Breaking News

કોલેજ જતી યુવતીએ રસ્તામાં લારીનો બદામ શેક પીતા જ થયું એવું કે, ગટગટાવતા પહેલા તમે પણ 100 વાર વિચાર કરશો, ડોળા ફાડતો બનાવ..!

ડગલે ને પગલે આપણે સ્વાસ્થ્યની ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાં જો ધ્યાન દેવામાં આવે નહીં અને મન પડે તે ચીજ વસ્તુઓ આરોગી લેવાથી પેટમાં દુખાવો ઉપડી જતો હોય છે. આ ઉપરાંત કેટલીક વાર તો તબિયત પણ એટલી બધી બગડી જાય છે કે ગંભીર બીમારીઓ પણ પ્રવેશી જતી હોય છે..

આ સાથે સાથે રસ્તા ઉપરનું ખુલ્લું વેચાણ કરવામાં આવતી ખાવાની ચીજ વસ્તુઓની સામે નજર પણ નાખવી જોઈએ નહીં, આવી ખુલ્લી ચીજ વસ્તુઓ ખાવાથી બીમાર થવાના વધારે ચાન્સ રહે છે. અત્યારે કોલેજ કરતી એક યુવતીએ રસ્તામાં લારી ઉપર બદામ શેક પીઈ લીધો હતો. ભર બપોરના તડકામાં બદામ શેક પીતાની સાથે જ તેને ઠંડીનો અહેસાસ થયો હતો…

પરંતુ આ બદામ શેક તેના માટે એટલો બધો ભયંકર સાબિત થયો છે કે, અંતે ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાના નવાપુર વિસ્તારની છે, અહીંયા પરશુરામ કોલોનીની પાછળના ભાગે આવેલા કમલાનગર વિસ્તારમાં 20 વર્ષની રિયા નામની યુવતી તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના માતા પિતા અને તેના નાના ભાઈનો સમાવેશ થાય છે..

આ દીકરી કોલેજનો અભ્યાસ કરે છે. તે બપોરના સમયે કોલેજ જતી હતી. એ વખતે તેને રસ્તા ઉપર લારીમાં વેચાણ કરવામાં આવતો બદામશેક પીઈ લીધો હતો. તેને બદામ શેક ખૂબ જ ભાવતો હોવાથી તેને આ લારી ઉપર ઊભા રહીને બદામ શેક પીવાનો શરૂ કર્યો હતો. ઉપરા ઉપરી એક પછી એક એમ કુલ બે બદામ શેકા ગટગટાવી ગયા બાદ સાંજના સમયે અચાનક જ રિયાને પેટમાં દુખાવો થવા લાગ્યો..

અને પેટમાં અતિશય ગરબડ થઈ ગઈ હોય તેવું અનુભવ થતો હતો, ધીમે ધીમે તેને ઉલટીઓ પણ થવા લાગી અને જાડા પણ થઈ ગયા હતા. આ ગંભીર સ્થિતિમાં પરિવારના સૌ સભ્યો વિચારવા મજબૂર બન્યા કે, રિયાને એવું તો શું થયું છે કે અચાનક જ તેને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો છે..

રિયાની માતાએ કહ્યું કે, સાંજના સમયે તેણે રોટલી શાકનું ભોજન લેવાને બદલે અન્ય નાસ્તો કરી લીધો છે. તેના કારણે કદાચ તેને પેટમાં દુખાવો થતો હશે અને તેની તબિયત બગડી ગઈ હશે, પરંતુ અડધી રાત થઈ છતાં પણ તેને ઝાડા ઉલટી બંધ થયા નહિ એટલા માટે પરિવારજનો અડધી રાત્રે તેને દવાખાને સારવાર માટે લઈ ગયા હતા..

ત્યાં ડોક્ટરે સારવાર દરમિયાન જણાવ્યું કે, ઉનાળાની ગરમીમાં શરીરને એકા એક ઠંડી આપવા માટે તમારી દીકરીએ બદામ શેકના બે ગ્લાસ પીધા હતા અને આ બદામ શેક પિતાની સાથે જ તેને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. જેના કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

ફૂડ પોઈઝનીંગની આવી ગંભીર ઘટનાઓમાં કોઈ વખત જુઓ હોસ્પિટલે પહોંચવામાં વાર લાગી જાય તો કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. ફૂડ પોઈઝનિંગના કારણે મૃત્યુ થવાના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. હાલ આ દીકરીને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી છે..

ત્રણથી ચાર દિવસની સારવાર બાદ તે બિલકુલ સ્વસ્થ થઈ જશે, ત્યારબાદ હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવશે. બદામ શેક પિતાની સાથે જ તેની તબિયત બગડવા લાગી હતી. આ કિસ્સો સામે આવ્યા બાદ પરિવારજનોના ડોળા ફાટી ગયા હતા. રિયાના માતા પિતાએ જણાવ્યું કે, ઉનાળાના સમયની અંદર દરેક પરિવારજનોએ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

કારણ કે ઉનાળાની આ ગરમીમાં કઈ ચીજ વસ્તુઓ શરીરને માફક આવે છે અને કઈ ચીજ વસ્તુઓ શરીરને માફક આવતી નથી, તેનો પણ ધ્યાન રાખવું જોઈએ. ગમે તેવી ચીજ વસ્તુઓ ખાઈ પીઈ લેવાથી ગંભીર બીમારી પણ થઈ જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *