Breaking News

કોલેજ કરતી જુવાન ભત્રીજીને સુતેલી જોઈ નરાધમ કાકાએ દાનત બગાડીને કર્યું એવું કામ કે જાણીને તમારું પણ લોહી ઉકળી જશે.. વાંચો..!

પરિવારના પવિત્ર સંબંધોને લજવી નાખે એ પ્રકારની એક ઘટના અત્યારે સામે આવી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ આપણે સાંભળીએ ત્યારે વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ કે, આખરે આવનારા સમયની અંદર આપણે કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે, તેના એંધાણ કદાચ અત્યારથી જ દેખાવા લાગ્યા છે..

હાલના સમયમાં કોઈ નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મૂકવો ખૂબ જ અઘરો બની જાય છે. કારણ કે ક્યારે કયો વ્યક્તિ આપણને છેતરપિંડી કરીને તેમજ નુકસાન પહોંચાડીને જતો રહે તેનું નક્કી હોતું નથી. અત્યારે એ ઘરની અંદર રહેતા બે ભાઈઓના સંયુક્ત કુટુંબમાં એવી ઘટના બની છે કે, એક ભાઈને જેલ ભેગો કરવાનો વારો આવ્યો છે…

તો એક ભાઈનો પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે. કમલેશ અને પરિમલ નામના બે ભાઈઓ તેમની પત્ની અને બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહીને જીવન ગુજારતા હતા. આ બનાવ નલિનવાડી વિસ્તારનો છે. આ વિસ્તારમાં આવેલી બિના પાર્ક સોસાયટીમાં રહી ગુજરાન ચલાવતા હતા.

મોટાભાઈ કમલેશની જુવાન જોધ દીકરી કોલેજનો અભ્યાસ કરતી હતી. એક દિવસ તે બપોરના સમયે રૂમની અંદર સુધી હતી. ત્યારે તેને સુતેલી જોઈને તેના સગા કાકાએ તેના ઉપર દાનત બગાડી હતી અને એવું કામ કરી નાખ્યું છે, જે જાણીને સૌ કોઈ લોકોનું લોહી ઉકળી ગયું છે. તો પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે..

જુવાન ભત્રીજીને સુતેલી જોઈ પરિમલ નામના આ કાકાએ દાનત બગાડી નાખી હતી અને તે આ ભત્રીજીની નજીક જઈને તેની સાથે ખરાબ કામ કરવા લાગ્યો હતો. જ્યારે ભત્રીજી ઊંઘમાંથી જાગી ગઈ ત્યારે તેને વિરોધ કર્યો હતો. પરંતુ જુદી-જુદી ધાક ધમકીઓ આપીને આ નરાધમ તેનાં ઉપર તૂટી પડ્યો હતો..

શરૂઆતમાં તો આ દીકરીએ પોતાના ઉપર વીતેલી તમામ ઘટનાઓ સહન કરી, પરંતુ એક દિવસ તેને પોતાની માતા અને પિતા બંનેને આ ઘટના જણાવી દીધી હતી. થોડા સમય સુધી તો મા બાપ બંને પોતાની દીકરીના મોઢેથી સાંભળેલા શબ્દો ઉપર વિશ્વાસ કરતા ખૂબ જ અચકાયા પરંતુ જ્યારે પરીમલના હાવભાવ ઉપરથી જણાયું કે, તેમની દીકરીએ કીધેલા શબ્દો એકદમ સાચા છે..

ત્યારે તેઓએ ઘરમાં હોબાળો કરી દીધો હતો અને સત્ય શું છે, તે જાણવા માટે મથામણ કરવા લાગ્યા હતા. ભારે મથામણ બાદ અંતે પરીમલે સ્વીકારી લીધું હતું કે, તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અને આવનાર સમયની અંદર ક્યારેય પણ આવી મોટી ભૂલ નહીં થાય એમ કહીને તે રડીને માફી માંગવા લાગ્યો હતો.

પરિમલની પત્ની પણ ખૂબ જ ચોંકી ઉઠી હતી કે, તેના પતિએ તેની સગી ભત્રીજી સાથે ન કરવાનું કામકાજ કરી નાખ્યું છે. તેને લઈને આંખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. કમલેશભાઈએ તરત જ પોલીસ સ્ટેશનને હાજર થઈ પોતાના નાનાભાઈ પરિમલ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેણે તેમની દીકરી ઉપર ખૂબ જ ખરાબ કામ કર્યું છે. જેને લઇને જરૂરી સજા થવી જોઈએ..

અને કાયદાનું ભાન પણ થવું જોઈએ પોલીસે ફરિયાદ નોંધ પૂછપરછ શરૂ કરી દીધી અને આગામી કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહી છે. સમાજની અંદર જ્યારે જ્યારે આ કિસ્સાઓ સામે આવે ત્યારે સૌ કોઈ લોકોમાં ફાફડાટ સર્જાઈ જતો હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ રોજ બરોજની દુનિયામાં બનતી હોય છે..

પરંતુ જેમાંથી મોટાભાગની ઘટનાઓ ઓળખાણ અને લાગવકને કારણે દબાવી દેવામાં આવે છે. જ્યારે કેટલીક ઘટનાઓ સમજવામાં બહાર નીકળી આવતી હોય છે. જેને લઇ સૌ કોઈ લોકો ચોકી જાય છે. શહેર અને રાજ્યનું પોલીસ તંત્ર આવવાના નરાધમને ડામ  આપવા માટે જરૂરી કામગીરીઓ પણ ચલાવી રહ્યું છે. પરંતુ દિન પ્રતિદિન આ પ્રકારના બનાવો ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે. જે દરેક લોકો માટે પડકાર જનક પ્રશ્ન છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *