Breaking News

ક્લાસરૂમને તાળું મારી અંદર પ્રિન્સીપાલ અને મહિલા શિક્ષક કરતા એવા કારનામાં કે વિડીયો થઈ ગયો વાયરલ, જોઇને લોકોના ડોળા ફાટેલા રહી ગયા..!

એક શિક્ષક બાળકના ભવિષ્યને બનાવે છે. દરેક બાળકોને સારું શિક્ષણ આપીને તેમને જુદા-જુદા ક્ષેત્રમાં આગળ વધવા માટે માર્ગ ચીંધે છે. પરંતુ અત્યારે શિક્ષણ જગતને શરમમાં મૂકી દે તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. શાળાને પવિત્ર જગ્યા ગણવામાં આવે છે કે, જ્યાં દરેક બાળકો વિદ્યા પ્રાપ્ત કરે છે…

પરંતુ એક નરાધમ શિક્ષકે શાળાને પવિત્ર જગ્યા ગણવાની બદલે પોતાની અયાસીનો અડો સમજી લીધો હતો અને ક્લાસરૂમને તાળું મારીને અંદર મહિલા શિક્ષક સાથે એવા કારનામાઓ કરતા રંગે હાથે ઝડપાયો છે કે, જેની ન પૂછો વાત. આ મામલો છત્તીસગઢ રાજ્યના ઇન્દ્રપ્રસ્થ ગામ પાસે આવેલી એક હાઈસ્કૂલનો છે..

આ હાઈસ્કૂલની અંદર રાજેશ પાલ નામનો શિક્ષક આચાર્ય તરીકેની ફરજ બજાવે છે અને આ શાળાની અંદર જ એક અન્ય મહિલા શિક્ષક હાયર સેકન્ડરી વર્ગમાં અભ્યાસ કરાવે છે. આ બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા અને તેઓ શાળાના ક્લાસરૂમને અડ્ડો બનાવી દીધો અને જ્યારે પણ ઈચ્છા પડે ત્યારે તેઓ એકબીજા સાથે અંગત પળો વિતાવવા લાગતા હતા..

જ્યારે પણ શાળામાં રજા હોય ત્યારે તેઓ બંને એકબીજાને મળવા માટે શાળાએ પહોંચી આવતા હતા અને ત્યાં પ્રિન્સિપાલની ઓફિસની બાજુમાં રહેલા સ્ટોર રૂમની અંદર જઈ તેવો ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગ્યા હતા. જ્યારે ગામના લોકોને ખબર પડી કે શાળાનાં આચાર્ય રાજેશભાઈ શાળામાં અભ્યાસ કરાવવા આવતી એક મહિલા શિક્ષક સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી રહ્યો છે..

ત્યારે તેઓએ ગામના અગ્રણીઓ અને કર્મચારીઓની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે, આપણી તાત્કાલિક ધોરણે શાળામાંથી છૂટો કરી દેવો જોઈએ. તેઓએ પ્રિન્સિપાલને શાળા મૂકી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ પ્રિન્સિપાલ જુદા જુદા બહાનાઓ દેખાડીને સૌ કોઈ લોકોને મનાવી લેતો હતો..

ગામના લોકોએ ફરિયાદ પણ કરી પરંતુ આ ફરિયાદનો કોઈ પણ નિવેડો ન આવતા અંતે ગામના લોકોએ વિડીયો બનાવીને આ શિક્ષકની પોલ ખુલ્લી પડવાનું નક્કી કર્યું હતું. જેમાં એક વ્યક્તિએ શાળાની એક ક્લાસરૂમની ઉપરથી મહત્વના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું..

તેમાં સ્પષ્ટપણે નજરે ચડે છે કે, સૌપ્રથમ ક્લાસરૂમની અંદર મહિલા શિક્ષક પ્રવેશ કરે છે. અને ત્યારબાદ શાળાનો પ્રિન્સિપાલ રાજેશભાઈ પાલ પ્રવેશ કરે છે અને ત્યારબાદ તેઓ બંને અંગત પળો વિતાવવા લાગે છે. મહિલા એક બાજુ દરવાજા તરફ ધ્યાન રાખે છે કે, કોઈ વ્યક્તિ આવે છે કે નહીં અને બીજી બાજુ પ્રિન્સિપાલ એવી હરકતો કરતો હતો કે તેના વિશે જણાવવું પણ શરમજનક છે.

આ ઘટનાનો વિડીયો સૌ કોઈ લોકોએ પોતાની નજર સામે જોયો હતો. તેમજ ધીમે-ધીમે આ વિડીયો એટલો બધો વાઇરલ થઈ ગયો કે, મોટા મોટા અધિકારીઓની બેઠક પણ આ મામલે મળી આવી હતી. જ્યારે આ કિસ્સો સૌ કોઈ લોકો સામે ખુલ્લો પડી ગયો ત્યારે શાળાના પ્રિન્સિપાલે સૌ કોઈ લોકોની સામે હાજર થઈને પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગવા લાગ્યો હતો.

આ વિડીયોને ઉતારનાર યુવક પણ આ કલાકાર નામની અંદર જોડાઈ ગયો હતો. તેણે શાળાના પ્રિન્સિપાલને ધમકીઓ આપી હતી કે, જો તે પૈસા નહીં આપે તો આ વિડીયો તે વાયરલ કરી દેશે. આ મામલે તપાસના આદેશો કરી દેવામાં આવ્યા છે. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે કલેકટરે તાત્કાલિક ધોરણે આચાર્યને સસ્પેન્ડ પણ કરી દીધા છે.

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે કેટલાક લોકો કહેવા લાગ્યા કે, જે શિક્ષક તેમના બાળકોને ભણાવી ગણાવીને ભવિષ્યની રાહ ચિંધવો જોઈએ એ જ શિક્ષક આજે શાળાની મહિલા શિક્ષક સાથે ખરાબ હરકતો કરી બેઠો છે. જે ખૂબ જ ચોંકાવનારી છે. આવા શિક્ષકને ક્યારેય પણ બાળકો પાસે નજીક જવા દેવો જોઈએ નહીં, તેની આ મનોવૃત્તિની અસર તેમના બાળકો ઉપર પણ પડે છે. એટલા માટે હંમેશા વાલીઓએ પણ જીતીને રહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *