Breaking News

દાદાની પેટીમાંથી નીકળેલા ગોદડા વચ્ચેથી મળી એવી વસ્તુ કે જોતા જ પરિવાર કરોડપતિ બની ગયો, જતી જિંદગીએ દાદા ચમત્કાર કરી દીધો..!

પહેલાના સમયમાં જ્યારે કબાટ કે તિજોરી જેવી ચીજ વસ્તુની વ્યવસ્થા હતી નહીં, ત્યારે ઘરમાં રહેલી લાકડાની પેટીમાં જ ઘણી બધી ચીજ વસ્તુઓને સંગ્રહ કરવામાં આવતો હતો. કીમતી ચીજવસ્તુ હોય કે અન્ય કોઈ મામુલી ચીજ વસ્તુ હોય દરેક વસ્તુઓને એક જ સાથે રાખવામાં આવતી હતી..

અને એ વખતે ચોર-લૂંટારાઓનો પણ ભારે ત્રાસ હોવાને કારણે હંમેશા પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી જતો હતો. અત્યારે એક દાદાએ તેની જૂની પુરાણી પેટીમાંથી એવી ચીજ વસ્તુઓ કાઢી હતી કે, તે જોતા ની સાથે જ પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો..

આ ઘટના નમીયાણા ગામની છે. આ ગામમાં સતુરાજ નામના દાદા છેલ્લા ઘણા વર્ષોથી પથારીવશ જીવન જીવે છે. તેઓને ગંભીર ડાયાબિટીસનો રોગ હતો. આ રોગથી તેઓ ઘણા સમયથી પીડાતા હતા અને હવે તેમના જીવનના અંતિમ સમય ચાલી રહ્યા હોય તેવું લાગતું હતું..

એ વખતે દાદાએ તેમના બંને દીકરાને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું કે, આ મારા પેટીની ચાવી છે. તમે આ પેટી ખોલો અને તેની અંદરથી ઘણી બધી ચીજ વસ્તુઓ મળી આવશે, દાદાની પાસેથી પેટીની ચાવી લઈને બંને દીકરાઓએ આ પેટી ખોલી હતી અને અંદરથી જુના પુરાણા ગોદડા પણ મળી આવ્યા હતા..

આ ગોદડાની ઘડીઓ ખોલતાની સાથે જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી હતી, તે જોતાં જ સૌ કોઈ લોકોમાં ખુશીના બણગાવો ફૂટવા લાગ્યા હતા. આ ગોદડાની વચ્ચેથી તેમની ખૂબ જ જૂની જમીનનો દસ્તાવેજ મળી આવ્યો હતો. જ્યારે આ દસ્તાવેજ વિશે દાદા ને પૂછવામાં આવ્યું ત્યારે દાદાએ જણાવ્યું કે, આ જમીન તેમના પરદાદાએ તેમને આપી હતી..

આ જમીન અત્યારે હાઇવેની નજીક ખૂબ જ વધારે કિંમતની જમીન છે. જો આ જમીનની જાણકારી હું તમને પહેલેથી આપીશ તો તમે તમારા જીવનમાં અન્ય કોઈ વ્યવસાય ચલાવીને આગળ વધી શકશો નહીં, એટલા માટે તેઓએ આ વાત કોઈને કહી હતી નહી. આ જમીન અત્યારે સાવ વેર વેરાન પડી છે..

પરંતુ તેની કિંમત અત્યારે આસમાનની ઊંચાઈઓને અડકી ગઈ છે. એટલા માટે તેઓને આ જમીનનું કોઈ પણ ટેન્શન હતું નહીં, હવે આ જમીન તેઓ તેમના બંને દીકરાને સરખે ભાગે વહેંચી દેવા માંગે છે. બસ આ સાંભળતાની સાથે તેમના બંને દીકરાની પત્નીઓના પણ મનમાં લડડું ફૂટવા લાગ્યા હતા કે, હવે તેઓ ટૂંક સમયની અંદર જ કરોડપતિ બનવા જઈ રહ્યા છે..

હાઈવે ટચ એક સાથે 37 વીઘા જમીનનું આવડો મોટો કટકો બંને સરખા ભાગે વહેંચી દેવામાં આવ્યો હતો. જતી જિંદગીએ દાદાએ આ પરિવારની અંદર એવો ચમત્કાર કરી દીધો કે, ગરીબ પરિવાર જોત જોતામાં બે પાંદડે થઈ ગયો હતો. તેમના બંને દીકરા જુદી-જુદી જગ્યાએ નોકરી કરતા હતા..

અને આ જમીનના તેઓ માલિક બનવા જઈ રહ્યા છે, તેવું વિચારતાની સાથે જ હવે તેઓ આવનારા સમયમાં આ જમીનમાંથી કેવી રીતે પરિવારમાં સુખ શાંતિ લાવી શકશે તેવો વિચારવા લાગ્યા હતા. આવી ઘટનાઓ દરેક વ્યક્તિની સાથે બનતી નથી. ખૂબ જ ઓછા નસીબદાર વ્યક્તિઓ હોય છે કે, જેને તેમના વડીલો તરફથી આટલી મોટી ભેટ મળે છે..

પહેલાના સમયમાં વડીલો દિવસ રાત મહેનત કરીને તેમના આવનારી પેઢીને ઉજવળ ભવિષ્ય દેખાડવા માટે ઘણું બધું માઠું પણ સહન કરતા હતા. પરંતુ અત્યારે ઘણા બધા દીકરા કે દીકરીઓ તેમના વડીલોને સારી રીતે સાચવણી કરવાની બદલે ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દેતા હોય છે..

જે બાબત બિલકુલ ખોટી છે, હંમેશા વડીલ માતા પિતાને સારી રીતે સાચવવા જોઈએ કારણકે અત્યારના સમયમાં આપણે જે કંઈ પણ છીએ અને જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, તેનો તમામ શ્રેય આપણા વડીલ માતા પિતાને જતો હોય છે. આ ઘટના ખુબ જ અનોખી અને એકદમ નવીન લાગી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *