આપણે જાણીએ છીએ એ પ્રમાણે માણસના ભૂલને કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે તેવી જ રીતે આપણે જોઈએ તો લોકો હરવા ફરવા જાય છે ત્યારે પણ ઘણા બધા ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેઓ નથી કંઈક નાની મોટી ભૂલ થઈ જાય છે અને તેઓની સાથે અથવા તો તેની ભૂલને કારણે બીજા સાથે નાના-મોટા અકસ્માતો થતા હોય છે આવામાં આપણે ખૂબ જ કાળજી લેવી જોઇએ.
અને વધારે ઉત્સાહિત ન થવું જોઈએ અને શાંતિથી કાર્ય ન કરવું જોઈએએક નાની ભૂલ ને કારણે ઘણા બધા ના અકસ્માતો થાય છે તેના ઘરે મૃત્યુ પણ થઇ શકે છે. એક બનાવ બન્યો હતો ગત દિવસોમાં માણસો ચારધામની યાત્રાએ પોતાની માનતા પૂરી કરવા અથવા તો પોતાની શ્રદ્ધા ને લઈને ચારધામની યાત્રા કરતા હોય છે આવી જ રીતે એક ગુજરાતમાંથી યુવક પણ ચારધામની યાત્રા કરવા માટે ગયો હતો.
વલસાડના પારડી તાલુકા નો યુવક કેદારનાથ જતાં એટલે કે તેઓ કેદારનાથ તેના ગામના જ ચાલીસ ભક્તોના ગ્રુપ સાથે ચારધામની યાત્રા માટે ગયો હતો પરંતુ તે નહોતો જાણતો કે ત્યાં જ તેની અંતિમ ક્રિયા કરવી પડશે એટલે કે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતી યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજયું હતું યુવક તેના ગ્રુપ સાથે ચારધામની યાત્રાએ ગયો હતો.
ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી તેના ગામના 40 ભક્તોનું થોડા દિવસ પહેલા જ એક ગ્રુપ યાત્રા માટે ગયા હતા જેમાં કલસર ગામ ના સડક ફળિયામાં રહેતા તેની ધનીષ ભીખુભાઈ પટેલ ની ઉંમર ૩૨ વર્ષથી તેઓ પણ આ ગ્રુપ સાથે ચારધામની યાત્રાએ ગયા હતા સૌપ્રથમ હરિદ્વાર પહોંચ્યા ધનિશ પટેલ પડ્યો હતો તેના માથાના ભાગે ઈજા પહોંચી હતી.
જોકે ઈજા સામાન્ય હોવાથી તે ગ્રુપ સાથે પ્રવાસમાં આગળ વધ્યો હતો તેના બાદમાં તેઓ કેદારનાથ પહોંચ્યા હતા તે રામપુરા ખાતેની હોટેલમાં તેઓ આરામ માટે 40 વ્યક્તિઓ રોકાયા હતા અને ત્યાં આરામ કરીને થોડા સમય બાદ ત્યાંથી નીકળવાનું નક્કી કરાયું હતું રામપુરામાં હવેલી માર્ગની કાંતિ હોટલ બહાર નીકળ્યો હતો જ્યાં તેની નજીકની એક ખીણમાં પડી ગયો હતો.
કે કયા કારણોસર ખીણમાં પડયો તે કોઈને ખ્યાલ રહ્યો જ નહીં અને તે ક્યારે હોટલની બહાર નીકળ્યો તેનો પણ કોઈને ક્યારેય નહીં પરંતુ સ્થાનિક લોકોએ આ બાબતની જાણ તેના ઘરે અને પોલીસને કરી હતી તાત્કાલિક તેને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેના બાદ ધનિશ નો મૃત દેહ પહાડી માંથી ખૂબ જ શોધવા બાદ મળી આવ્યો હતો અને તેના પપ્પા ગ્રુપમાં જાણ થતા દરેક ને પરસેવો છૂટી ગયો હતો.
ગ્રુપ દ્વારા આ વિશે કલર માં રહેતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી આ જાણીને તેની પરિવારમાં ખૂબ જ દુઃખ થયું હતું સાથે જ ભક્તોના ગ્રુપમાં પણ ખુબ જ ગમગીની છવાઇ ગઇ હતી જો કે મૃતક ધનીષ ની કેદારનાથમાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જેની પોલીસ અને તેની ટીમ દ્વારા કઈ રીતે બન્યો તેની વધુમાં વધુ જાણકારી પણ કરવામાં આવે છે.
અને તે ઉપરાંત ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સૌથી 44 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે જેમાં સૌથી વધુ કેદારનાથ ધામમાં થયા છે કારણ કે ચાર ગામમાં સૌથી કઠિન યાત્રા કેદારનાથની છે અહીં પહોંચવા માટે ગૌરીકુંડ થી ૧૮ કિમી નું ચઢાણ કરીને પહોંચવાનું હોય છે શ્રદ્ધાળુ હવામાનના કારણે મોટાભાગના હરિભક્તો આ ચઢાણ કરતા જ હોય છે અને તેઓ પગપાળા યાત્રા કરવાનું વધુ પસંદ કરે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]