યો પૂનમે કોઈ પણ જવાબ આપ્યો નહીં જેથી દાદીઓ પુનમ પાસે ગયા ત્યારે તેમણે જોયું તો માનવભક્ષી ભાગ પૂનમને પોતાના મોમાં લઈને ઢસડીને જઈ રહ્યો હતો.

ગાડી આ જોતા જ ડરી ગઈ હતી અને તેના પગ પણ ધ્રુજવા લાગ્યા હતા જેને કારણે દાદીએ બુમાબૂમ કરીને તેના આસપાસના ખેતરમાં ડાંગ કાપતા ગામના લોકોને ભેગા કર્યા હતા. દરેક ગામના લોકો જંગલમાં ગયા હતા તે સમયે પૂનમના વૃદ્ધે જંગલમાંથી મળી આવ્યો હતો અને તેની આસપાસ વાઘ જોવા મળી રહ્યો નહોતો.

પરિવાર ની દીકરીએ પોતાનો ખૂબ જ કરોડ રીતે જીવ ગુમાવ્યું હતું આ ઘટનાની જાણ તેના માતા-પિતાને થતા તે ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા એક દીકરીએ પોતાના પરિવારની મદદ કરવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને એક મૂંગા પ્રાણીની દીકરીનું માસુમ દિકરીનો જીવ લીધો હતો.

આ ઘટનાની જાણ તરત જ જંગલ વિસ્તારના પોલીસને કરવામાં આવી હતી પોલીસ પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી એક માસુમ દિકરી નો જીવ જતા તેની દાદી આ આખા સહન કરી શકી ન હતી પોતાની સાથે કામ કરવા લઈ ગયેલી દાદીને શું ખબર હતી કે પોતાની પુત્રી સાથે આવી ઘટના બની જશે આ વાગે ગામના ઘણા બધા વ્યક્તિઓ પર પણ પહેલા થોડા સમય પહેલા હુમલો કર્યો હતો અને આ આ સમયે એ આ દીકરી વાઘની ઝાપટમાં આવી ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment