Breaking News

છોકરું તેડીને આવેલી મહિલા હળવેકથી એક થેલી કચરાપેટી પાસે મૂકીને જતી રહી, રાહદારીની નજર પડતા થેલી ખોલીને જોયું તો હાહાકાર મચી ગયો.. જાણો..!

રોજબરોજ જાણ્યા અજાણ્યામાં એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ જતી હોય છે. જેમાંથી અમુક ઘટના આપણું મગજ હલબલાવી નાખે તેવી હોય છે. વારંવાર આવી રહસ્યમય ઘટનાઓનો સિલસિલો સામે આવા લાગતા સામાન્ય લોકો માં ફાફડાટ મચી જવા પામ્યો છે..

અત્યારે એક કચરાપેટી પાસેથી સામાન્ય રાહદારીએ એક થેલીને ખોલીને જોવાની કોશિશ કરી હતી. આ થેલીને જોતાની સાથે જ હાહાકાર મચી ગયો છે. આ ઘટના લખારા વિસ્તારની છે. અહીં સાંજના સમયે એક મહિલા અંદાજે પાંચથી છ વર્ષના એક બાળકને તેડીને ચાલતી ચાલતી નજરે ચડે છે.

તેના હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી. આ થેલીને નજીકની કચરાપેટીની પાસે મહિલાએ મૂકી દીધી હતી. થેલીને મુકતા પહેલા તેણે આસપાસ ચારે બાજુ નજર ફેરવીને જોયું કે, કોઈ વ્યક્તિ તેને જોતું તો નથી ને અને ત્યારબાદ તેણે આ થેલીને હળવેકથી ત્યાં નીચે મૂકી દીધી હતી અને ત્યાંથી ચાલતી પકડી હતી.

ત્યાંથી પસાર થતાં રાહદારીની નજર મહિલાની આ કાળી કરતુત ઉપર પડી હતી અને તેણે જોવાની કોશિશ કરી કે, આ થેલીની અંદર એવું તો શું છે કે જેના કારણે મહિલા ખૂબ જ ડરી રહી છે. અને ખૂબ જ હળવેકથી તેણે આ થેલીને નીચે મૂકીને ત્યાંથી ચાલતી પકડી છે. જ્યારે આ રાહદારી ત્યાં નજીક આવી પહોંચ્યું અને કચરાપેટી પાસેથી આ થેલીને ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના હોશ છુટી ગયા હતા..

કારણ કે, આ થેલીની અંદરથી એક નવજાત બાળકી મળી આવી હતી. જ્યારે આ દ્રશ્ય સામે આવ્યું ત્યારે આ રાહદારી આસપાસના તમામ લોકોને જણાવ્યું કે, સામેથી ચાલતી જતી મહિલાએ આ થેલી મૂકી છે. અને આ થેલીની અંદર એક નવજાત બાળકી મળી આવી છે. તરત જ ત્યાં રહેલા લોકોએ આ મહિલાને પકડવાની કોશિશ કરી પરંતુ મહિલા તાબડતો ત્યાંથી ભાગી ગઈ અને કોઈના હાથે લાગી હતી નહીં..

પરંતુ આ તમામ કાળી કરતુતો ત્યાં રહેલા સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ ગયા હતા. જે વ્યક્તિએ સૌપ્રથમ મારા થેલીને ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે નજીકના પોલીસ સ્ટેશન એ જઈને આ બાળકીને સોંપી અને જણાવ્યું કે, અહીં એક મહિલાએ આ બાળકીને જતી રહી છે..

પોલીસે પણ ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે કે, આ બાળકની માતા કોણ છે. અને શા માટે તેને તેજી દેવામાં આવી છે. રોજબરોજ દેશના જુદા-જુદા રાજ્યોમાંથી એવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે કે, જેમાં નાના બાળકોને જન્મતા વેતરજો તરછોડી દેવામાં આવે છે..

અને રસ્તા ઉપર રખડતી હાલતમાં મૂકી દેવામાં આવતા હોય છે, જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સૌ કોઈ લોકો કહે છે કે જો માતા પિતામાં તેમના બાળકોને સાચવવાની ત્રેવડ ન હોય તો તેમને જન્મ આપવાનો પણ કોઈ પણ અધિકાર નથી. એક વખત જો બાળકનો જન્મ થઈ જાય તો તેને આખી જિંદગી દરમિયાન સાચવવાના હોય છે..

અત્યારે મા બાપની ફરજ ભૂલી જતા કેટલાક યુવક અને યુવતીઓ ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છે કે, બાળક જન્મતાજ તેમને તરછોડી દે છે. આ ઘટનાને લઈને ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ મહિલાએ એક બાળકીની ભવિષ્ય ધૂંધળું કરવાની કોશિશ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *