આજકાલના ડીજીટલ જમાનામાં ચોર તસ્કરો એવી રીતે હાથ ફેરો કરે છે કે જોનાર વ્યક્તિ પણ અચંભિત થઈ જાય કે શું મારા જ ઘરમાં ચોરી થઇ છે કે શું..? ચોર લુટારાઓ એવી તકનીકો અપનાવે છે કે જે સામે આવ્યા બાદ કેટલીક વાર તો પોલીસ પણ મુંજવણમાં મુકાઈ જાય છે કે આખરે આ ચોર આટલું મગજ સારા કામમાં વાપરે તો મોટી સફળતા મેળવે..
હાલ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક ચોર ચોરી કરવાના મનસુબા સાથે ઘરમાં ઘુસ્યો હતો. પરતું ઘરમાંથી ચોરી કરીવાને બદલે ન કરવાના કારનામાં કરીને ફરાર થઈ ગયો છે. આ ચોંકાવનારો બનાવ સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
ચોર ચોરી કરવા માટે ઘરમાં ઘુસ્યો અને તેની નજર કીમિત ચીજવસ્તુઓ પર પડવાને બદલે બેડરૂમમાં ચેનથી સુતેલી એકલી મહિલા પર ગઈ. આ મહિલાને સુતેલી જોઈને ચોરની દાનત બગડી હતી અને તેના મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ ચોરે જે કર્યું તે ખુબ જ ચોંકાવનારું હતું.
ચોરે મહિલાને ઊંઘમાંથી જગાડીને મટી મોટી ધાકધમકી આપી હતી. અને તેની સાથે વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. ધીમે ધીમે તો તેના મનમાં રહેલી મેલી વિચારધારાને બહાર કાઢવા લાગ્યો હતો. અને ત્યારબાદ તે ચોરી કર્યા વગર જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના ગાઝીપુરના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
મહિલા ઘરમાં એકલી જ હોવાથી કોઈ વ્યક્તિ તેને આ નરાધમથી બચાવી શકે તેવું ન હતું એટલા માટે મહિલાને આ નરાધમને સહન કરવો પડ્યો હતો. .દુ.ષ્ક.ર્મ.ની આ ઘટના બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આરોપી ચોરની શોધ શરૂ કરી અને ગણતરીની મીનીટોમાં જ તેની ધરપકડ કરી લીધી.
ગાઝીપુરના એસપી ડોક્ટર ઓમપ્રકાશ સિંહનું કહેવું છે કે, રાત્રે ચોર ચોરીના ઈરાદે એક ઘરમાં ઘૂસ્યો હતો, પરંતુ ઘરમાં સૂતી મહિલા પર .દુ.ષ્ક.ર્મ. કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના એકદમ ચોંકાવી દે તેવી છે. એસપીનું કહેવું છે કે આ કેસનો પર્દાફાશ કરવો પોલીસ માટે ખૂબ જ પડકારજનક કામ હતું..
પરંતુ પોલીસની ટીમે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને બાતમીદારની માહિતીના આધારે આ .દુ.ષ્ક.ર્મ.ના. કેસને ઉકેલી નાખ્યો છે. પીડિતાની ફરિયાદ પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ પોલીસ સતત આરોપીને શોધી રહી હતી. સવારે આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ અનિલ યાદવ હોવાનું જણાવ્યું છે, જે ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તેણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને જણાવ્યું છે કે તે ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ તેણે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને આવું જઘન્ય કૃત્ય કર્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]