Breaking News

કુરિયર વાળાએ બેલ વગાડ્યો અને દરવાજો ખોલવા ગયેલી મહિલાની સાથે થયું એવું જે જાણીને ભલભલાના હોશ ઉડી જશે.. ચેતજો..!

ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં કેટલાક લોકો અત્યારે સામાન્ય લોકોના જીવને જોખમ સાથે ખેલ ખેલી ન કરવાના કારનામાંઓ કરી બેસે છે. જેને લઇ આસપાસના વિસ્તારોમાં ફફળાટનો માહોલ પણ સર્જાઈ જતો હોય છે. અત્યારે રાજસ્થાનના અજમેરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે..

અહીં 68 વર્ષના રામપ્રસાદભાઈ ગુપ્તા તેમના પરિવાર સાથે રહે છે. મોટાભાગે સવારનો સમય થતાની સાથે જ ઘરના પુરુષો નોકરી ધંધા પર ચાલ્યા જાય છે અને ત્યારબાદ મહિલાઓ ઘરકામ કરી જીવન ગુજરતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં કેટલાક છેતરપિંડી કરનાર લોકો ઘરમાં એકલી રેતી મહિલાઓને લૂંટવા માટે અવનવા કીમીયાવો અપનાવી નાખતા હોય છે..

રાધેશ્યામભાઈની પત્ની શશીબેન ગુપ્તા બપોરના સમયે પોતાના ઘરે હાજર હતી. ત્યારે તેમના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ડોરબેલ વગાડ્યો હતો. તેઓએ જોયું તો બહાર એક કુરિયર વાળો ઉભો હતો. કુરિયર વાળા આ વ્યક્તિએ શશી બેન ને જણાવ્યું કે તમારા માટે એક પાર્સલ આવ્યું છે..

અને આ પાર્સલ માટે તમારે સહી કરવી પડશે. એટલા માટે દરવાજો ખોલ્યો હતો. આ ચોર લૂંટારાએ શશી બેનના ગળામાં અંદાજે 10 થી 15 ગ્રામનો એક સોનાનો ચેન જોઈ લીધો હતો. આ ઉપરાંત કુરિયર વાળાની સાથે અન્ય એક વ્યક્તિ પણ સ્કૂટર લઈને આ સોસાયટીની અંદર હાજર થઈ ગયો હતો..

શશીબેનના ગળામાં સોનાનો ચેન જોઈને આ લૂંટારો ચેનને લૂંટવા માટે ફાફા મારવા લાગ્યો હતો અને શશીબેનની નજર ભંગ કરી તેમના ગળામાંથી આંચકો મારીને ચેન જુપી લીધો હતો અને ત્યારબાદ તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. બિચારા વડીલ વયના શશીબેન આ લૂંટારાની પાછળ પાછળ દોડતા રહ્યા પરંતુ તે તેમની નજર સામે જ રફુચક્કર થઈ ગયો હતો.

આવી ઘણી બધી ઘટનાઓ દિવસ દરમિયાન બનતી હોય છે. જે સામાન્ય વ્યક્તિને વિચારવા પર મજબૂર કરી દે એ પ્રકારની છે. આ ઘટનાની જાણકારી રાધેશ્યામભાઈ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી. પોલીસે પણ કમ્પ્લેન નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી આ બનાવ બન્યા બાદ સોસાયટીમાં ફફડાટ મચી ગયો છે..

તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, ઘરકામ કરતી એકલી મહિલાઓને આ ઘટના જાણીને જેથી જવું જોઈએ અને અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનું પણ ટાળવું જોઈએ. આ ઘટનાએ ભલભલા લોકોને ચોંકાવી દીધા છે. તો આ લુંટારાઓને પકડવા ખુબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *