Breaking News

કોલેજના ટોઇલેટમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, બાળકોએ પટ્ટાવાળાને બોલાવ્યો અને દરવાજો ખોલીને જોયું તો ઉડી ગયા હોશ… ચોંકાવતો કિસ્સો..!

છાશવારે શાળા અને કોલેજો માંથી માથા પકડાવીને વિચારવા પર મજબૂર કરી દે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. અત્યારે એક કોલેજમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ શાળામાં જ્યારે આ હોબાળાની ઘટના બની ત્યારે બાળકો અને પટાવાળા સહિત શાળાના સ્ટાફ લોકો પણ દોડાદોડી મચી ગઈ હતી.

આ કોલેજમાં અંદાજે હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાના ટોયલેટમાં એક વખત ખૂબ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. કોલેજના ફ્રી સમયની અંદર જ્યારે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ટોયલેટ જતા હતા. ત્યારે એક ટોયલેટની અંદરથી ખૂબ જ વિચિત્ર અવાજ આવા લાગ્યો હતો..

આ અવાજ સાંભળીને સૌ કોઈ વિદ્યાર્થીઓ ટોયલેટની બહાર નીકળી ગયા અને તાત્કાલિક ધોરણે તેઓએ પટાવાળાને બોલાવ્યા હતા અને જણાવ્યું કે, આ ટોયલેટની અંદરથી અચાનક જ એક મહિલાની ચીસાચીસ તેને સંભળાઈ રહી છે. આ જેન્ટ્સ ટોયલેટ છે. છતાં પણ એક ટોયલેટની અંદરથી એક વિચિત્ર અવાજ આવી રહ્યો છે..

અને આ મહિલા મહિલાનો હોય તેવું લાગી રહ્યું છે. પટાવાળાએ પણ ટોયલેટમાં જવાની હિંમત ન કરી તેણે તાત્કાલિક ધોરણે અન્ય મહિલા શિક્ષકોને પણ ત્યાં બોલાવ્યા હતા અને કહ્યું કે, આ ટોયલેટની અંદર વિચિત્ર અવાજ આવવા લાગ્યો છે. જેને લઇ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા છે..

જ્યારે એક મહિલા શિક્ષકે ટોયલેટનો દરવાજો ખોલીને જોવાની કોશિશ કરી ત્યારે સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. અંદરથી આ દરવાજો લોક હતો વારંવાર ખટખટ આવ્યા બાદ અંદરથી આ દરવાજો ખોલવામાં આવ્યો હતો. અને ત્યારે અંદર એક અન્ય મહિલા શિક્ષક ઢળી પડેલી હાલતમાં મળી આવ્યા હતા..

જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, તેમની સાથે શું થયું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ પોતે ગ.ર્ભ.વ.તી છે. અને અચાનક જ તેમને દુખાવો થવા લાગ્યો હતો એટલા માટે તેઓ અહીં ટોયલેટમાં આવી ગયા હતા. તેઓ જ્યારે આ ટોયલેટ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક જતી હોય ત્યાં ઢળી પડ્યા હતા અને માંડ માંડ આ ટોયલેટમાં આવી પહોંચ્યા…

અને આ દુખાવો ઓછો થાય એટલા માટે તેઓ અહીં આવી પહોંચ્યા હતા. પરંતુ આ દુખાવો આટલો બધો અસહ્ય હતો કે તેમના મોઢામાંથી ચીસો નીકળી ગઈ અને સાંભળીને બાળકો પણ ડરી ગયા હતા. આગળ પણ આ પ્રકારનો જ એક વીચીત્ર મામલો સામે આવ્યો હતો કે, જેમાં ચાલુ ટ્રેનની અંદર ટોયલેટ ગયેલી મહિલા જોર જોરથી ચીસાચીસ કરવા લાગી હતી..

મહામથામણે જ્યારે મુસાફરોએ ટોયલેટ નો દરવાજો ખોલાવ્યો અને જોયું હતું આ મહિલાને પ્રસ્તુતિની એટલી બધી પીડા થવા લાગી હતી અને તેણે એક બાળકીને જન્મ પણ આપી દીધો હતો. આવી ઘણી બધી ઘટના અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ આવી ઘટનાઓ જ્યારે જાહેરમાં બને છે, ત્યારે લોકો ચોકી જાય છે..

અત્યારે આ મામલાને લઈ કોલેજમાં નોકરી કરનાર પટાવાળા તેમજ મહિલા શિક્ષકોનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે આ શિક્ષકા અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *