Breaking News

દાદાને સપનું આવ્યું કે, “ખેતરમાં કુવા પાસે તમારા પરિવારનું સુખ છુપાયેલું છે” પરિવાર કુવા પાસે પહોચ્યો અને પછી તો થયું એવું કે બધાના કાળજા ફાટી ગયા..!

અમુક વખત એવી ઘટનાઓ પણ બની જાય છે કે, જે સમગ્ર પરિવારને દોડતા કરી દેતી હોય છે. અત્યારે એક વડીલ દાદાને મળતી વખતે અચાનક જ એક સપનું આવી ગયું હતું અને એ સપનાને તેઓ અંતિમ શબ્દોમાં તેમના પરિવારજનોની સમક્ષ રજુ કરી દીધું હતું. સૂર્યનાથ દાદાએ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા..

તેમનું શરીર પણ સાવ ખોખલું થઈ ગયું હતું અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એ દરમિયાન ડોક્ટરે પણ જણાવી દીધું કે, હવે આ દાદા માત્ર થોડો દિવસ જ જીવી શકવાના છે. એક દિવસ અચાનક જ રાતના સમયે દાદાની તબિયત ખૂબ જ બગડી ગઈ અને સવારે જાગ્યા ત્યાં તો તેમણે તેમના મોટા દીકરા ગિરધર અને નાના દીકરા લક્ષ્મણને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે..

મને રાત્રે એક સપનું આવ્યું છે કે, જેમાં મને કેટલાક વ્યક્તિઓ કહી રહ્યા છે કે, તમારા ખેતરમાં કુવા પાસે જ તમારા પરિવારનું સુખ છુપાયેલું છે. આપણા પરિવારમાં હંમેશા કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહે છે. તો કોઈને કોઈ વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે છે. આપણા પરિવારમાં ક્યારેય પણ જોઈએ તેવું સુખ આવ્યું નથી..

પરંતુ મને સ્વપ્નમાં એવું જણાયું છે કે, આપણા ખેતરના કુવા પાસે જ આપણા પરિવારનું સુખ છુપાયેલું છે. બસ આ વાતો સાંભળીને તરત જ લક્ષ્મણભાઈ અને ગિરિધર ભાઈ આ બંને ભાઈઓ તેમના પરિવારની સાથે તરત જ તેમના ખેતરમાં દોડી ગયા હતા. અને ત્યાં તેમના ખેતરમાં કુવા પાસે પહોંચ્યા અને તેઓએ દ્રશ્ય જેવી તે જોઈને સૌ કોઈ લોકોને કાળજા ફાટી ગયા હતા..

ત્યાં કેટલાક મજૂરો પણ હાજર હતા. ત્યાં આસપાસમાં તેઓને અન્ય કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ દેખાઈ નહીં, તેઓ મગજ દોડાવવા લાગ્યા કે દાદાની એવું તો શું સુજ્યું છે કે, તેઓએ અમને આ કુવા પાસે મોકલી આપ્યા છે. ત્યારે તેમના ખેતરમાં કામ કરતા મજૂરો પણ ત્યાં ઉભા ઉભા બોલવા લાગ્યા હતા કે, સૂર્યનાથ દાદાએ તેમને આ કુવા પાસે જ રહેવા માટે જણાવ્યું છે..

ખબર નહીં તેમને આ કૂવો ખૂબ જ વાહલો છે. તરત જ ગીરધર ભાઈને મગજમાં લાઈટ ઝબકી ઊઠી અને તેઓએ કહ્યું કે આપણે કુવાની ફરતે ખોદકામ કરવું જોઈએ કદાચ તેઓએ અહીં કોઈ ચીજ વસ્તુ અને છુપાવી દીધી હશે. ત્યારે કુવાની ફરતે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી એક ઘડો મળી આવ્યો હતો..

અને ઘડાની અંદર સોનાના ઘરેણા પણ મુકેલા હતા, આ ઘડો છેલ્લા ઘણા સમયથી માટીની અંદર દફન હોવાને કારણે ફૂટી ગયો હતો. પરંતુ તેની અંદર રહેલા કીમતી ઘરેણા ખૂબ જ વ્યવસ્થિત હાલતમાં તેમને મળી આવ્યા હતા. જ્યારે તેઓ હોસ્પિટલે પહોંચે ત્યાં સુધીમાં તો સૂર્યનાથ દાદાને મૃત્યુ થઈ ગયું હતું..

તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા પરંતુ હવે પરિવાર મુંજવણમાં મુકાઈ ગયો હતો. તેઓ વિચારમાં પડ્યા કે, સૂર્યનાથ દાદાએ ચોખા શબ્દોમાં કહ્યું હતું કે, કુવા પાસે ખજાનો દાટવામાં આવ્યો છે. તો તેમને ખૂબ જ આસાની પડેત પરંતુ કદાચ તેઓને અંતિમ સમયે તેમના બંને દીકરાની પરખ કરવી હશે કે, બંનેમાંથી કયા દીકરાને મગજ વધારે ચાલે છે..

અને કયો દીકરો આ ખજાનાને શોધીને લાવે છે. એટલા માટે તેઓએ સપનાની વાતચીત કરી હશે. આ ઘટનાએ ચારે કોર ચકચાર ફેલાવી દીધો હતો. તેમના ખેતરના મજૂરો પણ કહી રહ્યા હતા કે, આ ખજાનો સૂર્યનાથ દાદાની પ્રસાદી કહેવાય અને તેના સરખા ભાગે વહેંચણી કરીને પરિવારજનો રાજી ખુશીથી હવે આગળનું જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *