Breaking News

છોકરો ન થતા વેપારી પરિવારે દીકરાની વહુને લાડકી બાળકીની સાથે ઠંડીમાં ઘરની બહાર કાઢી મુક્યા, કહ્યું એવું જે સાંભળીને સમસમી જશો..!

હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. આપણને જોવા મળે છે કે લોકો પોતાના જ પરિવારની મહિલાઓ અને દીકરીઓ સાથે હજુ પણ દૂર વ્યવહાર કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપીને તેમની જિંદગીને બરબાદ કરી રહ્યા છે. દીકરા દીકરીઓમાં ભેદભાવ કરીને તેમના જ પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

આવી જ ઘટના હનુમાનગઢના ટોપીરીયામાં રહેતા પરિવારની વહુ સાથે બની હતી. વેપારી પરિવારની વહુને જ હેરાન કરવામાં આવતી હતી. આલિશાન ઘર હોવા છતાં મહિલાને રોડ પર જવું પડ્યું હતું. ટોપીરીયામાં રહેતા વેપારી પરિવારમાં પતિ-પત્ની તેમના સાસુ-સસરા અને એક નણંદ તેમજ એક નાની માસુમ બાળકી રહે છે.

જેમાં પરિવારના યુવકનું નામ ઓમ પ્રકાશ સોની છે અને તેમની પત્નીનું નામ કંચન છે તે બંનેના લગ્ન 4 વર્ષ પહેલાં કરાવવામાં આવ્યા હતા. કંચનના પિતા આદરામે તેમની દીકરીના લગ્ન ગોલુવાલા સિંહાગન માં રહેતા પ્રવીણભાઈ ના દીકરા ઓમ પ્રકાશ સોની સાથે કરાવ્યા હતા કંચનની સાસુનું નામ શાંતિ દેવી અને તેમની નણંદ નું નામ કમલાદેવી હતું.

તેમને એક અઢી વર્ષની દીકરી છે દીકરીનું નામ ભાવિકા છે અને દીકરી ખૂબ જ તેમની માતાની લાડકી દીકરી છે કંચન ના લગ્ન બાદ તેને ખૂબ જ સારી રીતે સાચવવામાં આવી હતી પરંતુ કંચન થોડા સમય પછી ગ.ર્ભ.વતી બની હતી અને તેને કંચનને બાળકીને જન્મ આપ્યો હતો પરિવારના લોકો દીકરાની ઈચ્છા રાખતા હતા.

અને દીકરીનો જન્મ થતા તેઓ નારાજ થયા હતા તેમણે કંચન પર અનેક આરોપ પણ લગાવ્યા હતા અને તેને દીકરી ઘરમાં રાખવી ન હતી જેના કારણે એક દિવસ કંચન તેમના સાસરીયે દીકરીને લઈને ગઈ હતી પરંતુ સાસરીના લોકો તેને દીકરી સાથે રહેવા દેવા માગતા ન હતા જેના કારણે સાસરિયા હોય તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

ત્યારબાદ કંચન તેના પિતા સાથે પિયરમાં રહેતી હતી કંચન ને તેના પતિને મળવા અને તેના સગા સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે લગ્નમાં હાજરી આપવા માટે ગોલુવાલા આવી હતી તે સમયે તે પોતાના સસરાના ઘરે ગઈ હતી પરંતુ શાસ્ત્રીના લોકોએ તેને ઘરમાં આવવા દીધી નહીં અને કંચનને ત્યાંથી જ ધક્કો મારીને ઘરની બહાર કાઢવામાં આવી હતી.

તેને પોતાની દીકરી ભાવિકા સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી જેના કારણે કંચન ગેટની બહાર આવેલા ઓટલા પર બેસી ગઈ હતી રાતના સમયે ખૂબ જ ઠંડી પડતી હતી અને દીકરી તેમજ કંચન બને ત્યાં જ બેઠા હતા અઢી વર્ષની દીકરી ઠંડીને કારણે ધ્રુજવા લાગી હતી પાડોશીના લોકોને દયા આવી હતી.

જેના કારણે પાડોશીના લોકોએ ધાબળા અને પલંગ આપ્યા હતા પરંતુ કંચને ના પાડી હતી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે અહીંયાથી ઊભી થશે નહીં. ત્યારબાદ પાડોશીના લોકોએ તેને સમજાવી હતી કે માસુમ બાળકીનું જોઈને આ ધાબળો અને પલંગ લઈ લ્યો જેના કારણે કંચનને દીકરી માટે ધાબળો અને ધાબળો લીધો હતો.

ત્યારબાદ કંચનને પોતાના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી પરિવારના કંચનના પિતા આદમ રામે પોલીસ સ્ટેશનમાં કંચના સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી તેમના સાસરિયાંઓ કંચનને હેરાન કરી રહ્યા છે અને દહેજ માટે અવારનવાર તેની સાથે ઝઘડાઓ કરી રહ્યા છે તેમ કહીને પરિવાર સામે મારો પર લગાવ્યા હતા.

અવારનવાર પરિવાર સાથે આવી ઘટનાઓ બનવાને કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને માસુમ દિકરી ને તેના પિતા થી દૂર રાખવામાં આવતી હતી. આ લેસન ઘર હોવા છતાં તેઓ દીકરી ને અપનાવી શકતા ન હતા. આવા કિસ્સાઓ જોઈને અમુક લોકો ના હૃદય પીગળી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *