Breaking News

ચેકિંગ કરતા પોલીસને કારમાંથી 25 કટ્ટા મળી આવ્યા, આ કટ્ટા ખોલીને જોતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોંશ..!!

રાજ્યમાં આજકાલ લોકો ઘણી બધી ગેરકનોની પ્રવૃતિઓ કરી રહ્યા છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ ખૂબ વધી રહી છે. સરકારના નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરીને ઘણા બધા લોકો પૈસા કમાઈ રહ્યા છે. ખોટા માર્ગો અપનાવીને લોકો આજકાલ ધંધો કરી રહ્યા છે. બીજા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તેવી ખરાબ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લોકો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે. દારૂની હેરાફેરી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરીને લોકોને દારૂ પહોંચાડી રહ્યા છે. આજની યુવાન પેઢીને પણ ખરાબ સંગતમાં દોરી રહ્યા છે. આજકાલ લોકો દારૂ ખુલ્લેઆમ વેચીને દારૂનો મોટા પ્રમાણમાં ધંધો કરી રહ્યા છે. સરકારના કડક નિયમો બનાવ્યા છે.

છતાં પણ લોકો અવનવી ટેકનિકો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આવી જ એક દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીને વેચતો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ગાંધીનગર જિલ્લામાં બની હતી. ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ પાસેથી એક બુટલેગરને પકડવામાં આવ્યો હતો.

આ બુટલેગરનું નામ ગોવિંદભાઈ વીરાભાઇ પટણી હતું. તેનું મૂળ વતન મદ્રાસસીમા છાપરા હતું. તે હાલમાં અમદાવાદ શહેરમાં રહેતો હતો. અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આ યુવક રહેતો હતો. તે ઘણા સમયથી દારૂની હેરાફેરીનો ધંધો કરી રહ્યો હતો. આ વ્યક્તિ દારૂના વેપારીઓના કહ્યા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોરી છુપે દારુને પહોંચાડી રહ્યો હતો.

એક દિવસ ગાંધીનગર તાલુકાના શેરથા ટોલટેક્સ પાસેથી આ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. એલસીબીને બાતમી મળી હતી કે એક કાર ચાલક દેશી દારૂ કારમાં ભરીને ટોલટેક્સ પાસેથી નીકળવાનું છે. તે મુજબ પોલીસે પોતાની પેટ્રોલિંગ કરીને દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પકડી પાડ્યો હતો.

ટોલટેક્સ પાસેથી કાર પસાર થતા કારને ઉભી રાખવામાં આવી હતી. તેના ચેકિંગ કરતા કારમાં અંદરથી દેશી દારૂ ભરેલા કટ્ટા મળી આવ્યા હતા. દેશી દારૂ ભરેલા 25 કટ્ટા એક સાથે મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. ગાડીમાં 25% માં દારૂ ભરેલો હતો. આજકાલ બુટલેગરો અવનવી તરકીબો કરીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

તે માટે આ ઘટનામાં બુટલેગરે દારૂના બોક્સને કટ્ટામાં ભરીને તે હેરાફેરી કરી રહ્યો હતો. કટ્ટામાં દારૂ ભર્યો હોવાથી કોઈને શંકા પણ જતી ન હતી. કારણ કે અનાજના કટ્ટાની જેમ બાંધીને આ કટ્ટામાં દેશી દારૂ ભર્યો હતો. પરંતુ કટ્ટા ખોલતા સમયે તેમાંથી 900 લીટર ભરેલી દારૂની બોટલો મળી આવી હતી.

25%માં ભરેલો 18000 ની કિંમતનો 900 લીટર દેશી દારૂ પોલીસે જપ્ત કરી લીધો હતો. આ બુટલેગર પાસેથી તેનો ફોન અને ત્રણ લાખની કિંમતની કાર પણ જપ્ત કરી દીધી હતી. પોલીસે કુલ 3.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે કાર ચાલકને પકડીને તેની પૂછપરછ કરી રહી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો.

તેની પૂછપરછ ચાલી રહી હતી. આજકાલ આવી નશાખોરીની પ્રવૃત્તિઓ લોકો કરીને બીજા લોકોને પણ આ પ્રવૃત્તિઓ કરવા માટે દોરી રહ્યા હોય છે. આજકાલ યુવાન પેઢી ખૂબ જ આવા ખરાબ રસ્તે જઈ રહી છે. બુટલેગરો પોતાના આ ધંધાને આગળ વધારવા માટે અનેક લોકોની આવી નશાની પ્રવૃત્તિઓ કરાવી રહ્યા હોય છે. તે માટે સરકાર કડક પગલાં ભરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *