ચેકિંગ કરવાનું કહેતા જ યુવક બોલ્યો કે, સાહેબ આ થેલામાં તો કપડા છે, પણ જ્યારે થેલાની ચેન ખોલી તો મળ્યું એવું કે અધિકારીનું મગજ તમ્મર ખાઈ ગયું..!

જ્યાં પણ કોઈ રાજ્યની હદ પૂરી થાય છે. ત્યાં ચેકપોસ્ટ બનાવીને અવરજવર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. કારણ કે એક રાજ્યમાંથી બીજ રાજ્યમાં એવી ચીજ વસ્તુઓની હેરાફેરી અત્યારે થવા લાગી છે કે, ચેકિંગ કરવું ખૂબ જ ફરજિયાત બની ગયું છે. કાળા કારનામા કરનાર લોકો ખૂબ જ ખરાબ ચીજ વસ્તુઓની હેરાફેરી કરવા લાગ્યા હતા..

એટલા માટે ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક પછી એક દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. એક મોટરકારની ડીકીમાંથી તમામ થેલાને નીચે ઉતારવામાં આવ્યા અને એક પછી એક દરેક થેલાનું ચેકિંગ કરવામાં આવતું હતું. ત્યારે ગાડીના માલિક રાહુલભાઈ અને તેની પત્ની રીંકલે પોલીસને જણાવ્યું કે, સાહેબ આ થેલામાં તો કપડાં ભરેલા છે..

તેમાં તમે ચેકિંગ નહીં કરો તો ચાલી જશે, પરંતુ પોલીસને તરત જ શંકા ગઈ કે અમે આ થેલાની અંદર ચેકિંગ કરવાનું હજુ કહ્યું પણ નથી, છતાં પણ આ બંને યુવક યુવતીઓ શા માટે થેલામાં ચેકિંગ કરવાની મનાઈ ફરમાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ ઉતાવળમાં હોય તેવી રીતની એક્ટિંગ કરતા હતા..

એટલા માટે પોલીસને વધુ શંકા ગઈ હતી. અને તેઓ ખોલીને ચેકિંગ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. ત્યાં ઉભેલા બીજા એક અધિકારી આદેશ આપી દીધા કે, આ થેલાની અંદર તો ખાસ ચેકિંગ કરવામાં આવે અને એ મુજબ બે પોલીસ અધિકારીઓ આ થેલાની ચેન ખોલી અને અંદરથી જે સામાન મળ્યો તે જોઈને પોલીસ અધિકારીઓને પણ તમર ખાઈ ગયા હતા..

કારણ કે અંદરથી થેલામાં રહેલા કપડા એકદમ લાલ કલરના મળી આવ્યા હતા. જ્યારે આ કપડાને ઉંચા કરીને જોવામાં આવ્યા ત્યારે અંદરથી એક મૃત વ્યક્તિના ટુકડે ટુકડા મળી આવ્યા હતા. બસ આ દ્રશ્ય જોતાની સાથે સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. તો આ બંને યુવક અને યુવતી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા..

પરંતુ તેઓ પોલીસની પકડમાંથી છૂટી શક્યા નથી. પોલીસે તેઓને તાત્કાલિક પકડી પાડ્યા હતા. આ ગાડી અને આ થેલાને જપ્ત કરીને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી. રાહુલ અને તેની પત્ની રીંકલ બંને ક્યાંથી આવતા હતા અને કયા જગ્યા પર જતા હતા. આ ઉપરાંત થેલાની અંદર રહેલી આ લાશ કયા વ્યક્તિની છે..?

અને આ ઘટના પાછળ કોણ કોણ વ્યક્તિ જવાબદાર છે. વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા વિચારણા થવા લાગી હતી. જ્યારે ચેકપોસ્ટ ઉપર આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા અન્ય વાહનના ચાલકો પણ ધભરાઈ ગયા હતા. ચેકપોસ્ટ પછી અવારનવાર જુદી જુદી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે..

પરંતુ આ વખતે તો એક થેલાની અંદરથી લાશના ટુકડે ટુકડા મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોનારા લોકો પણ આંખો મીચી ગયા છે. આ દ્રશ્યને પોતાની નજર સામે જોનાર એક વ્યક્તિનું કહેવું છે કે, તેઓએ જ્યારે આ થેલાની અંદર લાશના ટુકડા જોયા ત્યારે તેમના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા..

અને ત્યારબાદથી પાણીનો એક કોળીયો પણ તેમના મોઢામાં ઉતર્યો નથી કારણ કે તેઓ જ્યારે પણ આ દ્રશ્યને યાદ કરી લે છે ત્યારે તેમની ભૂખ ચેન અને તરસ તેમજ ઊંઘ પણ ઉડી જાય છે. આ ઉપરાંત ચેકપોસ્ટ પાસેથી બુટલેગર લોકો નશાની ચીજ વસ્તુઓની હેરાફેરી કરે છે. પોલીસ તંત્રની નજર હંમેશા તેમના ઉપર રહે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment