Breaking News

છાપો મારવા આવેલી પોલીસની ટીમે રસોડામાં પડેલા અથાણાની બરણી ખોલતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોશ, તાત્કાલિક બીજી ટીમો બોલાવી પડી..!

આજે કાલ ની પેઢીના યુવક યુવતીઓ જો સહેજ પણ રાહ ભટકી જાય તો અંતે એવડું મોટું કારનામું કરી બેસતા હોય છે, જેના વિશે ક્યારેક કોઈ વ્યક્તિ વિચાર પણ કર્યો ન હોય, હાલ ખૂબ જ ચોંકાનારી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ સોસાયટીના લોકો પણ ફફડી ઊઠ્યા હતા..

જે વ્યક્તિએ ક્યારે કોઈ અન્ય વ્યક્તિની સામે વાત પણ ન કરી હોય તે જ વ્યક્તિ એવડો મોટો માસ્ટર માઈન્ડ સાબિત થયો હતો કે લોકોની અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી, હકીકતમાં જે સર્કલ પાસેથી પોલીસના અધિકારીઓને અંગત બાતમી મળી હતી કે, આ સર્કલની આસપાસની સોસાયટીમાં રહેતો એક રહીશ પોતાના ઘરે ખૂબ જ મોટા કાળા કારનામાં ચલાવી રહ્યો છે..

આ માહિતીના આધાર ઉપર પોલીસે વધુ તપાસ મેળવવાની કોશિશ કરી હતી કારણ કે, બાતમી અનુસાર તેઓ તપાસ ચલાવી શકે એટલા પુરાવાઓ એકઠા થયા ન હોવાને કારણે તેઓએ વધુ તપાસ શરૂ કરાવી હતી. પોતાના અંગત ખબરીઓને દોડતા કરી દીધા અને જ્યારે આ તપાસ દરમિયાન ખબર પડી કે, જીવરાજ પાર્ક સર્કલ પાસે આવેલી વિષ્ણુ કોલોનીમાં 13 નંબરના મકાનની અંદર કાર્તિક નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે..

આ યુવક પોતાના જ ઘરેથી ખૂબ જ મોટા કાળા કારનામાનો વ્યવસાય ચલાવતો હતો, જેને પકડી પાડવો ખૂબ જ જરૂરી છે. કારણ કે તે શહેરની અંદર અશાંતિનો માહોલ ઉભો કરવામાં કોઈ અસર બાકી મૂકતો નથી, પોલીસે માહિતી અનુસાર બપોરના સમયે કોલોની ના આ મકાનની અંદર છાપો મારી દીધો હતો..

જ્યારે પોલીસની ટીમ તપાસ માટે કાર્તિકના ઘર સુધી આવી પહોંચી ત્યારે કાર્તિક પોતાના ઘરની દીવાલ કુદીને ભાગવા લાગ્યો હતો, ઘરની બંને રૂમની અંદર તલાસી લેવામાં આવી પરંતુ કોઈ પણ જગ્યાએથી ગેરકાયદેસર ચીજ વસ્તુઓ મળી નહીં અને અંતે જ્યારે તેના ઘરના સ્ટોર રૂમની અંદર તપાસ કરવામાં આવી ત્યારે રસોડામાં તેઓને કેટલીક અથાણાની બરણીઓ દેખાઈ આવી હતી..

આ બરણીઓ જોઈને પોલીસના અધિકારીઓએ પૂછપરછ કરી તો કાર્તિકના પરિવારના અન્ય સભ્યો જણાવ્યુ કે, તેઓ ઘરેથી અથાણાનો વ્યવસાય ચલાવી રહ્યા છે, એટલા માટે બરણી આટલી બધી માત્રામાં દેખાઈ આવી છે. જ્યારે આ બરણીને ખોલવામાં આવે ત્યારે અંદરથી એવું મળ્યું કે સૌ કોઈ લોકોને છૂટી ગયા હતા..

અને તાત્કાલિક ધોરણે બીજી ટીમોને પણ બોલાવી પડી હતી, આ બરણીનું ઢાંકણ ખોલતાની સાથે જ અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, અથાણાની આબરણીની અંદર વિદેશી દારૂની બોટલોને ઠલવી દઈને બોટલને ફેંકી દેવામાં આવતી હતી. તેમજ આ બોટલોને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરવી ખૂબ જ સરળ હતું..

તેમજ અથાણાની બરણી જોઈને કોઈ વ્યક્તિને શંકા પણ ન જતી હોવાને કારણે તે છેલ્લા ચાર વર્ષથી આ વ્યવસાય ચલાવતો હતો, પરંતુ પોલીસની સુઝબુઝ અને મળતી માહિતી અનુસાર પોલીસે છાપો મારીને આ યુવકની પોલ ખુલ્લી પાડી દીધી હતી, અત્યારે કાર્તિક તેમજ તેના પરિવારના કુલ ચાર વ્યક્તિઓની પણ ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશનને પૂછપરછ કરવામાં આવી રહી છે..

તેઓ છેલ્લા ચાર વર્ષથી અથાણાની બરણીઓની અંદર દારૂ મિલાવી દઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ તેની હેરાફેરી કરીને પૈસા કમાણી કરતા હતા, તેના ઘરેથી અંદાજે 20 લીટર જેટલા દારૂનો જથ્થો મળી આવ્યો છે, જેને જુદી-જુદી બરણીઓની અંદર ભરી દેવામાં આવ્યો હતો..

આ બરણીઓને પણ ઘટના સ્થળે નાશ કરવામાં આવી હતી, આ સાથે સાથે કાર્તિક કયા વ્યક્તિ પાસેથી દારૂ ખરીદતો હતો અને કોને વેચવા જઈ રહ્યો હતો, વગેરેની પણ માહિતી મેળવવી રહી છે. આ તમામ કારનામાં તે શહેરની વચ્ચેથી જે ચલાવતો હોવાને કારણે પોલીસે ખૂબ જ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *