આપણે સર્વે કંઈક ને કંઈક એવા તો બનાવ બનેલા હશે તે સાંભળેલા છે કે તેમાં આપણને વિશ્વાસ ન આવે તેવો બનાવ બન્યો હોય છે ઘણી બધી વખત એવા બનાવો બનતા હોય છે કે જેમાં ભાઈ સગા ભાઈને પણ મારી નાખતો હોય છે તો ઘણી બધી વખત તો માતા પોતાના દીકરાને પણ મોતના ઘાટે ઉતારી દે છે આવા તો અનેક બનાવો આપણે જોયા છે અને સાંભળેલા પણ હશે.
હાલમાં એવી જ એક ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં માહિતી વાંચી ને તો તમે પણ એક સમય માટે સાચું નહીં માની શકો ઘટના ની વાત કરીએ તો એક માતા પોતાના પોતાના કોખે જન્મેલા ને વ્હાલ સાથે મોટા કરેલા બાળકો ને શા માટે મોત ને ઘાટ ઉતારતી હશે, ઘટનામાં માતા ને એવી તો શું મજબૂરી આવી પડી હશે કે પોતાના જ 6 બાળકો ને કુવામાં નાખી દીધા.
અને તે પોતે તે જોઈ રહી હતી એટલે કે પોતાના છ બાળકોને એક પછી એક કૂવામાં નાખી દીધા હતા અને તે બહાર બેઠી બેઠી પોતાના બાળકોને મરતા જોઈ રહી હતી, આ પાછળ નું કારણ જાણવું ખુબ જરૂરી બની જાય છે, તમામ બાળકો મોતને ભેટ્યા હતા આ ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી પોલીસના જણાવ્યા મુજબ પરિવારે વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું.
અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના રાયગઢ જિલ્લાના મહુવા તાલુકામાં બોરવાણી ગામની છે મંગળવાર સવાર સુધીમાં તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ઋતુ માં પાંચ છોકરી અને એક છોકરો હતો મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સોમવારે સવારે તેના સસરાએ તેને ખૂબ જ માર માર્યો હતો આ બાબતે રોષે ભરાયેલી મહિલાઓએ રાત્રે પોતાના બાળકોને મારવા માટેનું આ પગલું ભર્યું હતું.
મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 10 થી ત્રણ વર્ષની વચ્ચેની છે આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની હતું મૃતકોમાં રોશની ની ઉંમર 10 વર્ષ હતી કરિશ્મા તેની ઉંમર આઠ વર્ષ હતી રેશ્મા તેની ઉંમર છ વર્ષ હતી વિદ્યા તેની ઉંમર પાંચ વર્ષ હતી શિવરાજ ની ઉંમર ત્રણ વર્ષ હતી અને રાધા તેની ઉંમર પણ ૩ વર્ષ હતી અને તેની માતા ની ઉંમર ૩૦ વર્ષ હતી બાળકોનાં મૃત્યુની પુષ્ટિ થયા પછી મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કૂવામાં ઝંપલાવ્યું હતું.
પરંતુ લોકોએ તેને બચાવી લીધી હતી ઘટનાની માહિતી મળ્યા બાદ મહાડના ના ધારાસભ્ય ભરત ગોગાવલે પોલીસની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતી અને તરત જ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા કયા કારણોસર આ મહિલાએ આ પગલુ ઉઠાવ્યું હતું તેની વધુમાં વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તેના પરિવારજનોસાથે વાતચીત કરવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]