Breaking News

ચિત્કાર મચાવતી ઘટના: મોબાઈલ ના કારણે સોશ્યિલ મીડિયા થી બંધાયેલા પ્રેમ સબંધે 17 વર્ષીય વિદ્યાર્થિની એક સગીરાનો જીવ લીધો

જ્યારથી આપણી આસપાસ મોબાઈલ નો ઉપગોગ વધવા પામ્યો છે ત્યારથી જ નાના બાળકોના બનાવો ખુબ જ મોટી સંખ્યામાં બનવા પામ્યા છે જેમાં સૌને ખ્યાલ છે તે પ્રમાણે સમગ્ર દેશમાં જો અકસ્માતો અને હ.ત્યાના ગુના આવી રહ્યા છેતો તેમાં મોટા પ્રમાણમાં એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હોય અને જો એકનું લગ્ન બીજા નક્કી કરી દેવામાં આવી હોય તો અથવા તો સામેવાળી વ્યક્તિ ગળાફાંસો ખાઈને અથવા તો બીજી રીતના અભ્યાસ કરતા હોય છે.

અથવા તો જેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હોય તેને તેના ઘરેથી ભગાડી જાય છે અથવા તો તેનું મૃત્યુ કરી દેવામાં આવે છે કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે આજકાલ લોકો અસલ જિંદગીના સંબંધોને ભુલાવી ને એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ની સાથે મીત્રતા બને છે.અને આ તમામ વસ્તુઓ મોબાઈલથી ખુબ જ આસાની થી બને છે.

પેહલા સોશ્યિલ મીડિયામાં પરિચય થયા બાદ તેમાંથી એક બીજા સાથે લગ્ન પણ કરી લેતા હોય છે પણ ઘણી વખત આ મીત્રતા ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઈ છેલોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે વાતો કરીને એકબીજાની સાથે પ્રેમ પણ થઈ જતો હોય પરંતુ તે લોકો પોતાના પ્રેમને સમજી શકતા નથી અને એના કારણે પોતાના જીવ ગુમાવતા હોય છે.

આવી જ એક સોશિયલ મીડિયાની પ્રેમસંબંધની ઘટના સામે આવી છે આ ઘટના ગાંધીનગરમાં બની હતી ગાંધીનગરમાં પ્રાતીયા ગામમાં રહેતા યુવક અને કોટામાં મેડિકલની તૈયારી કરતી વિદ્યાર્થિનીના પ્રેમ સંબંધની છે.આ ઘટનામાં યુવક અને તેનો પરિવાર ગાંધીનગર જિલ્લાના પ્રાંતિયા ગામમાં રહેતા હતા.અને યુવકનું નામ કિશન વિનુજી ઠાકોર ની ઉંમર 21 વર્ષની હતી.

કે આખો દિવસ મોબાઈલ નો રસિયો હોવાના કારણે પબજી ગેમ રમતો હતો અને તે ખાનગી નોકરી કરતો હતો કિશન સોશિયલ મીડિયામાં ઘણી છોકરીઓ સાથે વાતચીત પણ  કરતો હતો અને આ કોટામાં આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થી સાથે છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ માં સંપર્ક થયો અને બંને એકબીજાને ચેટિંગ કરતા હતા.

ધીમે ધીમે બંનેને  એકબીજા સાથે લાગણીઓ વધવા લાગી અને  બંન્નેમાં પ્રેમ સંબંધ થઈ ગયો હતો ત્યારબાદ કિશન આ વિદ્યાર્થીને રાજસ્થાનના કોટામાં 511 કિલોમીટર દૂર મળવા માટે ગયો હતો અને તેમની પ્રેમિકા ને મળવા જતો હતો તે સમયે પ્રેમિકા અને કિશન બન્ને જવાહર સાગરના જંગલ તરફ મળવા માટે જતા અને કિશન અને તેમની પ્રેમિકા બંને એકબીજાને મળવા માટે અવારનવાર આ જગ્યાએ જતા હતા.

ત્યારબાદ અનેક વખત આ યુવતી કિશન ને મળવા માટે પણ આવતી હતી અને ત્યાં તેઓ અવારનવાર હોટલમાં ભેગા થતા હતા અને કિશન પણ આ યુવતીને મળવા માટે અનેક વખત તેની કોલેજ પાસે રાજસ્થાનમાં મળવા જતો હતો આવી રીતના બંનેમાં પ્રેમસંબંધ થયો ત્યારબાદ પ્રેમિકાને મળવા માટે કિશનએક વાર મળવા માટે ગયો હતો ત્યારે તે યુવતીએ આ કિશન ને જણાવ્યું હતું.

કે તેની સગાઈ તેના પરિવાર વાળાએ અન્ય જગ્યાએ નક્કી કરી દીધી છે અને કિશન પ્રેમિકાની વાતને સાચી ન માનતો હતો અને  પ્રેમિકાને સમજતો ન હતો અને તેની પાસેથી આ વાત સાંભળતાં જ કિશન મગજ તપી ગયું અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયું હતું પ્રેમિકાના સમજાવીયા બાદ પણ તેને ન સમજતા ગાલ ઉપર છરીના ઘા માર્યા હતા અને મોઢા ઉપર પથ્થર મારી મારીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યાર પછી કિશન આજુબાજુ કોઈ જોવે નહિ તે માટે પ્રેમિકાને તે જગ્યાએ મૃત હાલતમાં મૂકીને ભાડે બાઈક લઈને નવાપુરા થી અમદાવાદ ટિકિટ લઈને ભાગી ગયો હતો ત્યાર પછી આ યુવતી ને હોસ્ટેલમાં શોધવામાં આવી પરંતુ ત્યાં ન મળતાં હોસ્ટેલના સંચાલકે વધુ શોધખોળ કરાવતા સંચાલકે ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતીઅને તે સમયે કોટા પોલીસે આ યુવતિને શોધતા નવા સાગરના જંગલ તરફ આ યુવતિ ની લા.શ મળી હતી.

અને વિદ્યાર્થીની ની બેનપણી ના કહેવા પ્રમાણે આ યુવતી અનેક વખત પ્રેમીને મળવા માટે અહીં આવતી હતી તેમ જ આ દિવસે પણ પ્રેમીને મળવા માટે ગઈ હતી સંચાલકે જણાવ્યા બાદ પોલીસે કિશન ની તપાસ ચાલુ કરી દીધી હતી અને આ કિશન ને પોતાની પ્રેમિકાનો જીવ લીધો હતો તેની ફરિયાદ નોંધી હતી ત્યાર બાદ પોલીસ દ્વારા તે કિશન ની શોધવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *