Breaking News

કોબ્રા સાપના રેસ્ક્યુ વખતે યુવક સાથે બની આ ખતરનાક ઘટના, જોતા જ મોઢું ફાટી નીકળશે.. જુઓ…!

સાપને જોતા જ લોકોના મનમાં ડર પેદા થઈ જાય છે અને હાલત ખરાબ થઈ જાય છે.લોકો સાપથી દુર બીજી જગ્યાએ ભાગવા લાગે છે. પરતું આવા સમયે સાપ રેસ્ક્યુની ટીમ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઝેરી સાપને પકડે છે અને તેને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જાય છે.

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક એવી ઘટના બની છે કે સાંભળતા જ તમે દંગ રહી જશો. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પારસીયા બ્લોક પાસે કોબ્રા પ્રજાતિનો સાપ નીકળ્યો હતો. સાપ નીકળતા જ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકો બુમા બુમ કરીને ભાગવા લાગ્યા હતા.

સાપને પકડવા માટે રેસ્ક્યુની ટીમને બોલાવવામાં આવી હતી જેથી એ સાપને પકડીને માનવ વસવાટથી થોડા દુરના સ્થળે છોડી મુકે. રેસ્ક્યુની ટીમે સાપને પકડવા માટે હાથમાં ચામડાના મોજા પણ પહેર્યા હતા. રેસ્ક્યુ ટીમનો એક સભ્ય સાપને પકડવા જઈ જઈ ત્યાં તો સાપ તેના હાથ પર લપેટાઈ ગયો અને ડંખ મારી લીધો.

છતાં પણ તે વ્યક્તિએ પ્લાસ્ટિકની બોટલ લઈને સાપને તેમાં પૂરવાનો પ્રયત્ન કરી કર્યો હતો અને સાપને પકડી પાડ્યો હતો. સામાન્ય રીતે ઓ રેસ્ક્યુ ટીમ દરેક સાપથી વાકેફ હોઈ છે અને તેના વિશેની તમામ જાણકારી તેમની પાસે હોઈ છે. છતાં પણ સાપ ઓચિતાનો ગુમરાહ કરીને ડંખ મારી ગયો.

ડંખના કારણે થોડા સમય પછી એ વ્યક્તિ ની હાલત બગડવા લાગી અને તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડોકટરે ઘણી સારવાર કરી પરતું સાપ કોબ્રા જતીનો હતો એટલે તેનું ઝેર ખુબ જ ખતરનાક આવે છે. તેથી ડોક્ટર પણ તેને બચાવી શક્યા નહી.

10.30 વાગ્યે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તે છેલ્લા 2 વર્ષથી સાપ પકડવાનું કામ કરતો હતો. અમુક જગ્યાએ સાપ પકડવાના પૈસા લેતો હતો તો અમુક જગ્યાએ ફ્રી માં સેવા આપો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *