Breaking News

કોલેજનું ટોઈલેટ સાફ કરતા યુવકે છૂપો કેમેરો ગોઠવીને કરી નાખી એવી હરકત કે વિડીયો જોઈને મગજનો પિત્તો ફાટી જશે, ભલભલા લોકો ચક્કર ખાઈ ગયા..!

આજકાલના સમયમાં લોકોના મગજ કેવી રીતે કામકાજ કરે છે તેનું કશું કહી શકાતું નથી. અમુક વ્યક્તિ તેમના વેપાર ધંધા અને પરિવારજનોની સાચવણીમાં ખૂબ જ વધારે મગજ દોડાવીને સારા નિર્ણયો લઈ પરિવારજનોને સુખી જિંદગી આપે છે. તો કેટલાક લોકો પોતાના ખરાબ માનસિકતા અને વિચારને લઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે..

અને પાછળ જતા ખૂબ જ પછતાવાનો અનુભવ પણ થતો હોય છે, અત્યારે કોલેજની અંદર ટોયલેટ તેમજ અન્ય સાફ-સફાઈ કરતો હોય એક યુવક એવા કારનામાં કરી બેઠો છે કે, તેની હરકતનો વીડિયો જોઈને ભલભલા લોકો ચક્કર ખાઈ ગયા હતા, તેમજ કોલેજના સ્ટાફના દરેક લોકોના મગજનો પિત્તો ફાટી ગયો હતો..

આ ઘટના ઈશાતાબાદ પાસેના એચ,કે પીજી કોલેજની છે. આ કોલેજમાં સોનુ સિંગ નામનો એક યુવક જેના ઘણા વર્ષોથી સાફ-સફાઈ નું કામકાજ કરે છે. આ યુવકની અંદાજિત ઉંમર 28 વર્ષ હોવાનું સામે આવ્યું છે, તેણે એક વખત મહિલા ટોયલેટમાં સાફ-સફાઈ કરતી વખતે મોબાઈલ ફોનનો છૂપો કેમેરો ગોઠવી દીધો હતો..

અને ત્યારબાદ ટોયલેટની અંદર કપડાં બદલતી તેમજ અન્ય ક્રિયાઓ કરતી મહિલાઓની ફૂટેજ તેના કેમેરામાં કેદ થઈ જતી અને ત્યારબાદ તે ન કરવાના કારનાંમાઓ પણ કરી નાખતો હતો. આ ઘટનાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલતો હતો. પરંતુ એક વખત જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી પરીતા નામની યુવતી ટોયલેટમાં ચેન્જ કરવા માટે ગઈ હતી..

એ વખતે તેને જોઈ લીધું કે, ટોયલેટ ની ઉપરના ભાગે છૂપો કેમેરો ગોઠવવામાં આવ્યો છે. અને તેમાં આ ઘટનાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, આ જો પોતાની સાથે જ તેણે તરત જ કોલેજના પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે, ટોયલેટમાં અતિશય હચમચાવી દેતી ઘટના સર્જાઈ ગઈ છે. પરંતુ આ ઘટના પાછળ કોણ વ્યક્તિ જોડાયેલો છે તેની કોઈ માહિતી ન મળતા ચારેકોર ફફડાટ સર્જાઈ ગયો હતો..

જો આ ઘટનાનું જાહેરમાં જ પરદાફાશ કરી દેવામાં આવે કે આ પ્રકારની હરકત કોણે કરી હશે..? તેને પકડી લેવામાં આવશે, તો કદાચ આ ઘટના પાછળ જોડાયેલો આરોપી ઢીલા પગે રફુ ચક્કર થઈ જાય તેવી શંકા હતી. એટલા માટે આ મોબાઇલ ફોનનું રેકોર્ડિંગ લેવા માટે કયો વ્યક્તિ ટોયલેટ ની અંદર આવે છે..

તેની રાહ જોઈને સૌ કોઈ લોકો બેઠા હતા, જ્યારે કોલેજનો સમય પૂર્ણ થઈ ગયો. ત્યારબાદ સોનુ સિંહ કોલેજનું ટોયલેટ સાફ-સફાઈ કરવા માટે અંદર ગયો હતો અને ત્યારબાદ તે જ્યારે ટોયલેટ માંથી પરત આવ્યો ત્યારે તેના હાથમાં આ મોબાઈલ ફોન દેખાઈ આવ્યો હતો. જેને જોતાની સાથે સૌ કોઈ લોકો સમજી ગયા કે આ કરતૂતોની પાછળ ટોયલેટ સાફ-સફાઈ કરતો સોનુ સિંહ જ છુપાયેલો છે..

તેને તરત જ પકડી પાડવામાં આવ્યો અને તેના મોબાઈલ ફોનની અંદર જોયું તો છેલ્લા છ મહિનાથી રોજબરોજના ઉતારવામાં આવેલા વિડિયો દેખાઈ આવ્યા હતા. આ વીડિયોને જોતાની સાથે જ ભલભલા લોકો ચક્કર ખાઈને ઢળી પડ્યા હતા. આ યુવકની સામે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી..

આ યુવકની ધરપકડ કરીને તેના મોબાઈલમાં રહેલા તમામ ડેટાને ડીલીટ કરી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત આ ડેટાનું તેને શું કર્યું છે અને તે શા માટે આવી કરતુતો કરી રહ્યો હતો, તેની પણ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. દિન પ્રતિદિન આવી આશ્ચર્યજનક સ્થિતિઓ સર્જાવા લાગી છે. જે દરેક લોકો માટે ખૂબ જ મુશ્કેલ ભરી સાબિત થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *