Breaking News

ક્લાસમાં ભણાવતી વખતે અચાનક જ બાળકીઓના કપડામાં હાથ નાખતા નરાધમ શિક્ષકના લીધે થયું એવું કે જે દરેક વાલીઓએ જાણીને ચેતી જવું જોઈએ.. ખાસ વાંચજો..!

એક શિક્ષક તેના દરેક બાળકોને હંમેશા સારી સારી બાબતો શીખવતો રહે છે. હંમેશા તેના હાથ પકડીને તેમને તેમના કરિયરની આગળના માર્ગે જ લઈ જતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક એવા લંપટ લીલા કરનાર શિક્ષકોની કાળી કરતુતો સામે આવતી હોવાની ઘટના પણ દરેક વાલીને ચોંકાવી દીધી છે..

દરેક શિક્ષકો આવી કાળી કરતુતો કરતા નથી. શિક્ષક હંમેશા વિદ્યાર્થી માટે માતા પિતા સમાન હોય છે. કારણ કે તેઓ દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી શિખામણો પણ આપે છે અને જીવનમાં હંમેશા આગળ જતા કામ આવે તેવી વાતો પણ કહે છે. પરંતુ અત્યારે 58 વર્ષના મુનશીલાલ નામના એક શિક્ષકની કાળી કરતુતો સામે આવી છે..

તે પોતે પ્રાથમિક વિદ્યાલયમાં ફરજ બજાવે છે. તેઓ જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ત્યારે તેને ખૂબ જ ખરાબ કરતુતો કરવાની ટેવ પડી ગઈ હતી. તે ભણાવતી વખતે વિદ્યાર્થીનીઓને ઉપર હાથ મુકતા હતા અને ત્યારબાદ તેમના કપડાની અંદર પણ હાથ નાખીને ખૂબ જ ખરાબ રીતે તેને અડકવા લાગ્યા હતા..

શરુઆતમા તો દરેક વિદ્યાર્થીને થયું કે, 58 વર્ષના આ શિક્ષક તેમની સાથે વહાલ કરી રહ્યા છે. અને તેમને લાડ પ્રેમથી ભણાવી રહ્યા છે. પરંતુ ત્યારબાદ ખબર પડી કે, તેઓ તેમની સાથે અડપલા કરી રહ્યા છે. જ્યારે આ ઘટનાનો ખુલાસો થયો ત્યારે ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો.

કારણકે વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરે જઈને જણાવ્યું કે, 58 વર્ષનો એક શિક્ષક તેમને શાળામાં અડપલા કરી રહ્યો છે. અને તેના કપડાની અંદર હાથ નાખીને ખૂબ જ ખરાબ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે ઘટનાની જાણકારી વાલીઓને થઈ ત્યારે તેઓના તો કાળજા ધમધમની ઉઠ્યા હતા. તેવો તાત્કાલિક અન્ય વાલીની સાથે શાળાએ પહોંચ્યા અને ખૂબ જ મોટો હંગામો મચાવી દીધો હતો..

શાળા પ્રશાસન આ વાતને માનવા માટે તૈયાર હતું નહીં, તેઓનું કહેવું હતું કે 58 વર્ષના મુનશીલાલ નામના આ શિક્ષક ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક છે. તેઓ ક્યારે આ પ્રકારની હરકતો કરી શકે નહીં, પરંતુ વાલીઓ આટલા બધા હોશ ગુમાવી બેઠા હતા કે, તેઓ આ શિક્ષકને બહાર કાઢીને માર મારવાના ઇરાદે પણ પહોંચી ગયા હતા..

પરંતુ તેમાંથી એક સજ્જન વાલીએ તાત્કાલિક પોલીસ સ્ટેશનને હાજર થઈને આ કાળી કરતુતો કરનાર શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. એને જણાવ્યું છે કે, તેમની બાળકીઓ ઉપર શારીરિક અડપલા કરનાર શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ ચાર વિદ્યાર્થીઓની હોય તો શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું.

તેઓનું કહેવું હતું કે આ શિક્ષક જુઓ તેમની શાળામાં ભણાવવા માટે આવશે તો તેઓ શાળાએ જશે નહીં, તેઓ ખૂબ જ ડરી ગયા હતા. આ શિક્ષક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ આવી કાળી કરતુતો કરતો હતો. પરંતુ હવે તેની કાળી કરતુતોનો પરદાફાશ થઈ ગયો છે. પોલીસ એ તાત્કાલિક એક્શન લઈને આ શિક્ષકની ધરપકડ કરી છે. તો શાળાના સંચાલકોએ પણ મુનશીલાલ નામના વર્ષના શિક્ષકને શાળામાંથી બહાર કાઢી મૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *