Breaking News

દાદાએ તેના દીકરાને ફોન કર્યો કે, ‘તારી વહુ મારા મોઢામાં મરચા ભરાવીને પ્રોપટીના કાગળીયા પર સહી કરાવે છે’ અને પછી દીકરાએ કર્યું એવું કે…

દરેક પરિવારમાં રોજબરોજ નાની મોટી બાબતોને લઈને બોલાચાલી તો ચાલતી હોય છે, પરંતુ આ તમામ બોલાચાલીને ભૂલાવી દઈને રાજી ખુશીથી જીવન જીવવું તેને સાચી માનવતા કહેવાય છે, અત્યારે અમારે આપણે એકબીજાને વ્યક્તિના મોઢેથી સાંભળતા હોઈએ છીએ કે ફલાણાના પરિવારમાં ખૂબ જ મોટો લડાઈ ઝઘડો થઈ ગયો અને અત્યારે પરિવાર ભાંગી જવા પામ્યો છે..

આપડે જ્યારે જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે, અત્યારે આશુતોષ નામના એક વ્યક્તિના પરિવારમાં કંઈક આવી જ ઘટના બની જવા પામી છે. આશુતોષભાઈ બીના નગર સોસાયટીમાં તેમના ઘરડા મા બાપ અને તેમની પત્ની સાથે રહે છે..

આશુતોષભાઈના પિતા લક્ષ્મણભાઈ તેમજ તેમની માતાના વિમળાબેન છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં આશુતોષભાઈના ઘરે રહે છે. જ્યારે આશુતોષભાઈની પત્ની જયશ્રી એને તેના સાસુ સસરાને સાચવવા ક્યારેય પણ ગમતા હતા નહીં, તે વારંવાર તેની સાસુ સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતી હતી. પરંતુ આ સાસુ સસરા રોજબરોજ તેના દીકરાની વહુની હેરાનગતી સહન કરી રહ્યા હતા..

તેઓ વિચારતા કે, જો તેઓ તેઓ આ વાતની જાણ કરી તેમના દીકરા આશુતોષને કરશે તો કદાચ તેમના દીકરાનું લગ્ન જીવન તૂટી જશે એટલા માટે તેઓએ ક્યારેય આ વાતની જાણકારી કોઈને કહી નહીં, પરંતુ રોજબરોજની આ બધી હેરાનગતિમાં જયશ્રીની હિંમત એટલી બધી વધી ગઈ કે, તે તેના સાસુ સસરાને ઢોર માર મારીને ધમકાવા લાગી હતી અને કહ્યું કે..

તમારે જમીન તેમજ મકાનના કાગળિયા ઉપર સહી કરીને આ તમામ મકાન અને સંપત્તિ મારા નામે કરી દેવી પડશે, નહીં તો હું તમને સાચવીશ નહીં અને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મુકીશ, આશુતોષ ભાઈ સવારના સમયે પોતાના નોકરીએ ચાલ્યા ગયા હતા ત્યારે અચાનક જ બપોરના સમયે લક્ષ્મણભાઈએ તેમના દીકરા આશુતોષને ફોન કરીને કહ્યું કે, તારી વહુ મારા મોઢાની અંદર મરચું ભરાવી દીધું છે..

અને પ્રોપર્ટીના કાગળિયા ઉપર અમારી સહી કરાવી રહી છે, તું જલ્દી ઘરે આવી જજે નહીં તો તારી વહુ અમને જીવવા નહીં દે, આ વાત સાંભળીને તરત જ આશુતોષ ભાઈ નોકરી મૂકીને ઘરે આવવા નીકળી પડ્યા હતા અને ત્યાં આવીને જોયું તો લક્ષ્મણભાઈ તેમજ વિમળાબેનની હાલત ખૂબ જ ખરાબ હતી..

કારણ કે આશુતોષભાઈની પત્ની જયશ્રીએ તેના સાસુ સસરાને ઢોરમાર માર્યા હતા અને તેમાં લક્ષ્મણભાઈના મોઢાની અંદર સુકા મરચાનો પાવડર પણ ભભરાવી દીધો હતો, તેમનું મોઢું આખું લાલ થઈ ગયું હતું. તેમજ લક્ષ્મણભાઈની હાલત પણ ખૂબ જ ગંભીર હતી આશુતોષભાઈ તરત જ તેના માતા-પિતાને દવાખાને લઈ ગયા હતા..

અને ત્યાં સારવાર કરાવીને ઘરે પરત આવ્યા બાદ તેની પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા કે, તે શા માટે મારા મા-બાપને હેરાનગતિ પહોંચાડી રહયા છો, ત્યારે જયશ્રીએ જણાવ્યું કે, હવે તમારી પાસે માત્ર બે રસ્તા રહ્યા છે. તમે તમારા માતા-પિતાની સાથે રહી શકો છો અથવા તો મારે સાથે રહી શકો છો..

પરંતુ આપણે ક્યારેય પણ ભેગા રહી શક્યો નહીં, બસ આ વાત સાંભળીને તરત જ આશુતોષભાઈએ પિત્તો ગુમાવી દીધો હતો અને તેણે તેની પત્ની જયશ્રીને જણાવ્યું કે, તારે આ ઘરની અંદર રહેવું હોય તો રહેજે પરંતુ મારા ઘરડા મા-બાપા ઘરની અંદર જ રહેશે, જો તને અમારી સાથે ન ફાવે તો તું છુટાછેડા આપીને જઈ શકે છે..

જ્યારે વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ગઈ ત્યારે જયશ્રીની અકલ ઠેકાણે આવી ગઈ અને તે માફી માંગવા લાગી હતી જણાવ્યું કે, જો આજ પછી ક્યારેય પણ તેના ઘરડા માતા-પિતાને હેરાનગતિ પહોંચાડવામાં આવશે તો તેઓ સહન કરશે નહીં અને જયશ્રીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશે આ વાતથી જ્યારે કોઈ ચકચાર મચી ગયો હતો અને જયશ્રીના આ કારનામાને લઈને પિયરના લોકો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *