Breaking News

ચેકડેમ પાસેથી પસાર થતી વખતે પાણીમાં ચુંદડી તરતી જોઈ મહિલાને અજુગતું લાગ્યું, નજીક જઈને જોતા જ દેખાયું એવું કે મોતિયા મરી ગયા..!

જ્યારે પણ આપણે આપણી નજરથી એવી કોઈ ચોકાવનારી ચીજ વસ્તુઓ જોતા હોઈએ છીએ ત્યારે બે ઘડી તો આપણા પણ હોશ ઉડી જતા હોય છે, કારણ કે આપણી આંખોને હંમેશા ચોકાવનારી ઘટનાઓ જોવાની આદત હોતી નથી. અત્યારે એક અતિશય ચોંકાવી દેતી ઘટના સામે આવી ગઈ છે..

આ ઘટનાને જાણ્યા બાદ આસપાસના ગામડાના લોકો હતો લાગ્યા હતા, આ ચોંકાવી દેતી ઘટના દાનાપુર ગામમાંથી સામે આવી છે. આ ગામ થી અડધો કિલોમીટર દૂર સતુડી નદીનો ચેકડેમ આવેલો છે, ફુલ પાણીથી ભરેલો આ ચેકડેમ ગામથી બિલકુલ નજીક હતો ગામના ઘણા બધા લોકો ચેકડેમ ઉપર બનાવેલા પુલ ઉપરથી પસાર થતા હતા કારણ કે, ગામનો મુખ્ય રસતો આ ચેક ડેમ પાસેથી પસાર થતો હતો..

ગામની અંદર રહેતી કરુણા નામની મહિલા સવારના સમયે બાજુના ગામમાં કોઈ કામકાજ માટે જઈ રહી હતી, એ વખતે તેણે ચેકડેમ પાસેથી પસાર થતી વખતે ચેકડેમના પાણીની અંદર એવી ચીજ વસ્તુ જોઈ લીધી હતી કે, તેને જોતાની સાથે જ ખૂબ જ અજુગતુ લાગ્યું અને તે વધુ તપાસ માટે અન્ય વ્યક્તિઓને સાથે બોલાવીને ચેકડેમના કિનારે પહોંચી ગઈ હતી..

અને ત્યારબાદ તેણે પોતાની આંખોથી એવું જોઈ લીધું હતું કે જોતાની સાથે જ તેના મોતિયા મરી ગયા હતા, તેણે ચેકડેમની પાણીની અંદર એક ચૂંદડી તરતી જોઈ હતી. આ ચુંદડી લાલ રંગની હતી, એટલા માટે કરુણાને ખૂબ જ અજુગતુ લાગ્યું હતું કે, સફેદ કલરની આ ચૂંદડી શા માટે લાલ રંગથી રંગાઈ ચૂકી છે..

તેણે ત્યાંથી પસાર થતા અન્ય બે વ્યક્તિઓને પણ બોલાવ્યા અને કહ્યું કે, નક્કી આ ચેક ડેમના પાણીની અંદર કંઈક જુદો જ બનાવ બન્યો છે કારણ કે અહીં પાણીમાં સફેદ કલરની ચુંદડી અડધી લાલ રંગે રંગાઈ ચૂકી છે. જ્યારે ચુંદડી ઉપર હાથમાં પહેરવાની ચુડલીઓ પણ પડેલી હતી. જ્યારે તેઓએ ચેકડેમના કિનારા પાસે જઈને તપાસ કરવાની કોશિશ કરી ત્યારે..

કિનારા પાસે કેટલાક ઝાડી ઝાંખડાની અંદર કોઈ અજાણી મહિલાની લાશ સલવાયેલી હાલતમાં મળી આવી હતી, આ લાશના કપડા પણ સફેદ કલરના હતા પરંતુ વધારે પડતું લોહી નીકળી જવાને કારણે તમામ કપડા લાલ રંગથી રંગાઈ ચૂક્યા હતા. આ લાશ કોની હશે અને શા માટે અહીંથી મળી આવી છે..

તેને જાણવા માટે દરેક લોકો મથામણ કરવા લાગ્યા હતા, આ લાશને જોતા ની સાથે જ કરુણા તો આંખો ફાડીને ત્યાંથી દૂર જતી રહી હતી, તેની સાથે રહેલા અન્ય બે વ્યક્તિ હોય તરત જ નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરીને માહિતી આપી દીધી હતી કે, અહીંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે..

તરત જ પોલીસનો કાફલો ઘટના સ્થળે જરૂરી ટીમને સાથે લઈને પહોંચી ગયો હતો, આ લાશને તરત જ ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ નજીકના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા માટે મોકલી દેવામાં આવી હતી, ચહેરો જોતા દેખાઈ રહ્યું હતું કે આ મહિલાને કોઈ વ્યક્તિએ ખૂબ જ દર્દનાક રીતે મોત આપ્યો છે..

તેનો ચહેરો છુંદી નાખવામાં આવ્યો હતો તેમ જ તેના હાથ અને પગ ઉપર પણ ખૂબ જ ઊંડા ઘા દેખાઈ આવ્યા હતા, ધારદાર સાધન વડે તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પોલીસ આ લાશ મળતાની સાથે જ આસપાસના ગામડામાં પૂછપરછ શરૂ કરી દીધી હતી..

તેમજ છેલ્લા બે દિવસથી અહીં કોઈ ઇચ્છનીય બનાવ બન્યો છે કે, નહીં તેની પણ તપાસ મેળવાય રહી છે. ગામમાં કોઈપણ વ્યક્તિ ગુમ પણ થયું નથી તો આ અજાણી મહિલાની લાશ અહીં કોણ ફેંકીને ચાલ્યું ગયું હશે, તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા, બીજી બાજુ જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી ત્યારે લોકોના ટોળેટોળા નદીના ચેકડેમ પાસે આવી પહોંચ્યા હતા..

આ લાશને જે લોકો નજરે જોઈ ગયા હતા તેમના માટે તો રાત્રિનો સમય પસાર કરવો પણ ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો, કારણ કે આવી રીતે કોઈ વ્યક્તિને દર્દનાક રીતે મૃત્યુ પામતા જોવા કોઈ પણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી. ઘટનાને લઈને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. તપાસવા પૂર્ણ થઈ ગયા બાદ આ ઘટના કેવી રીતે બની છે, તેમજ ઘટના પાછળ કયા વ્યક્તિઓનો હાથ છે અને કોણ ગુનેગાર છે તેની તમામ માહિતીઓ પણ મળી જશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *